हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નક્સલવાદી હુમલો
નક્સલવાદી હુમલો News
Naxal Attack
ઝારખંડ: સરાયકેલામાં પોલીસ ટીમ પર નક્સલવાદી હુમલો, 5 જવાન શહીદ
ઝારખંડના સરાયકેલામાં નક્સલવાદી હુમલામાં પાંચ પોલીસ કર્મચારીઓ શહીદ થઇ ગયા. નક્સલવાદીઓએ આ હુમલો તે સમયે કર્યો જ્યારે પોલીસ ટીમ પેટ્રોલિંગ કરીને પરત ફરી રહી હતી. ઘટનાને અંજામ આપ્યા બાદ નક્સલવાદીઓ, પોલીસ ટીમના હથિયાર લઇને ફરાર થઇ ગઇ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર આ દુર્ઘટના શુક્રવારે સરાયકેલાનાં તિરુલહીડ વિસ્તારમાં થઇ.
Jun 14,2019, 21:28 PM IST
gadchiroli naxal attack
ગઢચિરોલી નકસલવાદી હુમલાના માસ્ટર માઇન્ડની ઓળખ, 16 લાખનો ઇનામી કમાન્ડર
આ હુમલાનો માસ્ટરમાઇન્ડની ઓળખ કરી લેવાઇ છે, આ દુર્દાંત હુમલા પાછળ ઉતરી ગઢચિરોલીનાં સીપીઆઇ (માઓવાદી)નો કમાન્ડર ભાસ્કર આ હુમલાના માસ્ટરમાઇન્ડ હોવાનું જણાવાઇ રહ્યું છે
May 3,2019, 22:03 PM IST
Naxal Attack
છત્તીસગઢમાં નક્સલવાદી હુમલામાં 2 જવાન શહીદ, એક ગ્રામીણ ઘાયલ
છત્તીસગઢનાં નક્સલપ્રભાવીત બીજાપુર જિલ્લામાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો. હુમલામાબં પોલીસ જવાન શહીદ થઇ ગયા તથા એક ગ્રામીણ ગંભીર રીતે ઘાયલ થઇ ગયા છે. બીજાપુર જિલ્લાનાં પોલીસ અધિકારીઓએ શનિવારે અહીં જણાવ્યું કે, જિલ્લાનાં પામેડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં નક્સલવાદીઓએ પોલીસ જવાનો પર હુમલો કર્યો.
Apr 27,2019, 22:38 PM IST
Chhattisgarh
દંતેવાડા નક્સલી હુમલો: વડાપ્રધાન મોદીએ કહ્યું, શહીદોનું બલિદાન વ્યર્થ નહી
છત્તીસગઢના દંતેવાડા જિલ્લામાં નક્સલવાદીઓ હુમલામાં ભાજપ ધારાસભ્ય ભીમા મંડાવીનું મોત નિપજ્યં હતું જ્યારે અન્ય ચાર સુરક્ષા કર્મચારી શહીદ થયા હતા
Apr 9,2019, 21:29 PM IST
Chhattisgarh
છત્તીસગઢમાં નક્સલવાદીઓ અને BSF વચ્ચે સંઘર્ષ, 4 જવાન શહીદ
છત્તીસગઢનાં કાંકેરમાં ગુરૂવારે સુરક્ષાદળો અને નક્સલવાદીઓ વચ્ચે ઘર્ષણ થયું હતું
Apr 4,2019, 15:16 PM IST
Hina Kawre
વિધાનસભા ઉપાધ્યના વાહનને ટ્રોલાએ મારી ટક્કર, નક્સલી હૂમલાની આશંકા
દુર્ઘટનામાં એક સબ ઇન્સપેક્ટર, એક ઇન્સપેક્ટર, એક જવાન અને એક ખાનગી ડ્રાઇવરનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે અન્ય બે ઘાયલ હોવાની માહિતી મળી રહી છે
Jan 14,2019, 11:59 AM IST
Sukma
ENCOUNTERમાં 6 નક્સલીઓ ઠાર, 2 જવાનોનાં શબ માટે પોલીસની મથામણ, જાણો વિગતો
પુર્વતૈયારી કરીને બેઠેલા નક્સલવાદીઓનો ઘાતક હુમલો, જો કે કોબ્રા ટીમ દ્વારા પણ આક્રમક વળતો હુમલો કરવામાં આવ્યો
Nov 26,2018, 16:01 PM IST
Trending news
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી