हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
zombie virus
Zombie virus News
zombie virus
48000 કરતા વધુ વર્ષથી બરફ નીચે દટાયેલો 'શેતાન' હવે જાગ્યો, કોરોના કરતા મોટું જોખમ
Zombie Virus: જામેલા બરફની વિશાળ ચાદરો જોવામાં તો ખુબ સુંદર લાગે છે. પરંતુ તેની નીચે તબાહી છૂપાયેલી હોય છે તે કોણ જાણે. હવે જ્યારે આ બરફ પીગળી રહ્યો છે તો જોખમ વધી ગયું છે. વૈજ્ઞાનિકોએ જે ચેતવણી જાહેર કરી છે તે ચિંતાજનક છે.
Jan 23,2024, 12:04 PM IST
zombie virus
વૈજ્ઞાનિકોથી થઈ મોટી ભૂલ, 48 હજાર વર્ષ જૂનો વાયરસ જીવતો થયો, દુનિયામાં મચશે તબાહી!
ગ્લોબલ વોર્મિંગ કુદરતી આફતો ઉપરાંત અનેક પ્રકારની મહામારીને પણ આમંત્રણ આપી શકે છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગ્લોબલ વોર્મિંગના કારણે પર્યાવરણમાં ભારે ફેરફાર આવી રહ્યા છે અને પ્રદૂષણના વધતા સ્તરના કારણે દુનિયાનું તાપમાન વધી રહ્યું છે. તેનાથી બરફથી ઢંકાયેલા પહાડ પીઘળી રહ્યા છે જેની નીચે અનેક વિષાણુ અને કીટાણુ જામેલા છે. એકવાર મુક્ત થયા બાદ વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વાયરસ જીવનમાં આવશે અને કોરોનાવાયરસની જેમ દુનિયા ભરમાં ફેલાઈ શકે છે.
Feb 22,2023, 11:32 AM IST
zombie virus
ઝોમ્બી વાયરસ કે ડ્રગ્સનો નશો? રસ્તા પર વિચિત્ર હરકતો કરતા જોવા મળ્યા લોકો, Video
Viral Video: વૈજ્ઞાનિકોએ 13 નવા પૈથોજેનને પુર્નજીવિત કર્યા છે અને તેમની ખાસિયત જણાવી. તેમને ઝોમ્બી વાયરસ નામ અપાયું છે. રિસર્ચર્સ મુજબ જામી ગયેલા બરફમાં હજારો વર્ષો સુધી આ વાયરસ જીવિત રહ્યા. અમેરિકામાં ફિલાડેલ્ફિયાના રસ્તાઓ પર કેટલાક એવા દ્રશ્યો જોવા મળ્યા જેના પર સરળતાથી ભરોસો કરી શકાય તેમ નથી. વાયરલ થયેલા વીડિયોને જોતા એવું લાગે છે કે જાણે કોઈ ઝોમ્બી ધોળે દિવસે રસ્તાઓ પર કોઈ પણ ડર વગર ફરી રહ્યો છે.
Dec 7,2022, 13:22 PM IST
zombie virus
દુનિયામાં ફરી આવી શકે છે નવી મહામારી! જાણો કયા વાયરસથી છે ખતરો
New epidemic may come again in the world!
Nov 30,2022, 18:45 PM IST
World news
Zombie Virus: દુનિયામાં ફરી આવી શકે છે નવી મહામારી! ચીન બાદ હવે રશિયાએ રોશન વાળ્યું
Zombie Virus: રશિયામાં વૈજ્ઞાનિકોએ 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને જીવીત કર્યો છે. જેને કારણે ફરી એકવાર દુનિયામાં નવી મહામારી ઉભી થાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ફ્રાન્સના વૈજ્ઞાનિકોએ રશિયામાં એક થીજી ગયેલા તળાવના નીચે દબાયેલા 48,500 વર્ષ જૂના ઝોમ્બી વાયરસને ફરીથી જીવીત કર્યો હોવાનો દાવો કર્યો છે.
Nov 30,2022, 11:02 AM IST
Trending news
US border
અમેરિકા આટલા ગુજરાતીઓને પાછા મોકલી દેશે, કરોડો ખર્ચીને અમેરિકા જનારાઓ માટે મોટી ખબર
Baroarbunga Volcano
ગમે તે પળે જમીન ફાડીને બહાર આવી શકે છે ધગધગતો લાવા, આગ ભભૂકશે અને.....
work from home job
Work From Home Job: વર્ષ 2025 ની ટોપ વર્ક ફ્રોમ હોમ જોબ્સ, ઘરે બેઠા થશે શાનદાર કમાણી
surat
જેને બહેન કહેતો તેની સાથે ચિરાગના હજારો ફોટા મળ્યા, ભાજપ મહિલા પ્રમુખ આપઘાત કેસ
bamboo plant
ઘરમાં રાખેલા લકી બામ્બુ પ્લાન્ટનું આ રીતે રાખો ધ્યાન, છોડ ક્યારેય કરમાશે નહીં
Chitar Vasava
આદિવાસીઓની અલગ ભીલીસ્તાનની માંગ પર ભાજપના મંત્રીનું મોટું નિવેદન
Gujarat farmers
PM કિસાન યોજનામાં ગુજરાતના ખેડૂતોએ બનાવ્યો રેકોર્ડ, ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે આવ્યું
Diabetes
ડાયાબિટીસ માટે રામબાણ છે આ લાલ પાણી, નસોમાં જામેલા કોલેસ્ટ્રોલને પણ ઓગાળી નાખશે
Petrol Diesel price
આજે ગુજરાતના આ શહેરમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં થયો ઘટાડો, જાણો આજના ભાવ
Fertilizer Price Hike
ગુજરાતના ખેડૂતોને મોટો ઝટકો : IFFCO એ અચાનક વધારી દીધા ખાતરના ભાવ