हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
23/ 4
(11)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
union budget 2023 date
Union budget 2023 date News
narendra modi
બજેટ 2023ની એ 13 જાહેરાતો જે ભાજપ માટે 2024ની લોકસભાની ચૂંટણી માટે બનશે સત્તાની સીડી
Budget 2023 India: લોકસભા ચૂંટણીને આડે માત્ર એક વર્ષ બાકી છે, જ્યારે 9 રાજ્યો ખાસ કરીને મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણા અને કર્ણાટકમાં આ વર્ષે ચૂંટણી છે. આ વિધાનસભા ચૂંટણી વર્ષ 2024ની સેમીફાઈનલથી ઓછી નથી. આવી સ્થિતિમાં આ બજેટને ચૂંટણી બજેટ માનવામાં આવી રહ્યું છે, જે ભાજપની વોટ બેંક માટે ભેટથી ભરેલું છે.
Feb 1,2023, 20:11 PM IST
modi government
તમને 33 હજારનો ફાયદો કરાવી મોદી સરકારે સેટ કરી દીધો લોકસભા ચૂંટણીનો એજન્ડા
Budget 2023: બજેટ 2023-24 મોદી સરકાર 2.O નું સંપૂર્ણ બજેટ હતું. ટેક્સમાં મોટી છૂટ આપીને સરકારે મોટો ચૂંટણી દાવ ચાલ્યો છે. આ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાનું ફંડ વધારી એજન્ડા સેટ કરી દીધો છે.
Feb 1,2023, 17:14 PM IST
Digilocker
DIGILOCKER! મોદી સરકાર બજેટમાં વરસી, જાણી લો કેવી રીતે કામ કરે છે આ સિસ્ટમ
કેન્દ્રીય બજેટમાં ડિજીલોકર અંગે એક મોટી જાહેરાત કરવામાં આવી છે. ડિજીલોકર હવે લોકો માટે વન સ્ટોપ KYC મેઈનટેનન્સ સિસ્ટમ તરીકે કામ કરશે. કેવી રીતે, જોઈએ આ અહેવાલમાં...
Feb 1,2023, 16:48 PM IST
Nirmala Sitharaman
Budget 2023: મોદી સરકારને ક્યાંથી થાય છે કમાણી અને ક્યાં ખર્ચાય છે રૂપિયા
આજે 1 ફેબ્રુઆરી 2023ના રોજ દેશનું સામાન્ય બજેટ રજૂ થવા જઈ રહ્યું છે. નિર્મલા સીતારમણ નાણામંત્રી તરીકે સતત પાંચમું બજેટ રજૂ કરવા જઈ રહ્યાં છે. બજેટ દરમિયાન સરકાર દ્વારા ઘણી નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવે છે અને તેની સાથે લગભગ દરેક ક્ષેત્ર માટે મોટા બજેટની ફાળવણી કરવામાં આવે છે.
Feb 1,2023, 11:55 AM IST
Nirmala Sitharaman
Budget 2023: દેશની કરોડો મહિલાઓને નાણામંત્રીએ આપી ખુશખબરી, બજેટ થઇ ગઇ આ જાહેરાત!
FM Nirmala Sitharaman Announcement: નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ 2023-24 માટે સામાન્ય બજેટ રજૂ કરી રહ્યાં છે. સામાન્ય ચૂંટણી પહેલા સરકારનું આ છેલ્લું પૂર્ણ બજેટ છે. આ બજેટમાં નાણામંત્રીએ દેશની મહિલાઓ માટે ખાસ જાહેરાત કરી છે.
Feb 1,2023, 11:41 AM IST
Budget 2023
Budget 2023: મોદી સરકારે ખતમ કર્યો ગુલામાનો આ રિવાજ, જાણો તૂટી કેટલી પરંપરાઓ?
Budget 2023-24: અંગ્રજોના સમયથી બજેટ 28મી ફેબ્રુઆરીએ રજૂ થતું હતું પરંતુ આ પરંપરાને 2017માં અરુણ જેટલીએ તોડી. 2017માં જેટલીએ પહેલી ફેબ્રુઆરીએ બજેટ રજૂ કર્યું હતું. જેના કારણે મંત્રાલયોને સમયથી બેજટ મળવા લાગ્યું અને એપ્રિલ મહિનાથી યોજનાઓ લાગૂ થવા લાગી.
Feb 1,2023, 11:32 AM IST
Budget 2023
રિયલ એસ્ટેટ સેક્ટરમાં આશાઓ વધી, નિયમો અને ટેક્સમાં ફેરફારની આશા, જાણો શું છે માંગ
Budget 2023-24: રિયલ એસ્ટેટ સેક્ટર સરકાર તરફથી બજેટમાં કેટલાક નિયમો અને ટેક્સ નાબૂદ કરે તેવી અપેક્ષા છે. જેમાં ગ્રાહકોને હોમ લોન માટે વ્યાજમાં છૂટ મળવાની અપેક્ષા છે. તો બીજી તરફ બિલ્ડરને વ્યાજબી ઘરો માટે સસ્તા બિલ્ડીંગ મટીરિયલ અને પોતાના પર લાગનાર ટેક્સને ઘટાડવાની આશા રાખે છે.
Feb 1,2023, 11:15 AM IST
Indebted government
Budget 2023: દેવાદાર સરકાર, 16 લાખ કરોડનો લક્ષ્યાંક આવ્યો તો ખોરવાઈ જશે ગણિતો
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ કરશે. સમગ્ર દેશની નજર નાણામંત્રી પર છે. બજેટમાં કેન્દ્ર સરકાર કઈ-કઈ જાહેરાત કરશે તેની અટકળો અત્યારથી ચાલી રહી છે.
Jan 28,2023, 21:38 PM IST
Budget 2023
Budget 2023: સામાન્ય લોકોને બજેટમાં આ 5 વસ્તુમાં મળી શકે છે મોટી રાહત, જાણો વિગત
Budget 2023 1 ફેબ્રુઆરીએ બજેટ રજૂ થવાનું છે જેમાં સામાન્ય લોકોને ઘણી આશાઓ જોડાયેલી છે. તો જાણકારોનું માનવું છે કે પાંચ એવા સેગમેન્ટ છે જેમાં છૂટ મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
Jan 19,2023, 16:01 PM IST
Trending news
Utpanna Ekadashi 2024
મંગળવાર અને ઉત્પન્ના એકાદશી પર સર્જાશે 3 શુભ યોગ, 5 રાશિઓ પર માં લક્ષ્મી થશે મહેરબાન
Cleaning Tips
Cleaning Tips: સ્વેટર સહિત ગરમ કપડા પર પડેલા ડાઘ કાઢવા અપનાવો આ ટીપ્સ
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ