हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ડ્રેનેજ સફાઈ
ડ્રેનેજ સફાઈ News
વડોદરા
હવે નહિ જાય ગટરમાં ઉતરતા સફાઈ કર્મચારીઓનો જીવ, વડોદરામાં આવ્યો રોબોટ
સ્માર્ટ સીટી વડોદરા માં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે. કારણ કે કોર્પોરેશને કેરલની એક કંપની પાસેથી રોબોટ મંગાવી તેનું ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ રોબોટ આગામી સમયમાં વડોદરાના માર્ગો પર ડ્રેનેજની સાફ સફાઈ કરતા જોવા મળશે.
Mar 31,2019, 12:45 PM IST
વડોદરા
Video : સ્માર્ટ સિટી વડોદરામાં ડ્રેનેજની સફાઈ હવે રોબોટ કરશે
વડોદરા મહાનગરપાલિકા સ્માર્ટ સિટી પ્રોજેક્ટમાં ગટર લાઇનો ની સફાઈ માટે એક નવી વ્યવસ્થા અપનાવી રહી છે. વડોદરા મહાનગરપાલિકાએ રોબોટની ખરીદી કરવાની વિચારણા કરી રહી છે. જેના માટે છેલ્લા પાંચ દિવસથી રોબોટથી ગટરની સાફ સફાઈ કરાવી ડેમોસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. વડોદરા કોર્પોરેશન કેરલની જેન રોબોટિક્સ સ્ટાર્ટ અપ કંપનીના યુવાનો પાસે રોબોટની આચારસંહિતા બાદ ખરીદી કરશે. વડોદરાના મેયરે કહ્યું કે ડ્રેનેજની સફાઈ કરતા સમયે કેટલીકવાર કર્મચારીઓના મૃત્યુ થાય છે. રોબોટ આવ્યા બાદ કર્મચારીઓને ડ્રેનેજમાં નહી ઉતારાય.
Mar 31,2019, 12:47 PM IST
Trending news
Driving
ડ્રાઇવિંગ લાયસન્સ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય, હવે ચાલકોને થશે મોટો ફાયદો
heart attack symptoms
હાર્ટ એટેકના 2 કલાક પહેલા શરીર આપે છે આ સંકેત, આવું થાય તો પહોંચી જજો ડોક્ટર પાસે
stock market
આ સરકારી કંપની 16 વર્ષ બાદ લ્હાણીના મૂડમાં! આપશે એક પર એક શેર, લેવા પડાપડી
Dark Spot
ઘરમાં હાજર આ વસ્તુઓથી કપાળની કાળાશ દૂર થઈ જશે, 1 પણ રૂપિયાનો ખર્ચ નહીં થાય
Gold rate
જલદી કરો! અચાનક ધડામ થયું સોનું, ચાંદીમાં પણ જબરદસ્ત મોટો કડાકો..લેટેસ્ટ રેટ જાણો
gujarat news
મહેસાણાના તલાટીનું ડેન્ગ્યુથી મોત, ગુજરાતના અન્ય શહેરોમાં પણ રોગચાળાની દહેશત
Trending News
1 પત્ની અને 4 ગર્લફ્રેન્ડ; પાછા બધા રહેતા હતા એક જ બિલ્ડિંગમાં, કોઈને કશું ખબર નહીં
gujarat news
ભારતમાં માત્ર ગુજરાતના આ શહેરમાં રેલવે સ્ટેશન પર સામાન ઉઠાવે છે મહિલા કુલીઓ!
loan
EMI વગર મેળવો લોન...પર્સનલ લોન કરતા સસ્તી અને કોઈ પ્રોસેસિંગ ફી કે છૂપા ચાર્જ પણ નહી
business sector
ફરી બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ? લાભ પાંચમની સવારે શું સાચે જ થયો મોટો લાભ?