हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
the total number crossed 1200
The total number crossed 1200 News
Effect of relaxation
સુરતમાં 30 કોરોના પોઝિટિવ દર્દી સાથે આંકડો 1200ને પાર, 32 તો કોર્પોરેશનનાં કર્મચારી
સુરતમાં લોકડાઉનમાં કેટલીક છુટછાટ તો આપવામાં આવી છે. લોકડાઉન અંગે ઉદ્યોગપતિઓ દ્વારા સુરતના કમિશ્નર સાથે બેઠક પણ યોજવામાં આવી હતી. જેમાં સુરતમાં 50 ટકા સ્ટાફ અને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે ઉદ્યોગો શરૂ કરવાની પરવાનગી મળી ચુકી છે. આ ઉપરાંત ધીરે ધીરે બજારો પણ ખુલી રહ્યા છે. તેવામાં આજનો કોરોનાનો ન માત્ર ગુજરાતનો પરંતુ સુરતનો આંકડો પણ એટલો જ ચોંકાવનારો સામે આવ્યો છે. સુરતમાં 12-20 વચ્ચે સામાન્ય રીતે કેસ પોઝિટિવ આવતા હતા. જો કે આજે 1 ગ્રામીણ અને 29 શહેરનાં દર્દીઓ સાથે સુરતનો કુલ આંકડો 1200ને પાર પહોંચ્યો. જ્યારે આજે એક દર્દીનાં મોત સાથે કુલ મોતનો આંકડો 54 પર પહોંચ્યો છે.
May 19,2020, 22:44 PM IST
Trending news
surat accident
ગોઝારો બુધવાર! લગ્નમાંથી પાછા ફરતા 16માંથી 4 શ્રમિકોને કાળ ભરખ્યો, 6 ગંભીર ઇજાગ્રસ્ત
telegram channel
રાજકોટ નહીં ગુજરાતની અન્ય હોસ્પિટલના CCTV હેકની શંકા! મહિલાઓની પ્રાઇવસી જાહેર કરનાર
gujarat
'તું મને શું આપીશ, તારો પિતા મને રોટલો-આશરો આપે છે, તારી સાથે શરીરસંબંધ બાંધ્યો તે..
Shocking case in Valsad. 4 students drown in Pandavkund
ગુજરાતમાં ફરી એકવાર ગોઝારી ઘટના! પાંડવ કુંડમા ડૂબી જતા 4 વિદ્યાર્થીઓના મોત, 1નો બચાવ
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા બબાલ, ટીમ ઈન્ડિયામાં આંતરિક વિખવાદ? ગંભીરથી નારાજ ખેલાડી
Bad Habits
Bad Habits: આ 4 ખરાબ આદતોના કારણે સડી જાય છે કિડની, એક પણ હોય તો તુરંત બદલજો
lakshmi narayan rajyog
27 ફેબ્રુઆરીથી આ રાશિઓનું બેન્ક બેલેન્સ વધશે, લક્ષ્મી નારાયણ યોગ અપાવશે સફળતા
Cancer Vaccine
9થી 16 વર્ષની છોકરીઓને અપાશે કેન્સરની રસી,સરકારે કરી મોટી જાહેરાત;આવી રહી છે વેક્સિન
Unique Cricket Records
ભારત-ઓસ્ટ્રેલિયા ન કરી શક્યા... અમેરિકાએ કરી બતાવ્યું, બોલરોએ બનાવ્યો 'મહારેકોર્ડ'
disney hotstar
આ રિચાર્જમાં જિયો હોટસ્ટાર સબ્સ્ક્રિપ્શન ફ્રી, મફતમાં જોઈ શકશો IPL 2025 લાઈવ સ્ટ્રીમ