हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
કેમિકલ ફેક્ટરી
કેમિકલ ફેક્ટરી News
ગાંધીનગરમાં આગ
ગાંધીનગર: છત્રાલ જીઆઇડીસીની કેમિકલ ફેક્ટરીમાં આગ, ફાયર ફાઈટર ઘટના સ્થળે
છત્રાલ જીઆઇડીસીમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં વહેલી સવારે આગની ઘટના સામે આવી હતી. કલોલ ફાયર બિગેડના બે ફાયર ફાઈટર દ્વારા આગ પર કાબુ મેળવવા માટે પ્રયત્ન જારી છે. સદનસીબે કોઇ જાનહાની સર્જાઈ નથી. કલોલ તાલુકા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી છે.
Oct 12,2020, 11:17 AM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના પાલઘરમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટ: 1નું મોત, 3 ઘાયલ
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના બોઇસર વિસ્તારમાં તારાપુર ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં નંડોલીયા કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના કારણે બ્લાસ્ટ થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઇના અનુસાર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે.
Aug 17,2020, 21:31 PM IST
આણંદ
આણંદ: ખંભાતમાં કેમિકલ ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, ફાયરની 3 ગાડી ઘટના સ્થળે
આણંદ જિલ્લાના ખંભાતમાં આવેલી એક કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ ફાટી નીકળી છે. જાણ થતા જ ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કોઈ જાનહાનિના સમાચાર નથી.
Jun 28,2020, 10:15 AM IST
fire
હરિયાણા: કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે 4નાં મોત, 30થી વધારે લોકો ઘાયલ
રાજધાની બોર્ડર પર રહેલા હરિયાણાનાં બહાદુરગઢમાં એક ફેક્ટરીનું બોઇલર ફાટવાને કારણે 4 લોકોનાં મોત થયાનાં સમાચાર છે. બહાદુરગઢ ઇન્ડસ્ટ્રીયલ એરિયાની કેમિકલ ફેક્ટરીમાં બોઇલર ફાટવાને કારણે આ દુર્ઘટના થઇ. આ દુર્ઘટનામાં 30થી વધારે લોકો ઘાયલ હોવાનું જાણવા મળી રહ્યું છે. બોઇલર ફાટ્યા બાદ વિસ્ફોટ એટલો ભયાનક થયો કે ત્રણ માળની ઇમારત તુટી પડી હતી. ત્યાર બાદ ફેલાયેલી આગના કારણે આસપાસની 4 ફેક્ટ્રીઓમાં પણ આગ લાગી ગઇ હતી.
Feb 28,2020, 22:31 PM IST
આજીડેમ
રાજકોટ: જીઆઈડીસીમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ, ફાયરની 8 ટીમ ઘટનાસ્થળે
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.
Oct 10,2019, 19:00 PM IST
આજીડેમ
રાજકોટઃ કેમિકલ ફેક્ટરીમાં આગ, ચાર લોકોને કેમિકલની અસર
રાજકોટના આજી GIDC વિસ્તારમાં આવેલ એક કેમિકલ ફેકટરીમાં આજે બપોરે આગ લાગવાનો બનાવ બન્યો હતો. જીઆઈડીસીમાં આવેલી નેપથા નામના કેમિકલની ફેકટરીમાં એકાએક આગ ફાટી નીકળી હતી. જેમાં 1૦ જેટલા ફાયર ફાઇટર મદદથી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કરાયો હતો. આ આગને કારણે ભારે અફરાતરફી સર્જાઈ હતી. તેમજ આગ પર કાબૂ મેળવવાના કામગીરીમાં લાગેલ 4 ફાયર બ્રિગેડના જવાનોને કેમિકલની અસર જોવા મળી હતી.
Oct 10,2019, 19:00 PM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના ધુલેમાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ વિસ્ફોટ, અત્યાર સુધી 20 લોકોના
મહારાષ્ટ્રના ધુલેમાં આજે મોટી દુર્ઘટના ઘટી છે. ધુલેમાં એક કેમિકલ ફેક્ટરીમાં મોટો વિસ્ફોટ થયો 13ના મોત થયા છે અને 35થી વધુ લોકો ઘાયલ થયા છે.
Sep 1,2019, 8:16 AM IST
અમદાવાદ
અમદાવાદ: નારોલમાં પટેલ એસ્ટેટમાં થયેલા બ્લાસ્ટ મામલે એકની ધરપકડ
અમદાવાદનાં નારોલની મોની હોટેલની સામે આવેલા પટેલ એસ્ટેટમાં ગુરૂવારે તારીખ 20નાં રોજ સવારે ભયાનક ધડાકા સાથે બે મજૂરોના મોત નીપજ્યાં હતાં. એસ્ટેટમાં કામ કરાવનાર અશ્વિન અસારા સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. આરોપીની ત્યાં જમીન અને દુકાન હતી અને અગાઉ બ્લાસ્ટ થયો હતો તે જાણવા છતાં તેણે મજૂરો પાસે કામ કાવ્યું જેથી તેની સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવામાં આવી છે.
Jun 23,2019, 19:39 PM IST
સાણંદ
અમદાવાદ: સાણંદ જીઆઈડીસીમાં કેમિકલ ફેક્ટરીમાં લાગી ભીષણ આગ
ગુજરાતમાં આગ લાગવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે. સાણંદ નજીક ઉમા એસ્ટેટમાં આવેલી કેમિકલ ફેકટરીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ આગને પગલે 18 ફાયર ફાઈટરને અમદાવાદથી મોકલવામાં હતા.
May 27,2019, 21:16 PM IST
કરોલ બાગ
દિલ્હી: કરોલ બાગ સ્થિત ફેક્ટરીમાં ભીષણ આગ, 4 લોકોના મોત
ફેક્ટરીમાં આગ લાગવાની ઘટનાની જાણકારી મળતા જ સ્થળ પર પહોંચી ફાયર ટીમ સ્થિતિ પર કાબુ કરવાનો પ્રયાસ કરી રહી છે.
Nov 19,2018, 14:49 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો