हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
winter health tips
Winter health tips News
heart attack
શિયાળામાં સ્નાન બાદ આ ભૂલથી વધી જાય છે હાર્ટ એટેક, પેરાલિસિસનો ખતરો
Winter Health Tips: શિયાળામાં વડીલોએ ઠંડીથી સાચવવું જોઇએ. એક તો તે 10 વાગ્યા પહેલાં સ્નાન કરે અને જો કરે છે તો...
Jan 7,2024, 17:23 PM IST
winter health tips
શિયાળામાં આ ભાજીનો રસ પીવાથી શરીર બનશે લોખંડ જેવું મજબૂત, શરીરમાં રહેશે એનર્જી
Winter Health Tips: શરીરને ફિટ રાખવા માટે જ્યુસ પીવું ખૂબ જ ફાયદાકારક છે. જો તમે શિયાળામાં શાકભાજીનો રસ પીવો છો તો રોગપ્રતિકારક શક્તિ વધે છે. ખાસ કરીને જો શિયાળામાં બથુઆની ભાજીનું જ્યુસ પીસો તો તમારું શરીર નિરોગી અને ફિટ રહેશે. તો ચાલો તમને જણાવીએ બથુઆની ભાજીનું જ્યુસ પીવાના ફાયદા વિશે વિગતવાર.
Jan 6,2024, 16:05 PM IST
Socks
રાત્રે મોજા પહેરી પહેરીને ઉંઘવાની ટેવ હોય તો સુધારી દેજો! નહીંતર સાબિત થશે ખતરનાક
Side Effects Of Sleeping With Socks: શિયાળામાં રાત્રે મોજાં પહેરવાથી શરીરમાં બ્લડ સર્કુલેશન પર અસર પડે છે. તેનાથી તમને બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આ ઉપરાંત, તે તમને અન્ય ઘણી સમસ્યાઓ પણ કરી શકે છે.
Dec 22,2023, 16:20 PM IST
Socks
શિયાળામાં રાત્રે મોજા પહેરીને ઉંઘવું જોઇએ કે નહી? જાણો તેના ફાયદા અને નુકસાન
wearing socks at night is good or bad: શિયાળામાં મોટાભાગના લોકો રાત્રે મોજા પહેરીને સૂતા હોય છે. પરંતુ શું તમે જાણો છો કે, મોજા પહેરીને સૂવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે કે નહીં?
Dec 22,2023, 16:19 PM IST
date
દૂધમાં ઉકાળીને રોજ ખાવી આ વસ્તુ, શરીરને મળશે ગરમી, ઠંડીમાં ફરી શકશો સ્વેટર વિના
Date Milk Benefits: શિયાળો શરૂ થાય એટલે મોટાભાગના લોકો રાતના સમયે ગરમ દૂધ પીતા હોય છે. દૂધ પીવું શરીર માટે ફાયદાકારક છે પરંતુ જો શિયાળામાં તમે દૂધમાં ખજૂર ઉકાળીને તેનું સેવન કરશો તો તેનાથી શરીરને વધારે ફાયદો થશે. ખજૂરવાળુ દૂધ પીવાથી શરીરને કેટલા ફાયદા થાય છે ચાલો તે પણ તમને જણાવીએ.
Dec 14,2023, 11:22 AM IST
sneezing
Sneezing: એક પછી એક સતત આવતી છીંકને બંધ કરવા અપનાવો આ ઘરેલુ ઉપાય, તુરંત કરે છે અસર
Sneezing: જો વારંવાર છીંક આવતી રહે તો તેનાથી કામ કરવામાં તો તકલીફ થાય જ છે પરંતુ સાથે જ શરદીનું ઈન્ફેકશન અન્ય લોકો સુધી ઝડપથી ફેલાય છે. આ સ્થિતિમાં તમે આ ઘરગથ્થુ ઉપાય કરી તમારી સમસ્યાને 10 મિનિટમાં દુર કરી શકો છો.
Dec 11,2023, 7:28 AM IST
heart attack
ઠંડીમાં હાર્ટ એટેક આવવાનું જોખમ વધારે, જાણો આ સિઝનમાં કેવી રીતે રાખવું હૃદયનું ધ્યાન
Heart Attack: શિયાળામાં સૌથી વધુ સાવધાન હાર્ટ પેશન્ટ રહેવું જોઈએ. કારણ કે ઠંડીના કારણે હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી જાય છે. ઠંડીના કારણે લોકો શારીરિક પ્રવૃત્તિઓ ઓછી કરી નાખે છે. જેના કારણે હૃદયની બીમારીઓનું જોખમ પણ વધી જાય છે. ખાસ કરીને જે લોકો હાર્ટની સમસ્યા પહેલાથી જ ધરાવે છે તેમને હાર્ટ એટેક આવવાનું જોખમ પણ વધી શકે છે.
Dec 1,2023, 12:29 PM IST
mushroom benefits
Mushroom benefits: બોડી માટે ફાયદાકારક છે મશરૂમ, આ પાંચ સમસ્યા હંમેશા રહેશે દૂર
Mushroom benefits: લોકોના મનમાં મશરૂમ ખાવાને લઈને ઘણા પ્રકારના ભ્રમ ફેલાયેલા છે. કેટલાક લોકો કહે છે કે તે શરીરને નુકસાન પહોંચાડે છે તો કેટલાક કહે છે કે તે ખાવાથી ફાયદો મળે છે. અમે જમને જણાવી દઈએ કે મશરૂમ ખાવાથી કોઈ નુકસાન નથી, પરંતુ જો તમે વધુ ખાવ તો તમને શરીરમાં થાક લાગી શકે છે. ડોક્ટર પણ ગર્ભવતી મહિલાઓને તે સલાહ આપે છે કે મશરૂમ ઓછા ખાવ. આવો જાણીએ મશરૂમ ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
Dec 13,2022, 22:44 PM IST
Herbs for Immunity
સવારે ખાલી પેટ આ 5 વસ્તુ ખાવાથી બામારીઓ રહેશે દૂર, રોગપ્રતિકારક શક્તિમાં વધારો થશે
Herbs for Immunity: શિયાળાનો સમય આવે છે ત્યારે કોઈને કોઈ બીમારી સાથે આવે છે. આ સીઝનમાં ઘણા લોકો શરદી, ઉધરસ, તાવ જેવી મુશ્કેલીનો સામનો કરે છે. જો તમે પહેલાથી ડાયાબિટીઝ, હાઈ બીપી કે પછી બીજી બીમારીઓથી પરેશાન છો તો આ શરદી-ઉધરસ તમારા માટે નુકસાનકારક હોઈ શકે છે. તેથી ઠંડીના સમયમાં આ પાંચ વસ્તુ સવારે ખાલી પેટે ખાવ. જેથી આ બીમારીઓ તમારાથી દૂર રહેશે.
Dec 11,2022, 18:38 PM IST
health tips
Health Tips: હીંગ મિક્સ કરી દૂધ પીવાથી મળે છે કમાલના ફાયદા, આ બીમારીઓ થશે દૂર
હીંગ દરેક વસ્તુનો સ્વાદ અને સુગંધ વધારી દે છે. હીંગનો ઉપયોગ ઘણા શાકભાજી-દાળ બનાવવા માટે કરવામાં આવે છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી પણ અનેક ફાયદા મળે છે. દૂધ અને હીંગ બંને પોષક તત્વોથી ભરપૂર હોય છે. હીંગને દૂધમાં મિક્સ કરી પીવાથી ઘણી બીમારીઓમાં ફાયદો મળે છે.
Dec 7,2022, 18:36 PM IST
Garlic Buds Health Benefits
Garlic Benefits: શિયાળામાં રામબાણ ઇલાજ છે કાચુ લસણ, આ બીમારીઓથી બચાવશે
Health Tips: જો તમે ઠંડીની સીઝનમાં ખુદને ફિટ અને સ્વચ્થ રાખવા ઈચ્છઓ છો અને બીમારીઓથી દૂર રહેવા ઈચ્છો છો તો તમને કાચુ લસણ મદદ કરશે. જાણો કઈ રીતે.
Nov 30,2022, 19:45 PM IST
Trending news
mukesh ambani
મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ ટ્રમ્પ સાથે કરી મુલાકાત, શપથ સમારોહમાં થશે સામેલ
trigrahi yog
સૂર્ય-બુધ અને શનિનો ત્રિગ્રહી યોગથી આ 3 રાશિ પર મોટો ખતરો, થઈ શકે છે મોટું નુકસાન!
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા