हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
208/ 10
(43.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
U Mumba
U mumba News
પ્રો કબડ્ડી
બેંગલુરૂ બુલ્સે 48-45થી યૂપી યોદ્ધાને માત આપી સેમીફાઇનલમાં બનાવ્યું સ્થાન
પ્રથમ હાફ એકદમ રોમાંચક અને ઉતાર-ચઢાવ ભર્યો રહ્યો, જ્યાં શરૂઆતમાં યૂપી યોદ્ધા સારી ફોર્મ બતાવી રહી હતી અને બેંગલુરૂ બુલ્સને ઓલઆઉટ કરતાં 15-4ની બઢત બનાવી લીધી હતી.
Oct 15,2019, 10:03 AM IST
દર્શન રાવલ
પ્રો કબ્બડી ફેનફેસ્ટમાં ‘છોગાળા’ સિંગર દર્શન રાવલે દર્શકોને ઝૂમતા કર્યા
ઈકા અરેના ટ્રાન્સસ્ટેડીયા ખાતે યોજાયેલ વીવો પ્રો કબ્બડી લીગ ફેનફેસ્ટમાં યુપી યોધ્ધા અને બેંગલૂરૂ બુલ્સ તથા તે પછી હરિયાણા સિલર્સ અને યુ મુમ્બા વચ્ચે યોજાયેલી એલિમિનેટર મેચ પહેલાં લોકપ્રિય ગીતો ગાઈને લોકોને મનોરંજન કરાવ્યું હતું.
Oct 15,2019, 9:04 AM IST
પ્રો કબડ્ડી
પ્રો કબડ્ડી: ટ્રોફી પર કબજો જમાવવા માટે છ ટીમો વચ્ચે જામશે મુકાબલો
બંગાલ વોરિયર્સના સુકાની ઈસ્માઈલ નબીબખ્શે તેમની સ્પર્ધામાં અત્યાર સુધીની સફર અને સેમિફાઇનલ્સ મેચ અંગે કહ્યું કે, વિવો પ્રો કબડ્ડી લિગ સિઝન સાતની સફર ખૂબજ સારી રહી અને ટીમે ટોપ-2માં પ્રવેશ માટે શ્રેષ્ઠ રમત બતાવી છે.
Oct 15,2019, 8:11 AM IST
Pro Kabaddi League 2019
Pro Kabaddi League 2019 : ગુજરાત અને જયપુરની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી
દિપક હુડા અને વિશાલની શાનદાર લડાયક રમત છતાં જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમ પર રમાયેલી પ્રો કબડ્ડી લિગ સિઝન-7 (Pro Kabaddi League 2019) ની એક મેચમાં યજમાન જયપુર પિંક પેન્થર્સ અને ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની મેચ જોરદાર રસાકસી બાદ 28-28થી ટાઈમાં પરિણમી હતી. દિપક હુડાએ 18 રેઈડમાં ચાર પોઈન્ટ, જ્યારે કે વિશાલે સાત ટેકલમાં નવ પોઈન્ટ મેળવીને ટીમ માટેની લડતમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં રેફરીના કેટલાક નિર્ણયો ગુજરાતની તરફેણમાં રહ્યા ન હતા.
Sep 22,2019, 15:06 PM IST
પ્રો કબડ્ડી
આવતીકાલે ગુજરાત સામે ટકરાશે યૂ મુંબા, આ ખેલાડીઓ પર રહેશે નજર
પ્રો કબડ્ડી લીગની સાતમી સીઝનની 22મી મેચમાં યૂ મૂંબાની ટીમ પોતાની ઘરેલૂ લીગના અંતિમ મેચમાં ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ સામે ટકરાશે. યૂ મૂંબા અને ગુજરાત ફોરચ્યુન જાયન્ટ્સ વચ્ચે આ મેચ મુંબઇના સરદાર પટેલ ઇંડોર સ્ટેડિયમમાં શનિવારે ભારતીય સમય અનુસાર સાંજે 8.30 વાગે રમાશે.
Aug 2,2019, 16:07 PM IST
Gujarat Fortunegiants
Pro Kabaddi: મુંબઈ સામે ન હારવાનો ગુજરાતનો રેકોર્ડ યથાવત
ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટસની યૂ-મુમ્બા પર આ પાંચમી જીત છે.
Nov 21,2018, 23:34 PM IST
ગુજરાત જાયન્ટસ
પ્રો કબડ્ડી સિઝન 6: ગુજરાત જાયન્ટસ હવે દબંગનો સામનો કરવા માટે સજજ
ચેન્નાઈમાં રમાયેલી શરૂઆતની મેચોમાં બંને ટીમ એક સરખા 32 પોઈન્ટ મેળવી શકી હતી. આ ટીમ્સ જ્યારે નોઈડામાં આવી ત્યારે જાયન્ટસ ડોંગ જીયોન લીની પ્રથમ સુપર-10 અને પરવેશ બેઈનસવાલના 5 ટેકીંગ પોઈન્ટસને કારણે પોતાને ઘરઆંગણે 45-38થી હારી ગઈ હતી.
Nov 19,2018, 18:59 PM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?