हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
191/ 10
(49.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગોળ
ગોળ News
garlic
Garlic and Jaggery: લસણ અને ગોળ એકસાથે ખાવાથી દૂર થઈ શકે છે આ 5 સમસ્યા
Garlic and Jaggery: લસણ અને ગોળનો ઉપયોગ આજ સુધી તમે અલગ અલગ રીતે તો ઘણીવાર કર્યો હશે. પરંતુ શું તમે લસણ અને ગોળને એકસાથે ક્યારે ખાધા છે? લસણ અને ગોળને એકસાથે ખાવાથી ગંભીર બીમારીથી છુટકારો મળી શકે છે. લસણ અને ગોળ ઔષધીય ગુણથી ભરપૂર હોય છે. બંનેને એક સાથે કઈ રીતે ખાઈ શકાય અને તેનાથી શું ફાયદા થાય ચાલો તમને જણાવીએ.
Nov 16,2024, 8:57 AM IST
jaggery
Jaggery with Curd: ગોળ-દહીં ખાવાથી દવા વિના દુર થાય છે આ બીમારીઓ, જાણો ગજબના ફાયદા
Jaggery with Curd: દહીં અને ગોળમાં ઘણા બધા પોષક તત્વો હોય છે. જો શરીરમાં લોહી ઓછું હોય એટલે કે એનિમિયાની તકલીફ હોય તો ગોળ અને દહીંનું સેવન કરવાથી ફાયદો થાય છે. ગોળમાં એન્ટી ઓક્સીડન્ટ ભરપૂર માત્રામાં હોય છે જે શરીરને ઘણી બધી બીમારીઓથી બચાવવામાં મદદ કરે છે.
Apr 19,2024, 12:01 PM IST
Makar Sankranti 2024
Makar Sankranti શનિની સાડાસાતીથી બચવું છે?તો આજથી જ કરો આ ઉપાય, બે દિવસ છે ખુબ જ ખાસ
Makar Sankranti Daan 2024: મકરસંક્રાંતિ 15 જાન્યુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસથી સૂર્ય ઉત્તરાયણ તરફ વળે છે. આ દિવસે કેટલીક વસ્તુઓનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પોતાની કૃપા વરસાવે છે. મકરસંક્રાંતિનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે. આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન કરવું, સૂર્યની જળ અર્પણ કરવું, ખીચડી ખાવી, તલ અને ગોળ ખાવા જેવી પરંપરાઓનું પાલન કરવામાં આવે છે. આ પરંપરાઓની સાથે મકરસંક્રાંતિ પર કેટલીક વસ્તુઓનું દાન કરવાથી દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.
Jan 14,2024, 10:38 AM IST
lifestyle
શિયાળો આવતા જ લોકો કેમ વસાણા અને ચિક્કીના નામે ખાવા લાગે છે ગોળ? જાણો સીક્રેટ
Jaggery Benefits: કહેવાય છેકે બાર મહિનામાં શિયાળાના ચાર મહિના હોય છે ખાવા-પીવાની સિઝન. ખાણી-પીણીની ઋતુમાં કઈ વસ્તુ ખાવાથી સૌથી વધારે લાભ થાય છે એ પણ જાણવા જેવું છે.
Dec 28,2023, 15:01 PM IST
Jaggery Benefits
Jaggery Benefits: શિયાળામાં ભોજન સાથે રોજ ખાવો એક ટુકડો ગોળ, શરીરને થશે આ 5 ફાયદા
Jaggery Benefits: શિયાળામાં ગોળ ઔષધી સમાન કામ કરે છે. જો તમે ન જાણતા હોય તો આજે તમને જણાવી દઈએ કે શિયાળામાં નિયમિત રીતે એક ટુકડો ગોળ ખાવાથી પણ શરીરને કેટલા ફાયદા થાય છે.
Dec 3,2023, 12:15 PM IST
health tips
Health Tips:ઘી, ગોળ અને રોટલી ખાવાથી થતા ફાયદા જાણી તમે પણ અપનાવશો નાનપણની આ આદત
Health Tips: નાનપણમાં જ્યારે બાળકો શાક ખાવાની ના કહે છે ત્યારે મંમ્મી ગરમાગરમ રોટલીમાં ઘી સાથે ગોળ લગાડી તેનો રોલ વાળી બાળકને ખાવા આપે છે. જો કે આ રીતે રોટલી અને ગોળ ખાવાથી શરીરને ઘણા ફાયદા થાય છે. આજે તમને જણાવીએ તેનાથી થતા સ્વાસ્થ્ય લાભ વિશે.
Nov 30,2023, 15:06 PM IST
Lifestyle news
તમારી સુંદરતાને ચાર ચાંદ લગાવી શકે છે એક સામાન્ય ગોળનો કટકો, જાણો ઉપાય
Surprising Benefits of Jaggery: ઉંમર વધવાની સાથે કરચલીઓ ચહેરા પર વધવા લાગે છે. તેનાથી બચવા માટે ડેઈલી ડાયટમાં થોડો ગોળ ખાવો. તેમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે. જે ફ્રી રેડિકલ્સથી લડવામાં મદદ કરે છે.
Jul 11,2023, 12:54 PM IST
jaggery
દૂધમાં ગોળ મિક્સ કરીને પીવાના શું છે ફાયદા?
દૂધ સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે. દૂધમાં કેલ્શિયમ સહિત ઘણા પોષક તત્વો હોય છે, જે વ્યક્તિના શરીર માટે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આવી સ્થિતિમાં જો તમે દૂધમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને પીશો તો તેના ફાયદાઓ વધી જાય છે
Nov 14,2021, 17:17 PM IST
Uttarayan
ઉત્તરાયણમાં ભરપેટ ખવાયો ગોળ કેવી રીતે બનાવવામાં આવે છે? જુઓ ખાસ અહેવાલ...
આજના સમયમાં અનેક ખાવાની વસ્તુઓમાં ભેળસેળ થઈ રહી છે. આજે એકપણ એવી વસ્તુ નહિ હોય કે જે ભેળસેળથી ભરપૂર ન હોય. આજે વાત કરીશું એવા ખાદ્ય પદાર્થની જેમાં બિલકુલ ભેળસેળ કરવામાં આવતી નથી. વાત છે સાવરકુંડલાના કરજાળા ગામની, જ્યાં એકદમ શુદ્ધ ગોળ બનાવવામાં આવે છે. મકર સંક્રાતિના પર્વમાં સૌથી વધારે ગોળની જરૂર પડે છે, ત્યારે ગોળનું કેટલું મહત્વ છે અને કેવી રીતે ગોળ બનાવવામાં આવે છે? જુઓ અમારો ખાસ અહેવાલ...
Jan 13,2020, 9:30 AM IST
Amreli
કઈ રીતે બને છે શુદ્ધ કેમિકલ વગરનો ગોળ? જુઓ Video
અમરેલીમાં શેરડીમાંથી બનતા દેશી ગોળના કોલા જોવા મળે છે. આ ગોળની ખાસિયત એ છે કે કોઈ પણ હાનીકારક કેમિકલ વગર આ ગોળ બનાવવામાં આવે છે. ઉત્તરાયણમાં ચીકી બનાવવા માટે આ ગોળ ગુજરાતભરમાં અમરેલીમાંથી જ વેચવામાં આવે છે.
Jan 12,2020, 11:45 AM IST
ગોળ
આજથી શરૂ કરી દો ગોળ ખાવાનું, તામારા સ્વાસ્થ્યને બનાવી દેશે સોલિડ
ગોળ ભલે એકદમ સસ્તો હોય. પરંતુ તેના ફાયદા વિશે ઘરના મોટા વડીલો હંમેશા કહે છે. શિયાળામાં તમને ઠેર-ઠેર ગોળ વેચાતો જોવા મળશે. મોટાભાગની રેસ્ટોરન્ટ પણ જમ્યા બાદ ગોળ પીરસે છે. આજે અમે તમને ગોળ જા સૌથી મોટા સ્વાસ્થ્યના ફાયદા જણાવીશું. શ્વાસની તકલીફથી માંડીને વજન ઓછું કરવા સુધી એકદમ ગુણકારી છે ગોળ. જાણો તેના ફાયદા...
Jan 3,2020, 17:47 PM IST
Winter Health
Winter Health : શરદી-ખાંસી અને કબજિયાત માટે આ બે વસ્તુ છે રામબાણ ઈલાજ!
શિયાળામાં(Winter) લોકોને શરદી-ખાંસીની(Cold-Cough) સાથે-સાથે કબજિયાત(Constipation ), અસ્થમા (Asthma), એસિડીટી(Acidity) જેવી સમસ્યાઓ પણ વધુ રહેતી હોય છે. આવી સ્થિતિમાં આ બે વસ્તુઓ શિયાળામાં તમારા માટે ઉપરોક્ત બિમારીઓમાં રામબાણ ઈલાજ સાબિત થઈ શકે છે. તેને તમારા ખોરાકમાં અનિવાર્યપણે સામેલ કરવી જોઈએ.
Dec 9,2019, 23:48 PM IST
ગોળ
ખુબ જ ફાયદાકારક છે ગોળ, ઠંડીમાં ખાસ કરો સેવન
Dec 27,2018, 7:00 AM IST
Trending news
gujarat
ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા; જાણો કેમ, ફાર્મર કાર્ડથી કઈ કઈ યોજનામાં થાય લાભ?
AMLA
21 દિવસ સુધી ખાલી પેટ પીવો આમળાનું જ્યુસ, પછી પેટથી લઈને મગજ સુધી જુઓ બદલાવ
AUS vs IND
ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રીએ વિરાટ કોહલીની કરી પ્રશંસા, ભારતીય ટીમ સાથે કરી મુલાકાત
gujarat
ગુજરાતમાં 200 પાટીદારોએ કેમ માંગ્યું બંદૂકનું લાયસન્સ? જાણો લાલજી પટેલનું નિવેદન
Maharashtra politics
એકનાથ શિંદેએ કેમ એક ઝટકે ભાજપની ઝોળીમાં નાખી દીધુ CM પદ? પુત્રએ કર્યો મોટો ખુલાસો
gujarat
રેશનકાર્ડ e-KYC કરવા ધરમધક્કા ખાતા પહેલાં વાંચી લેજો! આ શહેરમાં લાગી છે લાંબી લાઈનો!
gold
Gold Astrology: આ 3 રાશિના લોકોએ સોનુ પહેરવાની ન કરવી ભુલ, આ રાશિઓ માટે સોનુ છે અશુભ
business news in gujarati
S.G.હાઈવે જ નહીં! ગોતામાં મકાનો મોંઘા! લિસ્ટમા છે ત્રીજા નંબરે, જાણો તમારા એરિયા ભાવ
guru gochar 2024
આજથી 10 એપ્રિલ 2025 સુધી આ 3 રાશિઓ ભોગવશે રાજા જેવું સુખ, ઘરમાં થશે ધનના ઢગલા
gujarat government
ગુજરાત સરકાર ધો.11-12ના વિદ્યાર્થીઓને આપે છે 25 હજાર રૂપિયા! 'દાદા'ની જબરદસ્ત યોજના