हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Trustee
Trustee News
Vadodara
VADODARA: પાવાગઢના ટ્રસ્ટીએ યુવતીને કહ્યું, તુ મને ખુશ કરીદે તને મોટી કંપનીની માલિક
પાવાગઢ મંદિરનાં મુખ્ય ટ્રસ્ટી અને તેમનાં મિત્ર સામે વડોદરામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાતા ચકચાર મચી છે. દિલ્હીથી કાયદાનો અભ્યાસ કરવા આવેલી યુવતીએ ગોત્રી પોલીસ મથકમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવતાં પોલીસે બંને આરોપીઓની ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે. વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને શહેરનાં વાસણા રોડ પર આવેલા ગેસ્ટ હાઉસમાં મિટીંગ કરવાના નામે લઇ જઇને કેફી પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચરનાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અશોક જૈન અને પાવાગઢ મંદિરનાં ટ્રસ્ટી રાજુ ભટ્ટ સામે ફરિયાદ નોંધાઇ છે. મુળ હરિયાણાનાં રોહતકની અને વડોદરામાં અભ્યાસ સાથે નોકરી કરતી યુવતીએ ફરિયાદમાં જણાવ્યું છે કે, બંને આરોપીએ જમીનમાં 50 ટકા ભાગ આપવાની અને કંપનીમાં સીઇઓ બનાવવાની લાલચ આપી ફરિયાદ ન કરવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદનાં આધારે કાર્યવાહી હાથ ધરી છે.
Sep 21,2021, 20:13 PM IST
Involvement
અમદાવાદની આવડી મોટી સ્કુલનાં ટ્રસ્ટી આવું કરી શકે? આપણા બાળકોનું ભવિષ્ય આમના હાથમાં
કોઇપણ ધાતુ પર સોનાનો ઢોળ ચઢાવવા માટે ઉપયોગમાં લેવાતા ગોલ પોટેશિયમ સાઈનાઈટનો 100 કિલોનો જથ્થો DRIએ કબજે લીધો છે. આ પ્રકરણમાં અમદાવાદ ઇન્ટરનેશનલ સ્કૂલના માલિક ગોશીયા પારેખના ઘરે અને તેમની આરકોમ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં અધિકારીઓએ સર્ચ કરીને શંકાસ્પદ દસ્તાવેજો કબજે લઇ બેંગલોર DRIને હસ્તગત કર્યા છે. આ પ્રકરણમાં કુલ ૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે અને આગામી દિવસોમાં ગોશીયા પારેખને સમન્સ પાઠવીને નિવેદન માટે બોલાવવામાં આવશે. આ પ્રકરણની તપાસ કરી રહેલા અધિકારીઓ ના મતે હજુ કૌભાંડમાં ઘણા મોટા માથાઓની સંડોવણી સામે આવશે.
Jul 16,2021, 2:07 AM IST
Crowds of devotees
સોમનાથમાં ભક્તોનાં ટોળા થતા પોલીસે 'સરકારી પ્રસાદ' આપ્યો, મંદિર બંધ થવાની શક્યતા
આજથી પવિત્ર શ્રાવણમાસનો પ્રારંભ થયો છે. ત્યારે 12 જ્યોતિર્લિંગમાં પ્રથમ સોમનાથ મહાદેવ ખાતે ભક્તો મોટા પ્રમાણમાં ઉમટી પડ્યં હતા. જો કે ત્રણ ચેકિંગ પોઇન્ટ માટે ભક્તોએ પસાર કરવા પડે છે. જેના કારણે સ્થિતી ખુબ જ અંધાધુંધ ભરી જોવા મળે છે. ભક્તોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. દર 500 મિટરના અંતરે 1 ચેકિંગ પોઇન્ટ આવતો હોવાનાં કારણે ભક્તોને ભારે સમસ્યા થઇ રહી છે.
Jul 21,2020, 18:23 PM IST
કચ્છ
મુન્દ્રામાં શાળાની શિક્ષિકા સાથે રંગરેલીયા કરતો ટ્રસ્ટી ઝડપાયો
મુન્દ્રા સ્થિત ખ્યાતનામ શૈક્ષણિક સંસ્થા શિશુ મંદિરનો આધેડ સંચાલક અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો તાલુકા વાહક એક પરણીત મહિલા સાથે રંગરેલીયા મનાવતા આબાદ ઝડપાઇ ગયો હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર જેટ ગતિએ વાઇરલ થતાં નગરનો પ્રબુદ્ધ વર્ગ ચોંકી ઉઠ્યો હતો.
Oct 4,2019, 12:08 PM IST
Mahendra Jha
રથયાત્રાની મહાગાથા: જુઓ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત
'રથયાત્રાની મહાગાથા'માં જુઓ જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા સાથે ખાસ વાતચીત.
Jun 30,2019, 19:00 PM IST
Trending news
Maharashtra
મહારાષ્ટ્રની 288 બેઠકો પર મતદાન શરૂ, વડાપ્રધાન મોદીએ કરી મતદાન કરવાની અપીલ
bjp
સુપ્રિયા સુલેએ શું બિટકોઈનમાંથી ફંડ એકત્ર કર્યું? પૂર્વ IPSના દાવા પર ભાજપના પ્રહાર
AR Rahman Divorce
57 વર્ષના સિંગર એઆર રહેમાનના છૂટાછેડા,નિકાહના 29 વર્ષ બાદ અલગ થવાનો લીધો મોટો નિર્ણય
Chandra Gochar 2024
22 નવેમ્બર પહેલા રૂપિયાથી માલામાલ થશે આ 3 રાશિ,ચંદ્ર ગોચર કરાવશે રૂપિયાનો વરસાદ
SFA Championship 2024
SFA ચેમ્પિયનશિપ 2024: 16 રમતો, 387 શાળાના 14 હજારથી વધુ સ્પર્ધકો ઉતરશે મેદાનમાં
KYC
સમગ્ર ગુજરાતમાં KYCની મોટી માથાકૂટ, સેન્ટર બહાર લોકોની લાંબી લાઈનો, લોકો પરેશાન
Khyati Hospital
કાળજાં ચીરીને કમાણી કરતી ખ્યાતિ હોસ્પિટલ, પૈસાની લાલચમાં માનવતા ભૂલી ગયા હતા ડોક્ટરો
maharashtra assembly election
મહારાષ્ટ્રમાં આવતીકાલે મતદાન; આ VIP બેઠકો પર જોવા મળશે કાંટે કી ટક્કર
Khyati Hospital
ખ્યાતિના 'કસાઈઓએ' કોઈને ન છોડ્યા, હોસ્પિટલને બનાવી કતલખાનું, ક્યારે મળશે સજા?
ahmedabad municipal corporation
અમદાવાદના પ્રહલાદનગરમાં બનશે નવું ફૂડકોર્ડ, મહિલાઓને પણ AMCએ આપી મોટી ભેટ