हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આમરણાંત ઉપવાસ
આમરણાંત ઉપવાસ News
Ahmdabad court
હાર્દિકને ઝટકો! કાયદો અને વ્યવસ્થા ન જાળવતાને ન અપાય રાહત, કેસો હજુ નથી છોડતા પીછો
વર્ષ 2015માં પાટીદાર આંદોલન દરમિયાન આમરણાંત ઉપવાસ દરમિયાન પોલીસ સાથે ગેરવર્તણૂકના કેસમાં હાર્દિક પટેલને કોઈ રાહત મળી નથી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આ કેસમાં તમામ દલીલોને અંતે નિર્ણય આપ્યો છે.
Nov 8,2023, 15:30 PM IST
આમરણાંત ઉપવાસ
દેત્રોજ : પાડોશી સાથેના વિવાદને કારણે આખો પરિવાર આમરણાંત ઉપવાસ પર ઉતર્યો
અમદાવાદ જિલ્લાના દેત્રોજ મામલતદાર કચેરી ખાતે છેલ્લા નવ દિવસથી ચુંવાળ ડાંગરવા ગામનો પરિવાર આમરણાંત ઉપવાસ કરી રહ્યો છે. પરિવારના મુખ્ય રસ્તા પર પાડોસીએ દિવાલ કરી લેતા અને તંત્રએ આ વિશે સંતોષકારક પરિણામ ન આપતા ઉપવાસનો રસ્તો અપનાવો પડ્યો છે.
Mar 13,2019, 14:41 PM IST
રાજકોટ
રાજકોટના ઈશ્વરિયાના ગ્રામજનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
રાજકોટના ઈશ્વરિયાના ગ્રામજનો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા
Jan 16,2019, 15:15 PM IST
jignesh mevani
16 દિવસથી ઉપવાસ કરી રહેલા હાર્દિક સાથે જિગ્નેશ મેવાણીએ કરી મુલાકાત
હાર્દિક સાથે મુલાકાત બાદ જિગ્નેશ મેવાણીએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા.
Sep 10,2018, 18:44 PM IST
પરેશ ધાનાણી
હાર્દિકના ઉપવાસનો નવમો દિવસ, પરેશ ધાનાણીએ કરી મુલાકાત
આજે સવારે બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જીતન રામ માંજીએ પણ હાર્દિક સાથે મુલાકાત કરી હતી.
Sep 2,2018, 17:10 PM IST
medha patkar
હાર્દિક પટેલને મળવા પહોંચેલા મેધા પાટકરનો વિરોધ
હાર્દિકના ઉપવાસનો આજે આઠમો દિવસ છે. પાટીદાર સંસ્થાના આગેવાનો, કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાર્દિક સાથે મુલાકાત કરી હતી.
Sep 1,2018, 14:16 PM IST
કોંગ્રેસ
ઉપવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસે યોજી રામધૂન
પવાસ પર ઉતરેલા હાર્દિકના સમર્થનમાં કોંગ્રેસે વૈષ્ણોદેવી ખાતે આવેલા હનુમાન મંદિરમાં રામધૂનનું આયોજન કર્યું હતું.
Aug 31,2018, 13:11 PM IST
હાર્દિક પટેલ
ઉપવાસના પાંચમા દિવસે હાર્દિક શારીરિક રીતે નબળો પડ્યો, જાણો શું કહ્યું
આજે હાર્દિક પટેલના ઉપવાસનો પાંચમો દિવસ છે. રોજે રોજ હાર્દિક પટેલનું મેડિકલ ચેકઅપ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના ગ્રીનવુડ રિસોર્ટ સ્થિત નિવાસસ્થાને હાર્દિક ઉપવાસ પર ઉતર્યો છે .
Aug 29,2018, 13:45 PM IST
Congress
હાર્દિકના ઉપવાસને કોંગ્રેસને આપ્યો સંપૂર્ણ ટેકો, કોંગી ધારાસભ્યોએ કરી મુલ
કોંગ્રેસના ધારાસભ્યો આ પહેલા રાજ્યપાલ અને માનવ અધિકાર પંચને મળ્યા હતા. ત્યારબાદ તેઓ હાર્દિકને મળવા પહોંચ્યા હતા.
Aug 27,2018, 20:05 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલના આજથી આમરણાંત ઉપવાસ,વડોદરામાં અનેક પાસ કાર્યકરોની અટકાયત
પાસ કન્વીનર હાર્દિક પટેલને અમદાવાદ કે ગાંધીનગર ક્યાંય પણ ઉપવાસ આંદોલન માટેની મંજૂરી મળી નથી તેમ છતા હાર્દિક પટેલ ઉપવાસ પર બેસવા માટે મક્કમ છે.
Aug 25,2018, 9:40 AM IST
હાર્દિક પટેલ
પોલીસ કમિશ્નરને રજૂઆત કરવા જતાં હાર્દિક પટેલ દંડાયો, પોલીસે ઉતારી ફિલ્મ
ઉપવાસ આંદોલન માટે સ્થળની ચોખવટ કરવા માટે પોલીસ કમિશ્નર કચેરીએ ગયેલા હાર્દિક પટેલની પોલીસે અહીં ફિલ્મ ઉતારી હતી. હાર્દિક પટેલની કાર પર બ્લેક ફિલ્મ લાગેલી હોવાથી પોલીસે પટ્ટી ઉતારી દંડ ફટકાર્યો હતો. જ્યારે આ અંગે પોલીસનો આભાર માનતાં હાર્દિક પટેલે કહ્યું હતું કે, હું તમામ પ્રકારની કાયદેસરની તમામ પ્રક્રિયાઓમાં પસાર થઇ રહ્યો છું.
Aug 10,2018, 15:33 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ રાજકારણના મહાગુરૂની શરણમાં, વિજય માટે કરી પ્રાર્થના
ખેડૂતો અને સમાજના યુવાનો માટે સરકાર સામે આંદોલને ચડેલા પાસ નેતા હાર્દિક પટેલે ગુરૂવારે દ્વારકાધીશના મંદિરે દર્શન કર્યા હતા અને સરકાર સામે ફરી એકવાર બળોપો કાઢ્યો હતો. અહીં પત્રકારો સાથે વાત કરતાં હાર્દિક પટેલે કહ્યું કે, જે સંકલ્પ સાથે નીકળ્યા છીએ એમાં વિજય મળે એ માટે દ્વારકાધીશના દર્શન કર્યા છે અહીં ભગવાનને પ્રાર્થના કરી કે જે બુધ્ધિ વગરના લોકો બેઠા છે એમને ભગવાન બુધ્ધિ આપે.
Aug 9,2018, 16:39 PM IST
હાર્દિક પટેલ
VIDEO: અનામત માટે હાર્દિક પટેલે કર્યું નવું એલાન, હવે કરશે અન્ન જળનો ત્યાગ
પાટીદાર અનામતની માગણી દિન પ્રતિદિન પ્રબળ બનતી જાય છે. આજે અમદાવાદમાં પાટીદાર શહીદ યાત્રા નીકળી છે અને હવે પાટીદાર નેતા હાર્દિક પટેલ પાટીદાર સમાજને અનામત આપવાની માગ સાથે આમરણાંત ઉપવાસ પર ઉતરવાનો છે. હાર્દિકે આ અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને ઉલ્લેખ કર્યો છે.
Jul 8,2018, 14:01 PM IST
Trending news
RSS
RSS નેતા ભૈયાજીનું મોટું નિવેદન : ધર્મની રક્ષા માટે ક્યારેક-ક્યારેક હિંસા જરૂરી છે
Fertilizer
દૂધીના વેલાના મૂળમાં નાખી દો આ વસ્તુનું પાણી, દૂધીથી છલોછલ થઈ જશે વેલ, મબલખ ફળ આવશે
Mahakumbh 2025
મહાકુંભ માટે ગુજરાતથી દોડશે વોલ્વો, સરકારે જાહેર કર્યું સાવ સસ્તું પેકેજ ટુર
Saif Ali Khan
આખરે સચ્ચાઈ સામે આવી ગઈ! સૈફ અલી ખાને હુમલાવાળી રાતે શું થયું હતું? એક એક વિગત જણાવી
big decision
ગુજરાતના હાઈવે પર આવેલી આ 27 હોટલો પર નહિ રોકાય એસટી બસ, GSRTC નો મોટો નિર્ણય
Weather Forecast
જાન્યુઆરી મહિનો આવો કેમ? શિયાળામાં ગરમીનો અહેસાસ, વરસાદ...કારણ અત્યંત ચોંકાવનારું
new rule
RTO માં ફેબ્રુઆરીથી બદલાયો નિયમ, ઘર બેઠાં મળી જશે લર્નિંગ લાયસન્સ
Backup Partner
પતિ કે બોયફ્રેન્ડ હોય તો પણ 50% મહિલાઓ રાખે છે બેકઅપ પાર્ટનર, કારણ જાણી ચોંકી જશો
Saif Ali Khan
સૈફ કેસમાં મોટું 'જુઠ્ઠાણું' સામે આવ્યું? ઈબ્રાહિમ નહીં આ વ્યક્તિ હતો સાથે
drugs
સરકારના દાવા પર મોટી લપડાક! ખંભાતથી પકડાઈ 100 કરોડના ડ્રગ્સ સાથેની આખેઆખી ફેક્ટરી