हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
251/ 6
(38.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ત્વચા
ત્વચા News
skin
લસણની એક કળીથી તમારો ચહેરો ખીલી ઉઠશે! મોટી મોટી બીમારીઓ થશે છૂમંતર, કઈ રીતે સેવન કરવ
કોઈ રેસેપીમાં જો લસણને મિક્સ કરી દેવામાં આવે તો તેને ટેસ્ટ સ્વાદિષ્ટ બની જાય છે, પરંતુ શું તમે જાણો છો કે લસણ સ્કિન માટે કેટલું ફાયદાકારક છે?
Oct 26,2024, 15:57 PM IST
lifestyle
ગરમીમાં ન્હાયા પછી તરત જ ચહેરા પર લગાવો આ 5 વસ્તુઓ, ચાર ગણો વધી જશે ગ્લો
GLOWING SKIN TIPS: ઉનાળાની સિઝનમાં કાળઝાળ ગરમીના કારણે સ્કીનને ઘણું નુકસાન થાય છે. ખાસ કરીને સનબર્ન થવાને કારણે ત્વચા ખૂબ જ નિર્જીવ અને શુષ્ક થઈ જાય છે. તેથી ગરમીની સિઝનમાં તમારે ચહેરાની ખાસ કાળજી લેવી જોઈએ. ત્વચા પર ફોલ્લીઓ, ખંજવાળ અને અન્ય પ્રકારની સમસ્યાઓ ઘણી જોવા મળે છે. તમારા શરીરને ઠંડુ કરવા માટે, તમારે સ્નાન કર્યા પછી તરત જ તમારા ચહેરા પર કેટલીક વસ્તુઓ લગાવવી જોઈએ.
May 30,2024, 10:27 AM IST
Beauty Care
TIPS FOR GLOWING SKIN: હંમેશા ચમકતો રાખવો હોય ચહેરો તો અપનાવો આ 5 ટીપ્સ
TIPS FOR GLOWING SKIN: ચમકતો ચહેરો કોને ન ગમે...પણ એના માટે તમારે કેટલીક મહેનત પણ કરવી પડે છે. ખાસ કરીને તમારા ચહેરા પર કુદરતી ચમક જોઈએ છે? તો તમારે સવારે ઉઠવેંત કરવું પડશે આ કામ. દરેક વ્યક્તિ ચહેરાને સુંદર રાખવા માંગે છે. ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે પોતાની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ત્વચાની સંભાળ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સવારે અમુક કામ કરવું ખૂબ જ જરૂરી છે. સૂર્યપ્રકાશને કારણે ચહેરો નિસ્તેજ થવા લાગે છે. ચાલો અમે તમને જણાવીએ કે તમે આને કેવી રીતે દૂર કરી શકો છો.
May 18,2024, 9:43 AM IST
morning
સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર દેખાય છે સોજો? અપનાવો આ સરળ ઉપાય
Health Care Tips: ઘણી વખત, સવારે ઉઠતાની સાથે જ ચહેરા પર સોજો દેખાય છે, જે ચહેરા પર ખૂબ જ અપ્રિય લાગે છે. કેટલીકવાર ઊંઘના અભાવે ચહેરા પર સોજો દેખાય છે. આપણી જાતનું ધ્યાન રાખવું આપણા માટે ખૂબ જ જરૂરી છે. શું તમારી સાથે પણ આવું કંઈક થઈ રહ્યું છે? જો આવી સમસ્યા હોય તો જાણો અકસીર ઉપાય
May 9,2024, 9:10 AM IST
lifestyle
આકરી ગરમી પડવાની છે, સનસ્ક્રીન લગાવતી વખતે ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Right Way To Apply Sunscreen:દિલ્હી માટે તાજેતરમાં જાહેર કરાયેલ એપ્રિલની આગાહીમાં, તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જવાની સંભાવના છે. આવી સ્થિતિમાં, તમારી ત્વચાને અગન જવાળાઓ જેવી ગરમીથી બચાવવા માટે સનસ્ક્રીન લગાવવી જોઈએ. જાણો સનસ્ક્રીન લગાવવાની સાચી રીત...
Apr 12,2024, 15:53 PM IST
OLIVE OIL
શું તમે શિયાળામાં તમારી સ્કિનને સોફ્ટ રાખવા ઇચ્છો છો, તો ઉપયોગ કરો ઓલિવ ઓઇલ
શિયાળાની ઋતુમાં ફૂંકાતા ઠંડા પવનના કારણે શરીર અને ત્વચા ખુબ જ સુકાતી હોય છે. જેના કારણે ત્વચાની ચમક ગાયબ થઈ જાય છે. આ માટે લોકો મોઈશ્ચરાઈઝરનો પણ ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી પણ કોઈ ફરક પડતો નથી
Nov 14,2021, 15:08 PM IST
પાણી
ખૂબસુરત ત્વચા માટે પીઓ છો વધારે પાણી તો થઈ જાઓ સાવધાન !
પાણી સામાન્ય રીતે શરીરના તાપમાન અને પાચનને જાળવવામાં મદદ કરે છે પણ વધારે પાણી પીવાથી ગંભીર સમસ્યા થઈ શકે છે
Jul 29,2019, 15:33 PM IST
વિટામીન ઈ
ખુબ જ કામની છે આ કેપ્સ્યુલ, ફાયદા જાણીને સ્તબ્ધ થઈ જશો
વધતા પ્રદૂષણ વચ્ચે ચહેરાની ત્વચા ફાટી જવી, સૂકી ત્વચા, અને વાળની સમસ્યા સામાન્ય છે. પંરતુ જો તમારે ગ્લોઈંગ સ્કિન ઈચ્છતા હોવ તો વિટામીન ઈનો ઉપયોગ કરો. વિટામીન ઈનો ઉપયોગ કરવાથી વાળ ચમકદાર અને મુલાયમ બને છે અને સ્કિન ઉપર પણ નિખાર આવે છે.
Nov 18,2018, 15:31 PM IST
ત્વચા
માત્ર 8 દિવસમાં ગોરા બનાવી દેશે આ 4 વસ્તુઓ
ઉનાળા દરમિયાન મોટાભાગના લોકોની ત્વચા કાળી પડી જતી હોય છે
Jun 24,2018, 13:26 PM IST
Trending news
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો
surat
સુરતના શાસકો માટે શરમજનક ઘટના, ગટરમાં પડેલા કેદારનો 24 કલાક બાદ મૃતદેહ મળ્યો
HDFC bank
શનિવારે થોડા કલાકો માટે બંધ રહેશે UPI સર્વિસ, આ બેંકમાં ખાતુ હોય તો પડશે તકલીફ