हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
આયોજક
આયોજક News
નવરાત્રી
નવરાત્રીના બીજા દિવસે પણ વરસાદી માહોલ, અમદાવાદ અને ગાંધીનગરમાં ગરબા રદ્દ
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આસો મહિનામાં અષાઢી વાતાવરણ છવાયું છે. દરમિયાન ભારે વરસાદના કારણે અમદાવાદ શહેર પાણીપાણી થયું છે. અમદાવાદ શહેરમાં વરસાદના પાણી ગરબા મેદાનો પર ભરાઈ જતાં મોટાભાગના ગરબાના આયોજનો રદ કરવાની ફરજ પડી છે. રાજ્ય સરકાર દ્વારા આયોજીત વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ સહીતના મોટા ગરબા રદ થયા છે.
Sep 30,2019, 23:34 PM IST
ગીર સોમનાથ
મધરાતે ગીર-સોમનાથમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, તાલાલા ગ્રામ્યમા
રાજ્યભર (Gujarat)માં હાલ માતે મેઘો મંડરાઈ રહ્યો છે. હવામાન ખાતાની આગાહી મુજબ, હાલ રાજ્યના અનેક શહેરોમાં વરસાદી માહોલ છે. તે વચ્ચે ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં રાત્રિ દરમિયાન મેઘરાજા (Heavy Rain) નું રોદ્ર રુપ જોવા મળ્યું હતું. રાત્રિ દરમિયાન ઉના, કોડીનાર, તલાલા, સુત્રાપાડા જેવા તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે લોકો પણ આવા ધમાકેદાર વરસાદથી ગભરાઈ ગયા હતા. તો બીજી તરફ, અમદાવાદ શહેરમાં પણ 4 ઈંચ વરસાદ ખાબક્યો હતો.
Sep 27,2019, 10:22 AM IST
Ahmedabad
અમદાવાદમાં ગુરુવારે રાત્રે વરસાદનું તાંડવ, સરખેજમાં 3.5 ઈંચ વરસાદ, ઠેરઠેર
અમદાવાદ (Ahmedabad) શહેર સહિત જિલ્લાભરમાં વરસાદી માહોલની વચ્ચે ગુરુવારે રાત્રે ભારે વરસાદ ખાબક્યો હતો. મોડી સાંજથી જ આકાશમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય પથરાઈ ગયું હતું. ગત મોડી રાત્રે અમદાવાદમાં ધોધમાર વરસાદ (Heavy Rain) ખાબક્યો હતો. અમદાવાદના અલગ-અલગ વિસ્તારોમાં એકથી પોણા ચાર ઈંચ જેટલો વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયાના દ્રશ્યો સર્જાયા હતા. તો માત્ર સરખેજ (Sarkhej) વિસ્તારમાં જ એક કલાકમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે અમદાવાદના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા. તો વાહનચાલકો પણ મુશ્કેલીમાં મૂકાયા હતા. શહેરના અનેક વિસ્તારોમાં વૃક્ષ ધારાશાયી થયા હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આજે પણ ભારે વરસાદની આગાહી છે.
Sep 27,2019, 7:46 AM IST
અમદાવાદ
મોડી રાત્રે અમદાવાદમાં મેધરાજાની જોરદાર બેટીંગ, અનેક વિસ્તારોમાં વરસાદ
શહેરમાં આખો દિવસ કાળા ડિબાંગ વાદળો રહ્યા બાદ ગુરુવારે મોડી રાત્રે ધોધમારા વરસાદ શરૂ થયો હતો. શહેરના અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. અમદાવાદના(Ahmedabad) વરસાદ(Rain) સાથે વિજળીઓના કડાકા પણ થયા હતા. વરસાદી માહોલ સર્જાતા અમદાવાદના ગરબા ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો હતો.
Sep 26,2019, 23:31 PM IST
Trending news
Jio
જિયો યૂઝર્સ માટે ખુશખબર! મુકેશ અંબાણીએ દૂર કરી તમને હેરાન કરતી આ મોટી સમસ્યા
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા
Ahmedabad
નશામાં ધૂત નબીરાના તેવર, અકસ્માત બાદ બોલવાના હોંશકોશ પણ નહોતા એટલો ચિક્કાર દારૂ પીધો
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ