हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
એર પોલ્યુશન
એર પોલ્યુશન News
after
અમદાવાદમાં રાત્રી કર્ફ્યૂ બાદ વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો, AQI 300થી 100એ પહોંચ્યો
શહેરમાં રાત્રી કર્ફ્યૂ જાહેર થયા બાદ ફરી વાયુ પ્રદૂષણમાં ઘટાડો જોવા મળ્યો છે. શહેરના નવરંગપુરા, સેટેલાઇટ, બોપલ સહિતના વિસ્તારોમાં AQI 100 થી નીચે નોંધાયો છે. જે પંદરેક દિવસ પહેલા ડબલ હતું. આ પહેલા પ્રથમ લોકડાઉનમાં અમદાવાદનાં પ્રદૂષણમાં ઘટાડો નોંઘાયો હતો. જો કે ધીરે ધીરે શહેરના અનલોક થવાની સાથે વાયુ પ્રદૂષણનું પ્રમાણ વધવા લાગ્યું હતું.
Nov 29,2020, 23:27 PM IST
Air Pollution
કોરોના અંગે થયેલા આ સંશોધન બાદ તમે શહેર છોડીને જતા રહેશો
શું કોરોના (Corona Virus) નું પ્રદૂષણ સાથે કોઇ સંબંધ છે ?આ સવાલનો જવાબ છે હા. હાલમાં જ થયેલા બે અભ્યાસ જણાવે છે કે વાયુ પ્રદૂષણગ્રસ્ત વિસ્તારોમાં રહેનારાઓ કોરોનાની ઝપટે ચડીને જીવ ગુમાવવાનો ખતરો સૌથી વધારે છે. પહેલો અભ્યાસ જર્મનીની માર્ટિન લૂથ યુનિવર્સિટી વિટનબર્ગના સાયન્સ ઓફ ટોટલ એન્વાયરમેન્ટ માં પ્રકાશિત થયો છે. જેમા વાયુપ્રદુષણ અને Covid 19 દ્વારા થયેલા મોતનાં સંબંધને જાહેર કરવામાં આવ્યો છે. અભ્યાસમાં માહિતી મળી છે કે, એવા ક્ષેત્રમાં જ્યાં નાઇટ્રોજન ડાયોક્સાઇડનું સ્તર સ્થાયી રીતે વધારે હતું ત્યાં બીજા ક્ષેત્રોની તુલનાએ દર્દીઓનાં મોત વધારે થયા.
Apr 24,2020, 18:06 PM IST
corona virus
ચીને કોરોના મુદ્દે રચી છે મોટી ભ્રમજાળ, હવે ધીરે ધીરે પાપ આવી રહ્યું છે બહાર
ચીનમાં કોરોના વાયરસથી મરનારાઓની સંખ્યામાં ચીનમાં અચાનક 50 ટકાના વધારા બાદથી જ તેનાં અધિકારીક આંકડા પર આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ચીનમાં છેલ્લા એક અઠવાડીયાથી વુહાનમાં મૃતકોની સંખ્યામાં વધારો કરતા જણાવ્યું હતું કે, હોસ્પિટલમાં ઉતાવળ અથવા અન્ય કારણોથી રેકોર્ડ નોંધી શકાયો નથી. હવે હોન્ગકોંગનાં સંશોધકોએ એક અભ્યાસમાં કહ્યું કે, ચીનમાં કોરોના વાયરસની પહેલી લહેરમાં સંક્રમણનો આંકડો 2,32,000થી વધારે હોઇ શકે છે. આ સંખ્યા અધિકારીક આંકડાથી ચાર ગણો વધારે છે.
Apr 23,2020, 18:34 PM IST
એર પોલ્યુશન
અમદાવાદમાં શ્વાસ લેવું મુશ્કેલ બન્યું, હવામાં છે ઝેર
અમદાવાદના ઈતિહાસમાં પહેલીવાર રેકોર્ડ બ્રેક પ્રદૂષણ નોંધાયું છે. આ પ્રદૂષણની માત્ર ભયજનક સપાટીને પાર કરી રહ્યું છે. જેમાં સૌથી વધુ પ્રદૂષણ કોટ વિસ્તારમાં નોંધાયું છે. તો બીજી તરફ, રાયખડમાં પ્રદૂષણ અત્યંત ભયજનક સ્તરે છે. રાયખડમાં પ્રદૂષણ 422ને પાર થઈ ગયું છે. આ પ્રદૂષણ હજી બે દિવસ આવું જ રહે તેવી સ્થિતિ છે.
Feb 6,2019, 12:06 PM IST
સ્મોક
દિવાળી પર દિલ્હીવાળા રાહતની ‘હવા’ લઈ શકશે એવા સમાચાર આવ્યા
બુધવારે સવારે આનંદ વિહારમાં હવાની ગુણવત્તા 315ના સ્તર પર હતી. જ્યારે કે મથુરા રોડ પર 308, પૂસા રોડ પર 290, નોએડામાં 275, ફરીદાબાદમાં 266 અને ગુરુગ્રામમાં 236 નોંધાયું છે. પરંતુ રાહત એટલી પણ સારી નથી. કેમ કે, આજે દિવાળી છે અને આગામી દિવસોમાં પ્રદૂષણનું સ્તર ખતરનાક સ્તર પર પહોંચી શકે છે.
Nov 7,2018, 9:35 AM IST
Trending news
relief
સમય પહેલા લોન બંધ કરવા પર મળશે રાહત, RBIએ ગ્રાહકો માટે કરી મોટી તૈયારી
success
Success: જીવનમાં ઝડપથી સફળ થવું હોય તો પરિવાર કે મિત્રોને પણ ન કહેવી આ વાતો
Automobile News
કારના શોખીનોને ઝટકો! 2 મહિના બાદ મારુતિની આ જબરદસ્ત કાર થઈ જશે બંધ
India vs Pakistan
IND vs PAK : પાકિસ્તાન સામે પ્લેઈંગ-11માં થશે મોટો ફેરફાર, આ બોલરની થશે એન્ટ્રી
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ