हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
169/ 7
(37.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
દાઉદ ઇબ્રાહિમ
દાઉદ ઇબ્રાહિમ News
મહવિશ હયાત
#ZeeNewsWorldExclusive: જાણો દાઉદની 'હયાત'નું સત્ય, ભારત વિરૂધ્ધ ઝેરી 'બોલ'
Zee News એ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim)ની પાકિસ્તાની પ્રેમિકા વિશે મોટો ખુલાસો કર્યો છે. દાઉદની પ્રેમિકા પાકિસ્તાની અભિનેત્રી મહવિશ હયાત (Mehwish Hayat) ભારત વિરોધી દુષ્પ્રચારમાં સામેલ રહી છે.
Aug 25,2020, 18:05 PM IST
દાઉદ ઇબ્રાહિમ
Exclusive: કરાંચીના આ વિસ્તારમાં રહે છે ભારતનો દુશ્મન નંબર-1 દાઉદ ઇબ્રાહિમ
અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) પર મોટો ખુલાસો થયો છે. અંડરવર્લ્ડ ડોન અને મુંબઇ હુમલાનો માસ્ટર માઇન્ડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છે. અમે તમને દાઉદના આખી પેઢી વિશે જાણકારી જણાવી રહ્યાં છે જે તમે પહેલા ક્યારે ના જોઇ અને ના સાંભળી હશે.
Aug 25,2020, 9:56 AM IST
દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાન્ચ
દિલ્હી ક્રાઇમ બ્રાન્ચે દાઉદ ઇબ્રાહિમના સાગરિત અનવર ઠાકુરની કરી ધરપકડ
અનવર ઠાકુરનો જૂનો ગુનાઓનો ઈતિહાસ રહ્યો છે. અનવર ઠાકુરના છ ભાઈ અને ચાર બહેન છે. પોલીસ પ્રમાણે અનવર ઠાકુર અને તેનો ભાઈ અશરફ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ માટે કામ કરતા હતા.
Jul 11,2020, 22:21 PM IST
Dawood Ibrahim
Dawood Ibrahim Death News: દાઉદ ઇબ્રાહિમના કોરોના વાયરસથી મોતની અટકળો, પુષ્ટિ નહીં
દાઉદ ઇબ્રાહિમના કોરોના સંક્રમિત થવાના રિપોર્ટસને તેના ભાઈ અનીસ અબ્રાહિમે નકાર્યા છે. અનીસે દાવો કર્યો કે, ભાઈ સહિત પરિવારના બધા સભ્યો સ્વસ્થ છે અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી.
Jun 6,2020, 17:13 PM IST
દાઉદ ઇબ્રાહિમ
અંડરવર્લ્ડ ડોન દાઉદ અને સંગઠન લશ્કર વચ્ચે બેઠક, ભારત વિરૂદ્ધ રચી રહ્યા છે કાવતરું
અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ (Dawood Ibrahim) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (Lashkar-e-Taiba) વચ્ચે ઇસ્લામાબાદ (Islamabad)માં બેઠક થઇ છે.
May 11,2020, 15:13 PM IST
દાઉદ ઇબ્રાહિમ
દાઉદ ઇબ્રાહિમના જન્મદિવસ પર FBમાં લખ્યું, 'Happy Birthday Boss
26 ડિસેમ્બરે ભાગેડુ ગુનેગાર દાઉદ ઇબ્રાહિમનો જન્મદિવસ હતો.
Dec 28,2019, 19:23 PM IST
Iqbal Mirchi
EDએ ઇકબાલ મિર્ચીની મુંબઇ,યુકે અને દુબઇની તમામ બેનામી સંપત્તીઓની યાદી બનાવી
ઇકબાલ મિર્ચી પર મુંબઇમાં હત્યા, હત્યાનો પ્રયાસ, ખંડણી અને ડ્રગ તસ્કરી જેવા કેસ દાખલ થયેલા છે
Oct 12,2019, 20:31 PM IST
દાઉદ ઇબ્રાહિમ
દાઉદ ઇબ્રાહિમને લઇને ભત્રીજાએ કર્યો મોટો પર્દાફાશ,
ભારતનો મોસ્ટ વોન્ટેડ દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં જ છુપાયો હોવાનો ચોંકાવનારો સામે આવ્યો છે. દાઉદના ભત્રીજાએ જ આ પર્દાફાશ કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. આ ખુલાસાને પગલે વધુ એકવાર પાકિસ્તાન જુઠ્ઠાણાનો પર્દાફાશ થયો છે.
Jul 24,2019, 12:52 PM IST
Daud Ibrahim
દાઉદના સૌથી નજીકના જાબિર મોતીવાલાનો ખુલાસો, પાકિસ્તાનમાં છુપાયો છે ડૉન
બ્રિટનમાં ધરપકડ કરાયેલ દાઉદ ઇબ્રાહિમના સૌથી નજીકના જાબિર મોતીવાલાએ મોટો ખુલાસો કરતા કહ્યું કે, દાઉદ પાકિસ્તાનમાં છે
Jul 3,2019, 23:21 PM IST
અમીર ડોન
દુનિયાના સૌથી 5 અમીર ડોનની યાદીમાં સામેલ છે દાઉદ ઇબ્રાહિમ
Dec 29,2018, 6:20 AM IST
દાઉદ ઇબ્રાહિમ
માફિયા ડોન છોટા શકીલના ભાઇની દુબઇમાંથી ધરપકડ, ભારતનો કસ્ટડી લેવા પ્રયાસ
છોટા શકીલના ભાઇ અનવરની અબુ ધાબીના એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અનવરની ધરપકડથી ભારતીય દુતાવાસ છોટા શકીલના ભાઇની કસ્ટડી મેળવવાનો પ્રયત્ન કરી રહી છે.
Dec 15,2018, 18:57 PM IST
દાઉદ ઇબ્રાહિમ
એશિયા કપઃ દાઉદ ઇબ્રાહિમ INDvsPAK મેચમાં લગાવી શકે છે સટ્ટો
દાઉદ ઇબ્રાહિમ પાસેથી આ જાણકારી મળ્યા બાદ 6થી વધુ દેશોની ઇન્ટેલિજન્સ એજન્સીઓની એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ પર નજર છે.
Sep 18,2018, 13:23 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર