हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
ENG
196/ 5
(16.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
town planning
Town planning News
gujarat
લો બોલો! એન્ફોર્સમેન્ટ સ્ક્વોડ મામલે ખુદ એસ્ટેટ કમિટી ચેરમેન જ અજાણ, શાસકો-તંત્ર....
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ એન્ડ એસ્ટેટ કમિટીની એક બેઠક મળી હતી. જેમાં પુનઃ એકવાર ભાજપી શાસકો અને વહીવટી તંત્ર વચ્ચેનો ખટરાગ સામે આવ્યો છે.
Sep 24,2024, 18:33 PM IST
big decision
સરકારે ટાઉન પ્લાનિંગના નિયમોમાં કર્યા ફેરફાર, આ રીતે થશે નવા વિસ્તારોનું પ્લાનિંગ
શહેરી વિકાસ વિભાગ દ્વારા નગર રચનાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. નગર રચના સંદર્ભે નાગરિકોના સૂચન લેવામાં આવશે. પ્રારંભિક નગર રચનામાં પ્રક્રિયા ઝડપી બનાવવા ફેરફાર કરાયા છે. વિસ્તૃત વિગતો સાથે શહેરી વિકાસ વિભાગે આ અંગેનો પરિપત્ર જાહેર કર્યો છે. ટીપી માટે ઝડપી અને પારદર્શી બને તે માટે ગાઈડલાઈનમાં ફેરફાર કરાયો છે. ટીપી પ્લાનિંગ કરતા પહેલા સ્થાનિક લોકોના સૂચનો લેવામા આવશે તેવું ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યું.
Aug 25,2024, 15:19 PM IST
big decision
ગુજરાતના આ શહેરોના જમીનના ભાવ ઉંચકાશે, સરકારે 11 ટાઉન પ્લાનિંગ સ્કીમ મંજૂર કરી
Gujarat Government Big Decision : વિકસિત ગુજરાતના સંકલ્પ સાથે શહેરી વિસ્તારોમાં આંતરમાળખાકીય સુવિધા વિસ્તારવા વધુ એક કદમ... અમદાવાદમાં ૨૬.૬૦ હેક્ટર્સમાં નિર્માણ થશે ૨૩૭૦૦થી વધુ EWS આવાસ... બાગ બગીચા રમત મેદાનો માટે ૨૫.૦૫ હેક્ટર જાહેર સુવિધા માટે ૨૦.૭૩ હેક્ટર જમીન મળશે... આંતર માળખાકીય સવલતોના ખર્ચને પહોંચી વળવા વેચાણ માટે અંદાજે ૮૯.૯૫ હેક્ટર જમીન સંપ્રાપ્ત થશે... સુરત અને ભાવનગરમાં કુલ ૨૦.૪૦ હેક્ટરર્સ જમીનની સંપ્રાપ્તિ થશે
Feb 26,2023, 16:46 PM IST
ટાઉન પ્લાનિંગ
રાજ્યમાં 3 ટાઉન પ્લાનિંગ સ્કીમને મળી મંજૂરી, રાજકોટની 1 અને અમદાવાદની 2
રાજ્યમાં સુઆયોજિત શહેરી વિકાસની પ્રતિબદ્ધતાને આગળ ધપાવતાં વધુ ત્રણ પ્રીલીમીનરી ટાઉન પ્લાનિંગ સ્કીમને મંજૂરી આપી છે. તેમણે રાજકોટની પ્રારંભિક ટી.પી. સ્કીમ નં. ર૬ (મવડી) તેમજ અમદાવાદ પૂર્વની ટી.પી ૧૦૬ (વસ્ત્રાલ રામોલ) અને અમદાવાદ પશ્ચિમ વિસ્તારની ટી.પી. ૬૪ (ત્રાગડ)ને મંજૂરી આપી છે. ત્રણ પ્રિલીમીનરી ટી.પી.ને મંજૂરી મળતા સામાજિક-આર્થિક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ બાંધકામના હેતુથી કુલ ૧ લાખ ર૧ હજાર ૩ર૪ ચો.મીટર જમીનો જે-તે સત્તામંડળને સંપ્રાપ્ત થશે.
Jul 19,2020, 14:24 PM IST
Trending news
Shubman Gill
પર્થ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને લાગ્ટો મોટો ઝટકો, બહાર થઈ ગયો આ સ્ટાર બેટર
pm narendra modi
17 વર્ષ બાદ નાઈજિરિયાના પ્રવાસે ભારતીય PM, જાણો કેમ ઈન્ડિયા માટે મહત્વનો છે આ દેશ
gujarat
ભેંસોના તબેલામાં ઘૂસવું સિંહણને ભારે પડ્યું! VIDEO જોઈ કહેશો ‘હિમ્મતે મર્દા તો મદદે
gujarat
અમદાવાદની ખ્યાતિમાં ચાલી રહ્યો છે મોતનો ખેલ! 2 નહીં 8 જણને ચીરી નાંખ્યા, મોટા ખુલાસા
Gujarat school
તમારા બાળકોને હવે મનને ગમે એ કલરનું સ્વેટર પહેરાવો! શાળાઓને ઝટકો, નહીં ચાલે મનમાની
chevening scholarship
આ સ્કોલરશિપ મળી તો ભયોભયો! બ્રિટેનમાં ખાવું-પીવું, ભણવું, રહેવું, ભાડું બધું મફત
Petrol Diesel Price Today
પેટ્રોલ અને ડીઝલના બદલાઈ ગયા છે ભાવ, પૂરાવતાં પહેલાં ચેક કરજો ક્યાં મળશે સૌથી સસ્તું
Ind vs Aus
Ind vs Aus Test: રોહિત શર્મા અને શમી ક્યારે જશે ઓસ્ટ્રેલિયા? થઈ ગયો ખુલાસો
Check Aadhar PAN Card Link Status
તમારે બાકી છે? આધારથી પાન લિંક ના કરનાર લોકોના દંડથી ઉભરાઈ સરકારની તિજોરી, આ રીતે...
Indian railways
2900 KM દૂર જાનૈયા સાથે લગ્ન કરવા જતા વરરાજા ચંદુની છૂટી ગઈ ટ્રેન, જાણો પછી શું થયું