हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કુલગામ
કુલગામ News
કુલગામ
J&K: કુલગામમાં સુરક્ષા દળે ઠાર માર્યા બે આતંકી, 2 જવાન ઘાયલ
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લાના નાગનદ ચીમર વિસ્ચારમાં સુરક્ષા દળોએ 2 આતંકીઓને ઠાર માર્યા છે. જો કે, અત્યાર સુધીમાં આતંકીઓની ઓળખ થઈ શકી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર 2-3 આતંકી એક ઘરમાં છુપાયેલા છે. એન્કાઉન્ટ હાલ ચાલી રહ્યું છે. સુરક્ષા દળોએ આતંકીઓને ચારે તરફથી ઘેરી લાધા છે. બંને તરફથી ફાયરિંગ થઈ રહી છે. એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળના બે જવાનો પણ ઘાયલ થયા છે.
Jul 17,2020, 8:53 AM IST
jammu kashmir police
કુલગામમાં આતંકીઓ પર પ્રહાર, અથડામણમાં એક ઠાર, બે જવાનને ઈજા
સુરક્ષાદળોએ અથડામણમાં એક આતંકીને ઠાર કરી દીધો છે. આ દરમિયાન બે સુરક્ષાકર્મીઓને પણ ઈજા થઈ છે.
Jul 4,2020, 16:44 PM IST
કાશ્મીરમાં આતંકવાદી હુમલો
જમ્મૂ-કાશ્મીરના કુલગામમાં પોલીસ પાર્ટી પર આતંકવાદી હુમલો, સમગ્ર વિસ્તારમાં હાઇ એલર્ટ
જમ્મૂ-કાશ્મીર (Jammu Kashmir)ના કુલગામ જિલ્લામાં આતંકવાદીઓએ પોલીસ પાર્ટી પર હુમલો કર્યો છે. આ હુમલામાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો હોવાની જાણકારી મળ્યા બાદ સુરક્ષાબળોએ શોધખોળ અભિયાન ચાલુ કર્યું છે.
Jun 4,2020, 17:05 PM IST
jammu kashmir
શ્રીનગર: કુલગામમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 3 આતંકીઓને ઘેર્યા
દક્ષિણ કાશ્મીરના કુલગામ જિલ્લાના યામરાચ ગામમાં મોડી રાતે સુરક્ષાદળો અને આતંકીઓ એન્કાઉન્ટરના અહેવાલ છે. પોલીસ, આર્મીની 34 આરઆર અને સીઆરપીએફની જોઈન્ટ ટીમ સમગ્ર વિસ્તારમાં જ્યારે સર્ચ ઓપરેશન કરી રહી હતી ત્યારે જ અથડામણ શરૂ થઈ ગઈ.
May 14,2020, 7:06 AM IST
terrorist
કુલગામમાં ઘર્ષણ 3 આતંકવાદીઓ ઠાર: DSP શહીદ, 3 જવાન ઘાયલ
કુલગામ જીલ્લાનાં તારિગામ આતંકવાદીઓએ સુરક્ષાદળો પર અચાનક ગોળીબાર કરી દીધો હતો, ત્યાર બાદ સેનાએ પણ આતંકવાદીઓને મુંહતોડ જવાબ આપ્યો
Feb 24,2019, 21:36 PM IST
જમ્મૂ અને કાશ્મીર
J&K: કુલગામમાં 4 આંતકવાદીઓ છૂપાયા હોવાની આશંકા, સુરક્ષા દળ સાથે શૂટઆઉટ શરૂ
આ વિસ્તારમાં 2-4 આતંકવાદીઓ છૂપાયા હોવાની આશંકા દર્શાવવામાં આવી રહી છે. જમ્મૂ અને કાશ્મીર પોલીસના જણાવ્યા અનુસાર સુરક્ષા દળોને આ વિસ્તારમાં આતંકવાદીઓ છૂપાયા હોવાની સૂચના મળી હતી.
Feb 10,2019, 10:06 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: કુલગામમાં સેનાના કેમ્પ પર આતંકી હુમલો, સેનાની જડબાતોડ જવાબી કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં ખુવાનીમાં આવેલા સેનાના કેમ્પ પર આતંકીઓએ આજે સવારે હુમલો કર્યો. આતંકીઓએ 1 રાષ્ટ્રીય રાઈફલ્સના કેમ્પ પર ફાયરિંગ કર્યું છે. સેના દ્વારા પણ આ હુમલા સામે જડબાતોડ જવાબી કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ હુમલામાં હાલ એક નાગરિક ઘાયલ થયો હોવાનું કહેવાય છે.
Nov 22,2018, 8:52 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: કુલગામમાં છૂપાઈને બેઠેલા 3 આતંકીઓનો ખાતમો, 2 જવાનો સહિત 10 લોકો ઘાયલ
જમ્મુ અને કાશ્મીરના કુલગામમાં શનિવાર રાતથી આતંકીઓ સાથે ચાલી રહેલા અથડામણમાં સુરક્ષાદળોને આજે મોટી સફળતા મળી.
Oct 21,2018, 12:46 PM IST
જમ્મુ અને કાશ્મીર
JK: કુલગામમાં સુરક્ષાદળોની મોટી કાર્યવાહી, મોસ્ટ વોન્ટેડ સહિત 5 આતંકીઓનો..
જમ્મુ અને કાશ્મીરના કુલગામના કાઝીગુંડમાં આજે સવારથી જ આતંકીઓ અને સુરક્ષાદળો વચ્ચે અથડામણ ચાલુ છે.
Sep 15,2018, 8:15 AM IST
જમ્મુ અને કાશ્મીર
JK: ઔરંગઝેબ બાદ હવે આતંકીઓએ કોન્સ્ટેબલ જાવેદનું અપહરણ કરીને હત્યા કરી નાખી
જમ્મુ અને કાશ્મીરમાં થોડા દિવસ પહેલા જ ઔરંગઝેબ નામના પોલીસકર્મીનું અપહરણ અને હત્યાનો બનાવ બન્યો હતો. હવે ફરી એક પોલીસકર્મીના અપહરણ અને હત્યાની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ શોપિયામાં પોલીસકર્મી જાવેદ અહેમદ ડાર નામના પોલીસકર્મીનું પહેલા અપહરણ કર્યું અને હવે તેનો મૃતદેહ કુલગામથી મળી આવ્યો છે.
Jul 6,2018, 8:29 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય