हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પંચાયત
પંચાયત News
bollywood
'પંચાયત 3' ના નવા સચિવ કોણ છે? જાણો સાઉથના સ્ટાર વિજય સેતુપતિ સાથે શું છે કનેક્શન
Panchayat Season 3: 'પંચાયત 3'માં નવા સેક્રેટરીની ભૂમિકા ભજવનાર અભિનેતાનું નામ છે વિનોદ સૂર્યવંશી. વિનોદ સૂર્યવંશીએ વિજય સેતુપતિ અને સુનીલ શેટ્ટી જેવા દિગ્ગજ અભિનેતાઓ સાથે કામ કર્યું છે, પરંતુ તે પોતાને એક આકસ્મિક અભિનેતા માને છે. એબીપીને આપેલા એક ઈન્ટરવ્યુમાં વિનોદ સૂર્યવંશીએ ખુલાસો કર્યો હતો કે જુનિયર આર્ટિસ્ટ બન્યા બાદ તેઓ સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા.
Jun 7,2024, 9:15 AM IST
entertainment
થોડા રૂપિયા માટે પંચાયતના પ્રહલાદે કરેલું છે આવું કામ...જાણો કેવી રીતે કર્યા લગ્ન
Panchayat 3 Prahlad Cha: 'પંચાયત' શ્રેણીના દરેક પાત્રે લોકોના હૃદયમાં એવી અસર ઉભી કરી છે કે તે તેમનો ફેવરિટ બની ગયો છે. પછી તે સેક્રેટરી હોય કે મંજુ દેવી કે પછી આચાર્ય. પરંતુ આ બધા સિવાય એક પાત્ર એવું છે જેણે લોકોની આંખોમાં આંસુ લાવી દીધા છે. આ પાત્ર બીજું કોઈ નહીં પણ તમારો પ્રહલાદ ચા છે. ફૈઝલ મલિકે 'પંચાયત 3'માં પ્રહલાદ ચાચાનું પાત્ર ભજવ્યું છે. આ સીરીઝની ત્રીજી સીઝનમાં ક્યારેક ફૈઝલે લોકોને રડાવ્યા તો ક્યારેક તે એક્શન કરતો જોવા મળ્યો. પરંતુ શું તમે જાણો છો કે ફૈઝલે લવ મેરેજ કર્યા છે અને તેની પત્ની અલગ ધર્મની છે.
Jun 4,2024, 14:48 PM IST
જમ્મુ અને કાશ્મીર
જમ્મુ કાશ્મીર: પંચાયત સભ્યો માટે મોટા સમાચાર, મોદી સરકારે લીધો આ મોટ નિર્ણય
જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) સરકારે પંચાયત ચૂંટણીમાં પસંદગી કરવામાં આવેલા સભ્યોમાં સુરક્ષા ભાવના ઉભી કરવા માટે 25 લાખ રૂપિયાના વીમા કવર આપવાની મંજરી આપી છે. આતંકવાદથી સંબંધિત મોત મામલે પસંદગી કરવામાં આવેલા પંચાયત સંભ્યો અને શહેરી-સ્થાનિક સંસ્થાઓના સભ્યોને આ વીમો મળશે. સરકારના આ નિર્ણયનો તમામ પંચ-સરપંચ અને અર્બન લોકોલ બોડીઝના સંભ્યોએ સ્વાગત કર્યું છે.
Jul 20,2020, 18:57 PM IST
ઉત્તર પ્રદેશ
ગજબનો કિસ્સો....પત્ની પ્રેમી પાસે જવા ઈચ્છતી હતી, 71 ઘેટા લઈને પતિએ જવા દી
ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં એક અજીબોગરીબ પ્રેમ કહાની સામે આવી છે. જેમાં ચુકાદો આપતા બિરાદરીની પંચાયતે 71 ઘેંટા લઈને પત્નીને પ્રેમીના હવાલે કરી દેવાઈ. ઘેટાના બદલે પત્નીને પ્રેમીને સોંપવાનો પંચાયતનો આ અનોખો નિર્ણય વિસ્તારમાં ખુબ ચર્ચામાં છે.
Aug 19,2019, 13:35 PM IST
Jamkandorana
જામકંડોરણા તાલુકા પંચાયતમાં મહિલાઓએ કરી તોડફોડ
જામકંડોરણાના ઇન્દિરાનગર વિસ્તારમાં પાણી, રોડ રસ્તા અને ભૂગર્ભ ગટર તેમજ સફાઇ સહીતના પ્રશ્નોને લઇને જામકંડોરણાની તાલુકા પંચાયત ખાતે મહિલાઓ ઘસી આવીને હોબાળો મચાવ્યો હતો, સમગ્ર વિસ્તારમાં પીવાલાયક પાણી પુરૂ ન મળતા વિસ્તરણ અધિકારી અને મહિલાઓ વચ્ચે ભારે ઉગ્ર બોલાચાલી પણ થઇ હતી
May 3,2019, 20:10 PM IST
લોકસભા ચૂંટણી 2019
કોંગ્રેસ પાર્ટી 10 લાખ યુવાઓને હિન્દુસ્તાનની પંચાયતોમાં આપશે રોજગાર: રાહુલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના વાયદા પર ખરા નથી ઉતર્યાનો આરોપ લગાવતા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે કહ્યું કે તેઓ જ્યાં પણ જાય છે ત્યાં ખોટું બોલે છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે બપોરે ધૌલપુરના સૈપઉમાં એક ચૂંટણી સભાને સંબોધિત કરી હતી.
Apr 29,2019, 14:08 PM IST
ઉત્તર પ્રદેશ
બરેલી: પંચાયતનું વિચિત્ર ફરમાન, પીડિતાને કહ્યું-'બંને પતિ સાથે 15-15 દિવસ
બરેલીમાં પંચોએ એક મહિલા વિરુદ્ધ અજીબોગરીબ ફરમાન સંભળાવ્યું છે. આ ફરમાને મહિલાને તેના બાળકોથી અલગ કરી નાખી.
Oct 26,2018, 15:39 PM IST
Trending news
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA તૈયાર થાય છે લોકો
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર