हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Times Square
Times square News
ZEE 24 Kalak Original Video
ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતના સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી
ન્યૂયોર્ક સિટીના ટાઈમ્સ સ્ક્વેર ખાતે ભારતીય નાગરિકોએ ભારતના 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી....
Aug 16,2024, 13:25 PM IST
america
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસ્લિમોએ ટાઈમ્સ સ્કવેર પર નમાજ પઢી, દુનિયાભરમાં છેડાઈ
અમેરિકાના ઈતિહાસમાં પહેલીવાર મુસલમાનોએ ન્યૂયોર્કના વિશ્વ પ્રસિદ્ધ ટાઈમ્સ સ્ક્વેર પર નમાજ પઢી. જેને લઈને હવે નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.
Apr 5,2022, 14:05 PM IST
Rally in Washington
રામ મંદિર ભૂમિપૂજનની ઉજવણીમાં વોશિંગ્ટનમાં રેલી નીકળી, ટાઇમ્સ સ્કવેરમાં ભગવો લહેરાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 ઓગસ્ટે બુધવારે અયોધ્યા રામ મંદિરનું ભુમિપુજન કર્યું હતું. આ પ્રસંગે સમગ્ર દેશમાં ધામધુમથી ઉજવણી કરવામાં આવી હતી. આટલું જ નહી વિદેશમાં પણ અનેક જગ્યાએ ભારતીયોની ઉજવણીનો પણ સમાવેશ થાય છે. અમેરિકાના વોશિંગ્ટનમાં ભારતીય સમુદાયે સવારે ભગવા ઝંડા સાથે રેલી કાઢી હતી.
Aug 6,2020, 17:43 PM IST
Coronavirus
ન્યૂયોર્કના Times Square પર લાગેલી ટ્રમ્પ ડેથ ક્લોક ખુબ ચર્ચામાં, જાણો છો તેના વિશે?
અમેરિકામાં કોરોના વાયરસના વધતા કેસોની સાથે સાથે 'ટ્રમ્પ ડેથ ક્લોક' પણ ચર્ચામાં છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્ક્વેર પર એક મોટો બિલબોર્ડ લગાવવામાં આવેલુ છે. જેનું નામ છે ટ્રમ્પ ડેથ ક્લોક. આ ક્લોકમાં કોરોનાના ભરડાના કારણે થયેલા એવા મોતની સંખ્યા દર્શાવવામાં આવે છે. જે સરકારી બેદરકારી અને ઉદાસીનતાના કારણે થયા. ટ્રમ્પ ડેથ ક્લોકને ફિલ્મ નિર્માતા યૂઝીન જેર્કીએ ડિઝાઈન કરી છે અને આ મહામારીના પ્રકાપોના કરાણે ખાલી પડેલી ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગના સૌથી ઊંચા સ્થાને લગાવવામાં આવી છે.
May 13,2020, 10:59 AM IST
USA
CAAના સમર્થનમાં USAના ટાઈમ્સ સ્ક્વેર પર ભારતીય સમુદાયના લોકોનું પ્રદર્શન
ટાઈમ્સ સ્ક્વેર (Times Square) પર ભેગા થયેલા લોકોના હાથમાં નાગરિકતા સમર્થનના બેનરો હતાં. આ બેનરો પર સીએએ માનવાધિકાર માટે છે, ઈન્ડિયન અમેરિકન સીએએનું સમર્થન કરે છે, અમે નાગરિકતા સંશોધન કાયદાનું સમર્થન કરીએ છીએ. અમે અલ્પસંખ્યકોના સન્માન સાથે જીવવાના અધિકારોનું પણ સમર્થન કરીએ છીએ જેવા સ્લોગનો લખ્યા હતાં.
Dec 30,2019, 9:54 AM IST
ટાઈમ્સ સ્ક્વેર
ભાઈ-બહેનની જોડીએ વિશ્વવિખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ખાતે કર્યું સાહસિક 'રોપ વોક'
'ફ્લાયિંગ વોલેન્ડસ' સરકસના કલાકાર નીક અને લિજાના વોલેન્ડાએ 1300 ફૂટની ઊંચાએ ન્યૂયોર્કના પ્રખ્યાત ટાઈમ્સસ્ક્વેર ખાતે 42મી અને 47મી સ્ટ્રીટ વચ્ચે દોરડા પર ચાલીને લોકોને અચંબામાં નાખી દીધા હતા
Jun 24,2019, 21:10 PM IST
Trending news
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોની સત્તા આવશે, પરિણામ જુઓ Live
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી