हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tractor March
Tractor march News
farmers protest
સંયુક્ત કિસાન મોરચાની WTO ક્વિટ ડેની જાહેરાત, નેશનલ અને સ્ટેટ હાઈવે પર કરશે પ્રદર્શન
Farmers WTO Quit Day: MSP (ટેકાના ભાવ) સહિત અનેક માંગણીઓને લઈને ખેડૂતો આંદોલન કરી રહ્યા છે. પંજાબ-હરિયાણાની સરહદો પર ખેડૂતોએ ધામા નાખ્યા છે. આ બધા વચ્ચે સંયુક્ત કિસાન મોરચાએ આજે WTO ક્વિટ ડે ઉજવવાનું નક્કી કર્યું છે.
Feb 26,2024, 8:10 AM IST
farmers protest
Farmers Protest Live: શંભુ બોર્ડર પર ભારે હોબાળો, પ્રદર્શન કરી રહેલા ખેડૂતોએ ફ્લાઈઓવરના સેફ્ટી બેરિયર તોડ્યા
ખેડૂતોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે. આ પ્રદર્શનને જોતા દિલ્હી બોર્ડરને સીલ કરવામાં આવી છે. ભારે સંખ્યામાં પોલીસકર્મીઓની તૈનાતી કરાઈ છે. ખેડૂતો જ્યાંથી આવી શકે તે તમામ એન્ટ્રી પોઈન્ટ પર ચુસ્ત સુરક્ષા કરાઈ છે.
Feb 13,2024, 15:36 PM IST
farmers
ખેડૂતોએ અનોખા અંદાજમાં યોજી ટ્રેક્ટર માર્ચ, રાજસ્થાનના ચિડાવામાં પાણીની માંગને લઇને વિરોધ
Farmers held a tractor march in a unique way
Feb 9,2024, 17:40 PM IST
farmers protest
Farmers Protest: ફરી મજબૂત થઈ રહ્યું છે કિસાન આંદોલન, રાકેશ ટિકૈતે કરી નવી જાહેરાત
નવા કૃષિ કાયદાને રદ્દ કરવા વિરુદ્ધ શરૂ થયેલા આંદોલનને સાત મહિને પૂરા થઈ ગયા છે, પરંતુ કિસાનોએ પોતાની માંગ યથાવત રાખી છે. આ વચ્ચે બીજીવાર દિલ્હી કૂચની તૈયારીઓ શરૂ થવાના અહેવાલો છે.
Jun 26,2021, 21:57 PM IST
rakesh tikait
Video: રાકેશ ટિકૈતે ગાઝીપુર બોર્ડર પર એક વ્યક્તિને માર્યો લાફો
રાકેશ ટિકૈતે કહ્યુ કે, અમારી સાથે છેતરપિંડી થઈ છે, એક કોમને બદનામ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે, તિરંગાનું અપમાન ખોટુ છે, દીપ સિંદ્ધૂનું કનેક્શન કોની સાથે છે, સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ આ વાતની તપાસ કરવી જોઈએ.
Jan 28,2021, 23:01 PM IST
farmers protest
Red Fort violence: દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધાયો, સ્પેશિયલ સેલ કરશે તપાસ
26 જાન્યુઆરીએ ભડકેલી હિંસાના મામલામાં દેશદ્રોહ અને UAPA હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. તેની તપાસ દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલ કરશે. સ્પેશિયલ સેલ સાથે જોડાયેલા અધિકારીઓ પ્રમાણે યૂએપીએ હેઠળ જે કેસ દાખલ ખયો છે, તેમાં ITO સહિત તમામ જગ્યાએ જે હિંસા થઈ છે, તેની તપાસ કરવામાં આવશે.
Jan 28,2021, 22:22 PM IST
farmers protest
Farmers Protest: એક્શનની તૈયારી? દિલ્હી પોલીસ કમિશનરનો પત્ર- થોડા દિવસ પડકારજનક હશે
આ પહેલા પોલીસ કમિશનર એસએન શ્રીવાસ્તવે પત્રકાર પરિષદ યોજી સંપૂર્ણ ઘટના વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને કહ્યું હતું કે, જે લોકોએ દિલ્હીમાં હિંસા કરી તેની વિરુદ્ધ કાર્યવાહી થશે.
Jan 28,2021, 17:11 PM IST
farmers protest
Farmers Protest: સરકાર અને કિસાનો વચ્ચે બેઠક ફરી નિષ્ફળ, હવે આ દિવસે ફરી મીટિંગ
કૃષિ મંત્રીએ કહ્યુ કે, અમે ત્રણેય કાયદા પર તમારી સાથે વિગતવાર ચર્ચા માટે તૈયાર છીએ, પરંતુ સરકાર કોઈપણ સ્થિતિમાં કાયદા પરત લેવાની નથી.
Jan 20,2021, 20:15 PM IST
farmers protest
Farmers Protest: લાલ કિલ્લો નહીં હવે દિલ્હી સરહદ પર ટ્રેક્ટર માર્ચ કાઢશે કિસાન
ટ્રેક્ટર પરેડ માટે દિલ્હીની અલગ-અલગ સરહદો પર 50-60 હજાર ટ્રેક્ટર પહોંચી ગયા છે. કિસાનોનું કહેવું છે કે ટ્રેક્ટર રેલી શાંતિપૂર્ણ રીતે કાઢવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટેના કમિટી વાળા નિર્ણયથી બધા કિસાન સંતુષ્ટ નથી.
Jan 14,2021, 16:33 PM IST
farmers protest
સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન, 26મી જાન્યુઆરીની તૈયારી
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો દિલ્હીના બહારના વિસ્તારોમાં ટ્રેક્ટર માર્ચ કાઢી રહ્યા છે. ખેડૂતો પોતાની ટ્રેક્ટર માર્ચ સિંધુ બોર્ડરથી ટીકરી, ટીકરીથી શાહજહાપુર, ગાજીપુરથી પલવલ અને પલવલથી ગાજીપુર સુધી કાઢી રહ્યા છે. ખેડૂતો આ માર્ચને 26 જાન્યુઆરીના રોજ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવે છે. અત્રે જણાવવાનું કે ખેડૂતોએ ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ચેતવણી આપી છે.
Jan 7,2021, 15:13 PM IST
farmers protest
Farmers Protest: સરકાર સાથે વાતચીત પહેલા ખેડૂતો આજે કરશે શક્તિ પ્રદર્શન
નવા કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોનું પ્રદર્શન આજે 43માં દિવસે પણ ચાલુ છે અને દિલ્હીની તમામ સરહદો પર ડટેલા ખેડૂતો આજે ટ્રેક્ટર માર્ચ કાઢવાના છે. ખેડૂતો તેને 26 જાન્યુઆરીએ થનારી ટ્રેક્ટર પરેડનું રિહર્સલ ગણાવી રહ્યા છે. અત્રે જણાવવાનું કે ગણતંત્ર દિવસ પર દિલ્હી અને દેશના અન્ય ભાગોમાં ટ્રેક્ટર પરેડ કાઢવાની ખેડૂતોએ ચેતવણી આપી છે.
Jan 7,2021, 8:46 AM IST
Trending news
Vitamin D
શિયાળામાં વિટામિન Dની કમીને સૂર્યપ્રકાશથી કરો પૂરી, જાણો તેને લેવાનો યોગ્ય સમય
Ahmedabad crime branch
અમદાવાદમાં ડ્રગ્સનો કાળો કારોબાર, વધુ એક વ્યક્તિ લાખોના ડ્રગ્સ સાથે ઝડપાયો
Rape case
ક્રિકેટર ચેતેશ્વર પુજારાના સાળા જીત પાબારી સામે નોંધાઈ દુષ્કર્મની ફરિયાદ
Bhartiya Janata Party
મહારાષ્ટ્રમાં મહાવિજય બાદ CM પર સસ્પેન્સ, શિંદેને ફરી મળશે કમાન કે ફડણવીસને?
Sayani Gupta
'કટ બોલ્યા પછી પણ તે મને Kiss કરતો રહ્યો...' સયાની ગુપ્તાએ કર્યો મોટો ખુલાસો
Helmet
યુનિવર્સિટીમાં હેલ્મેટના નિયમનું શું? હેલ્મેટ વગર આવે છે વિદ્યાર્થીઓ
Champions Trophy 2025
29 નવેમ્બરે નક્કી થશે ચેમ્પિયન્સ ટ્રોફી 2025નું ભવિષ્ય, ICC જાહેર કરશે શેડ્યૂલ
guru margi
12 વર્ષ પછી ગુરુ માર્ગીથી આ 5 રાશિઓની ચમકશે કિસ્મત, 2025માં થઈ જશે માલામાલ!
Patidar
પાટીદારની બે સંસ્થાઓ વચ્ચે કેમ શરૂ થયો આંતરિક વિરોધ? શું છે મુદ્દો, જાણો સમગ્ર વિગત
Chiraj Rajput
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી છે ચિરાગ રાજપૂત, મહિને હતો 7 લાખ રૂપિયા પગાર