हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
ENG
315/ 5
(46.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
worth millions of rupees
Worth millions of rupees News
surat
SURAT બની ચુક્યું છે બિનકાયદેસર બાયોડીઝલનું હબ? પોલીસે લાખો રૂપિયાનું ડિઝલ ઝડપી લીધુ
ગ્રામ્યમાંથી ફરી એકવાર મોટી માત્રામાં બાયો ડીઝલ ઝડપાયું છે. કામરેજ તાલુકાના નવી પારડી ગામે કામરેજ પોલીસે દરોડા પાડી ૩૨ લાખથી વધુની કિમતનું બાયોડીઝલ અને વાહનો અને સાધન સામગ્રી મળી ૪૮ લાખથી વધુનો મુદ્દમાલ કબજે કર્યો છે. પોલીસે ઘટના સ્થળેથી ૨ લોકોની અટકાયત કરી છે. જયારે મુખ્ય આરોપી હાલ પોલીસ પકડથી દુર છે.
Jun 18,2022, 19:03 PM IST
Ahmedabad
બનાવટી દસ્તાવેજો બનાવી લાખો રૂપિયાની દુકાન પચાવવાનો પ્રયાસ કરનાર લાકડા ગેંગના સભ્યો
દુકાનના માલિકને જ બનાવટી દસ્તાવેજોના આધારે ડરાવી ધમકાવી કબજો મેળવવાની કોશિશ કરનાર લાકડા ગેંગના મુખ્ય સાગરીત વિરુદ્ધ અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી બે આરોપીની ધરપકડ કરી છે. સાથે બનાવટી દસ્તાવેજ ક્યાં બનાવ્યા તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. જોકે આ ગુનામાં ફરાર અન્ય બે આરોપીની શોધખોળ હાથ ધરી છે.
Feb 25,2022, 18:43 PM IST
vadodara police
Vadodara માં કંડક્ટરે માનવતા મહેકાવી, લાખો રૂપિયાની કિંમતના દાગીના મહિલાને પરત કર્યા
સીટી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલી ગયેલી મહિલાને બસ સંચાલક દ્વારા પર્સ પરત કરીને માનવતા મહેકાવી હતી સાથે સાબિત કર્યું હતું કે, માણસો હજી પણ જીવીત છે. વડોદરા શહેરના ગોત્રી સેવાસીમાં રહેતી એક મહિલા સેવાસીમાં રહેતા સંબંધીના ત્યાં શ્રીમંતનો પ્રસંગ હોવાથી વાઘોડિયાથી વડોદરા શહેરમાં આવવા માટે સીટી બસમાં બેઠા હતા. તેઓ વડોદરા સીટી બસ સ્ટેન્ડે આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓ સેવાસી જવા માટે ઉતાવળ હોવાથી બસમાં સોના ચાંદીના દાગીના ભરેલ પર્સ ભૂલીને નીકળી ગયા હતા.
Aug 16,2021, 20:13 PM IST
Theft
SG હાઇવેની એક ખ્યાતનામ કંપનીમાંથી લાખો રૂપિયાનાં લેપટોપ ચોરી, એક વર્ષે ખબર પડી
શહેરના એસજી હાઇવે પર આવેલા વોડાફોન હાઉસમાં ચોરીની ફરિયાદ નોધાઇ છે. આ ચોરી કરનાર વ્યક્તિ પણ કંપનીનો કર્મચારી જ હોવાની શંકા છે. મહત્વનું છે કે સીસીટીવીથી સજ્જ અને સિક્યોરિટી હોવા છતાંય આઠ માસમાં 19 લાખના 76 જેટલા લેપટોપ ચોરી થઇ છે. હાલ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ કંપનીમાં કામ કરતા કર્મચારીઓની તપાસ દરમિયાન શંકા સેવી આરોપીઓ સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા છે.
Dec 22,2020, 17:34 PM IST
Trending news
india
3 મહિનામાં કોલેજના વિદ્યાર્થીનું અનોખું ઈનોવેશન! એક ચાર્જિંગમા ઈ-બાઈક દોડશે 150 કિમી
Devayat Khavad
એક જ સમયે ડાયરાના બે કાર્યક્રમ! વિવાદ થતા લોકસાહિત્યકાર દેવાયત ખવડે કર્યો ખુલાસો
BSNL
ધૂમ મચાવી રહ્યો છે આ રિચાર્જ પ્લાન, માત્ર 5 રૂપિયાના ડેલી ખર્ચમાં 1 વર્ષની વેલિડિટી
Oarfish
ધરતી પર વિનાશનો ખતરો? સમુદ્ર કિનારે મહાપ્રલયના સંકેત, શું મોટો ભૂકંપ કે સુનામી આવશે?
Champions Trophy
પાકિસ્તાનનું મોટું બ્લંડર...ઓસ્ટ્રેલિયા-ઈંગ્લેન્ડ મેચમાં વાગ્યું ભારતનું રાષ્ટ્રગીત
numerology
આ તારીખે જન્મેલા લોકોને ક્યારેય પૈસાની તંગી પડતી નથી, કુબેર દેવતા તિજોરી છલોછલ રાખે
KBC
KBC ના પહેલા કરોડપતિ હર્ષવર્ધન નવાથે એટલા બદલાઈ ગયા કે હવે ઓળખી પણ નહિ શકો
Aishwarya rai
ઐશ્વર્યા રાયની નણંદ શ્વેતા બચ્ચન નંદા તેના સાસરે કેમ નથી રહેતી? આ છે મોટું કારણ
India vs Pakistan
ભારત-પાકિસ્તાન મેચ પર સટ્ટા બજાર ગરમ, મેચના એક દિવસ પહેલા ભારતીય ટીમ ફેવરિટ
Bottle gourd juice for uric acid
યુરિક એસિડના દર્દી સવારે પીવે આ શાકભાજીનું જ્યુસ, પેશાબની સાથે નિકળી જશે પ્યુરિન