हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અસામાજીક તત્વો
અસામાજીક તત્વો News
attack
હપ્તા પ્રથાએ અસામાજીક તત્વોને બેખોફ કર્યા? અમદાવાદ પોલીસ પર ધોળા દિવસે હુમલો
શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલા થયાનો બનાવ બન્યો છે. શહેરના રામોલ પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડવા માટે ગયેલ પોલીસ પર હુમલો કરી છરી બતાવવામાં આવી છે. અને મુખ્ય આરોપીને ઘટના સ્થળેથી ભગાડી દેવામા આવ્યો છે. શહેરમાં વધુ એક વખત પોલીસ પર હુમલાનો બનાવ સામે આવ્યો છે. રામોલ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ મારામારીના ગુનામાં વોન્ટેડ આરોપી આમિરખાન ઉર્ફે બાબા પઠાણને પકડવા માટે બાપુનગર પોલીસ અને રામોલ પોલીસ ગાયત્રીનગર ખાતે આવેલ સુન્દરમ્ નગર પહોંચી હતી. જ્યાં આરોપી આમિરખાન મળી આવતા પોલીસ એ તેને પકડ્યો હતો. જેથી તેને છોડાવવા માટે તેની પત્ની સહિત અન્ય ૧૦ થી ૧૨ લોકો બૂમાબૂમ કરીને પોલીસ સાથે ઝપાઝપી કરી હતી.
Apr 16,2021, 22:52 PM IST
Naroda
નરોડામાં અસામાજીક તત્વોએ સમગ્ર રોડ બાનમાં લીધો, મહિલા પર કર્યો છરી વડે હૂમલો
શહેરનું પુર્વ વિસ્તાર જાણે અસામાજિક તત્વોનું હબ બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણકે શહેરમાં અસામાજિક તત્વો આંતક દિવસે દિવસે વધી રહ્યો છે. નરોડામાં લુખ્ખા તત્વો જાહેર રોડ પર જન્મ દિવસ ઉજવણી કરી રોડને રીતસર બાનમા લીધો હતો અને સમગ્ર રોડ પર આંતક મચાવ્યો હતો. જેમાં અસામાજિક તત્વો સામે સોસાયટી લોકો વિરોધ કર્યો તો જીવલેણ હુમલો કર્યો.
Sep 21,2020, 20:05 PM IST
અસામાજીક તત્વો
સામાન્ય બોલાચાલીમાં બે ભાઈઓએ છરીના ઘા મારી યુવકની હત્યા કરી
રોડ ક્રોસ કરતા એક સગીર વચ્ચે આવતા બાઈક સ્લિપ થઈ ગયુ હતું. ત્યારબાદ સગીર સાથે સિદ્દીકની માથાકુટ થઈ હતી. તે સમયે સગીરે પોતાના ભાઈને બોલાવ્યો અને તેણે આવી સિદ્દીકને છરીના 3 ઘા માર્યા જેમાં સિદ્દીકનુ મોત નિપજ્યુ હતુ.
Aug 5,2020, 20:22 PM IST
strict action
અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા Zee 24 kalak સાથે કરી ખાસ વાતચીત
અમદાવાદનાં પોલીસ કમિશ્નર આશિષ ભાટીયા Zee 24 kalak સાથે કરી ખાસ વાતચીત કરી હતી. આ વાતચીતમાં તેમણે જણાવ્યું કે, પોલીસ પર હાથ ઉઠાવનાર કોઇ પણ વ્યક્તિને છોડવામાં નહી આવે. કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
Dec 21,2019, 18:15 PM IST
Anti-Social Elements
સુરતમાં અસામાજીક તત્વો બેફામ, પરિવાર પર માથાભારે શખ્સોનો હુમલો
શહેરના લાલગેટ વિસ્તારમાં પરિવાર પર માથાભારે શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો. ત્રણથી ચાર જેટલા શખ્સો હાથમાં તલવાર સને બંદૂક લઈ ઘસી આવ્યા હતા. જ્યાં બે થી ત્રણ જેટલી ફોર વ્હીલ કારમાં ભારે તોડફોડ કરવામાં આવી હતી. ઘટનાને પગલે અફરાતફરી મચી જવા પામી હતી. જ્યાં બનાવની જાણ થતાં લાલગેટ પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. ઘટના માં એક યુવકને ગંભીર ઇજા પોહચી હોવાનું પણ જાણવા મળે છે.
Dec 19,2019, 21:58 PM IST
રાજકોટ
રાજકોટમાં અસામાજીક તત્વોનો આતંક, ઘટના સીસીટીવીમાં કેદ
રાજકોટમાં ગઇકાલે ફૂલછાબ ચોક નજીક ચાની હોટલમાં અસામાજિક તત્વનો આતંક જોવા મળ્યો હતો. 6 થી 7 લોકોએ સોળા બોટલ અને પથ્થર ફેંકી મચાવ્યો હતો આંતક. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.
Oct 18,2019, 16:40 PM IST
સુરત
સુરતમાં અસામાજીક તત્વોનો ફાયરિંગ કરતો વીડિયો વાઈરલ
સુરતના નાની નરોલીમાં ફાયરિંગ કરનાર આરોપી હનીફ મલેકની ધરપકડ. પડતર જમીન મામલે થયેલા ફાયરિંગમાં થઈ છે 20 લોકો સામે ફરિયાદ
Apr 29,2019, 16:55 PM IST
BRTS
સુરતમાં અસામાજીક તત્વોનો આતંક, BRTS બસને આગના હવાલે કરી
Aug 19,2018, 23:47 PM IST
Trending news
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ
Budget 2025
બદલાઈ જશે 64 વર્ષ જૂનો આવકવેરા કાયદો? બજેટ સત્રમાં સરકાર રજૂ કરી શકે છે નવું બિલ
organic farming
ગુજરાતના આ ખેડૂતની આંબાવાડીમાં સમય પહેલા પાકી જાય છે કેરી, માર્કેટમાં પણ પહેલા આવે
gujarat
આ સરકારી હોસ્પિટલમાં રોબોટથી સારવાર!! હા, આ વાત તદ્દન સાચી છે...વાંચો Inside Story