हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગુજરાત રાજ્યસભા
ગુજરાત રાજ્યસભા News
ગુજરાત રાજ્યસભા
રાજ્યસભા ચૂંટણી: ગુજરાતમાંથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા BJPના ઉમેદવાર, જાણો
ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે. ભાજપે જે બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે તેમના વિશે જાણવું ખુબ જરૂરી છે. કારણ કે આ વખતે ભાજપ દ્વારા એક આદિવાસી મહિલા કાર્યકરને ટિકિટ અપાઈ છે. જ્યારે અભય ભારદ્વાજ એક વકીલ છે. આવો આપણે જાણીએ આ બંને ઉમેદવારો વિશે...
Mar 11,2020, 19:16 PM IST
ગુજરાત રાજ્યસભા
ભાજપે જાહેર કર્યાં ગુજરાત રાજ્યસભાની ચૂંટણીના ઉમેદવાર
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતિની ગઈ કાલે રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની અધ્યક્ષતામાં થઈ. આ બેઠકમાં પીએમ મોદી, સંરક્ષમ મંત્રી રાજનાથ સિંહ, ગૃહમંત્રી અમિત શાહ, રોડ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી અને સમિતિના અન્ય સભ્યો પણ ઉપસ્થિત હતાં. આ સમિતિમાં રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામ ફાઈનલ કરાયા જે મુજબ ગુજરાતની રાજ્યસભાની બેઠકો માટે બે નામ જાહેર કરાયા છે. ભાજપ તરફથી અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાને ટિકિટ અપાઈ છે.
Mar 11,2020, 19:05 PM IST
ગુજરાત રાજ્યસભા
ગુજરાતના પ્રતિનિધિ થવું એ મારા માટે ગૌરવની વાત છે: એસ.જયશંકર
ગુજરાતની રાજ્યસભાની બે બેઠકો માટે ભાજપના ઉમેદવાર કેન્દ્રીય વિદેશમંત્રી એસ.જયશંકર અને જુગલજી ઠાકોરે આજે ઉમેદવારી નોંધાવી. ઉમેદવારી નોંધાવ્યાં બાદ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવું એ તેમના માટે ગૌરવની વાત છે.
Jun 25,2019, 14:21 PM IST
ગુજરાત
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં આ મોટા ચહેરાની થઇ શકે છે એન્ટ્રી
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં વધુ એક મોટા ચહેરાની એન્ટ્રી થઇ શકે છે. રાજ્યસભાના 2 સાંસદો અમિત શાહ અને સ્મૃતિ ઇરાનીના લોકસભા ચૂંટણી જીત્યા બાદ હવે રાજ્યસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે ભાજપના ઉમેદવારોને લઇને અત્યારથી જ ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે. 2 રાષ્ટ્રીય નેતાઓ લોકસભા સાંસદ બનતા તેમના સ્થાને રાષ્ટ્રીય ચહેરાને જ ઉતારવાની ભાજપની વિચારણા છે. જેના કારણે કેન્દ્રીય વિદેશમંત્રી ડો. એસ.જયશંકરનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે.
Jun 3,2019, 20:48 PM IST
Trending news
Yemen
હવે આ દેશે ઈઝરાયેલ પર છોડી મિસાઈલો, સમગ્ર દેશમાં વાગી સાઈરન, રેડ એલર્ટ જાહેર
Rahul Sharma
આ ક્રિકેટર એક સમયે ગણાતો હતો ટીમ ઈન્ડિયાનું 'બ્રહ્માસ્ત્ર', ભર જુવાનીમાં કરિયરનો અંત
Ronnie Screwvala
આ વ્યક્તિ છે બોલીવુડનો એકમાત્ર અબજપતિ, શાહરૂખ ખાન-સલમાન ખાનની સંપત્તિ તો કઈ જ નહીં
Ayushman Bharat card
સુરતમાં આયુષ્માન કાર્ડ માટે સર્વર ઠપ્પ, નવા કાર્ડ બનાવવા મોટી સંખ્યામાં લોકો અટવાયા
pm narendra modi
ગુજરાતના CM બનતા પહેલાં PM મોદીને બીજેપી હાઈકમાન્ડે કરી હતી આ પદની ઓફર, પરંતુ......
lifestyle
રાતે પૂરતી ઊંધ લીધા પછી પણ સવારે થાકથી ટૂટે છે શરીર, જાણો કારણ અને ઉપાય
Dakor Temple
ડાકોર મંદિરમાં ભક્તો માટે લેવાયો મોટો નિર્ણય, આજથી શરૂ થઈ નિશુલ્ક ભોજન વ્યવસ્થા
pm narendra modi
મોદીને દેશના સફળ PM બનાવવા પાછળ ગુજરાતનો સિંહફાળો, જુઓ આ રહ્યા પુરાવા
lakshmi narayan yog in kundali
બુધ ગૌચરથી આઠમ પર બનશે લક્ષ્મી નારાયણ યોગ, જાણો કઈ કઈ રાશિને મળશે માની વિશેષ કૃપા
health
સિગરેટનું હૃદય સાથે છે સીધું ક્નેક્શન, જાણો કેવી રીતે કરે છે હૃદયને ભારે નુકસાન