Tmc સાંસદ News

Pics : TMC સાંસદ નુસરત જહાંના આ અંદાજથી સંસદમાં સો ટકા આગ લાગશે...
એક્ટ્રેસથી લોકસભા સાંસદ બનેલી નુરસત જહા હાલ સતત સમાચારમાં છવાયેલી રહે છે. પહેલા એક મુસ્લિમ રહ્યા બાદ હિન્દુ અને ક્રિશ્યન રીતરિવાજથી લગ્ન, પછી લાલ ચૂડા અને માંગથી સિંદૂરની સાથે સાંસદ તરીકેના શપથથી લઈને તેમનો દરેક અંદાજ ચર્ચામાં આવી ગયું છે. ગત દિવસોમાં નુસરતના સિંદુર બિંદી પર કટ્ટર પંથીઓએ સવાલિયા નિશાન લગાવ્યા તો નુસરતે રથયાત્રામાં સામેલ થઈને તેમને જડબાતોડ જવાબ આપ્યો હતો. પોતાના અંદાજથી નુસરત સતત લોકોનું દિલ જીતવામાં સફળ રહી. હવે એકવાર ફરીથી નુસરત પોતાની નવી તસવીરોથી સોશિયલ મીડિયા પર છવાઈ છે. નઈ નવેલી દુલ્હનની જેમ તૈયાર થયેલી નુસરતની આ લેટેસ્ટ તસવીરો અને તેના પતિ નિખીલ જૈનની સાથે તેમનો રોમેન્ટિક પોઝ વાઈરલ થઈ ચૂક્યો છે. જુઓ, નુસરતની આ લેટેસ્ટ તસવીરો...
Jul 27,2019, 11:17 AM IST

Trending news