हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પક્ષી
પક્ષી News
World news
લાખો પક્ષીઓના સપનાનું ઘર છે આ બર્ડ સેન્ચુરીઝ, તસવીરો જોઈને ખુશ થઈ જશે દિલ
BIRD SANCTUARY IN INDIA: પક્ષી અભયારણ્ય એટલે કે પક્ષી અભયારણ્ય એ પક્ષીઓ માટેની સુવિધા છે જે પક્ષીઓની વિવિધ પ્રજાતિઓનું સંરક્ષણ કરે છે. અહીં પક્ષીઓના અસ્તિત્વ પર વિશેષ ધ્યાન આપવામાં આવે છે. દર વર્ષે સિઝનના આધારે ઘણા વિદેશી પક્ષીઓ અહીં આવે છે. જુઓ તેમના કેટલાક લેટેસ્ટ ફોટોઝ.
Jun 21,2024, 15:46 PM IST
knowledge
Knowledge: કેમ ક્યારેય જમીન પર પગ નથી મુકતું આ પક્ષી, જાણો રોચક વાતો
Nov 21,2023, 10:16 AM IST
animal
અનોખુ પક્ષી! કેમ હંમેશા ઉંચી રાખે છે ટંગડી? કેમ ક્યારેય જમીન પર નથી આવતું આ પક્ષી?
આ પક્ષી વૃક્ષના સૌથી ઉપરના ભાગમાં બેસવાનું પસંદ કરે છે. શાકાહારી પક્ષી હોવાથી ફળ, ફૂલ અને અનાજ ખાય છે. એટલું જ નહિ પણ પાકેલા ફળને ખુબ આનંદથી ટ્રેનર ફોનિકોપ્ટેરા ખાય છે. જેમાં તેમની લાંબી અને મજબૂત ચાંચ ખુબ જ ઉપયોગી થાય છે.
Mar 5,2024, 13:48 PM IST
Clamator Jacobinus
Jacobin Cuckoo: વર્ષમાં ખાલી એક વાર જ પાણી પીવે છે આ પક્ષી! જાણો તેના વિશે અનોખી વાત
Jacobin Cuckoo: જેકોબિન કોયલ એટલે કે ચાતક એક એવું પક્ષી છે જે માત્ર અને માત્ર વરસાદનું પાણી જ પીવે છે. તેને પપીહા પણ કહેવામાં આવે છે. ચાલો તેના વિશે વધુ અનોખી બાબતો જાણીએ.
Jun 7,2023, 12:52 PM IST
Yayavar
કચ્છની મુલાકાતે ઉમટ્યા યાયાવર પક્ષીઓ
કચ્છ જિલ્લામાં દર વર્ષે લાખો યાયાવર પક્ષીઓ મહેબાન બને છે, છેલ્લા 4 વર્ષથી યાયાવર પક્ષીઓની સંખ્યામાં ઘટાડો નોંધાયો છે, પરંતુ ચાલુ વર્ષે કચ્છ પર મન મુકીને વરસેલા મેઘાએ જળાશયો છલોછલ કરી દેતા યાયાવર પક્ષીઓની સંખ્યામાં વધારો જોવા મળશે. હાલ કચ્છમાં સાઇબિરીયાથી કુંજ નામના પક્ષીઓ મોટી સંખ્યામાં આવી પહોંચ્યા છે.
Oct 16,2019, 10:56 AM IST
ગુજરાત
ગીરનારના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રમાં જશે, ગુજરાતને મળશે ‘વાઇટ ટાઇગર’
એનિમલ એક્સ્ચેન્જ પ્રોગ્રામ અન્વયે ગુજરાતમાંથી કર્ણાટક-આંધ્રપ્રદેશને સિંહની જોડી આપવા મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. હવે ગુજરાતમાં પણ બંગાલનો વાઇટ ટાઇગર આવશે. અને ગુજરાતના એશિયાઇ સિંહ કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં એનિમલ એક્સ્ચેન્જ હેઠળ એશિયાઇ સિંહને મોકલાવામાં આવશે.
Jun 1,2019, 0:02 AM IST
morbi
મોરબીમાં યુવા ગ્રુપએ વેચ્યા પસ્તીના બદલામાં પક્ષી માટે કૂંડા
સામાન્ય રીતે ઉનાળામાં પીવાના પાણી માટે માણસોને ફાંફા મારવા પડતા હોય છે તો પશુ-પક્ષીઓને પાણી મળવુ તો ખૂબ મુશ્કેલ છે ત્યારે મોરબીમાં એક યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે.
May 6,2019, 16:03 PM IST
Ahmedabad
અમદાવાદ પક્ષીઓ માટે મફત પાણીના કુંડાનું વિતરણ, જુઓ વિગત
અમદાવાદમાં સ્વપ્નિલ સોની નામક વ્યક્તિ છેલ્લા 5 વર્ષથી એપ્રિલ મહિનામાં 3000 જેટલા માટીના અને 500 જેટલા પ્લાસ્ટિકના કુંડા તેમજ દુર્લભ પક્ષીઓના રહેવા માટે નાનકડા ઘરનું વિતરણ કરે છે
Apr 12,2019, 17:50 PM IST
વિશ્વ ચકલી દિવસ
લુપ્ત થઇ રહેલા ચકલીની પ્રજાતિ માટે વિદ્યાર્થીઓની અનોખી પહેલ
એક તરફ સમગ્ર વિશ્વમાં જાણીતી એવી ચકલીઓ હવે વિલુપ્ત થવાના આરે છે.ચકલીઓની પ્રજાતિને બચાવવા માટે ખાસ માળાઓ,માટીના પાણીના વાસણ જેવી વસ્તુઓનું વિતરણ પણ કરવામાં આવે છે ત્યારે વડોદરાની એક શાળાના વિદ્યાર્થીઓએ અનોખા અભિગમ સાથે વિદ્યાર્થીઓએ ચકલીઓ માટે માત્ર માળા લગાડીને સંતોષ ના માનતા તેઓએ ઊંડી સમજ કેળવી ચકલીઓને પોતાના ઘરે પાછી બોલાવી છે.
Mar 20,2019, 0:10 AM IST
ખીજડીયા
આ સ્થળ વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી માટે બેસ્ટ, વિદેશી પક્ષીઓનો છે મેળાવડો
આ વર્ષે અહી કોરમોરન્ટ,નાની ડુબકી, ખીજડીયાની શાન એવા મોટી ડુબકી અને બ્લેક નેકડ સ્ટોર્ક સહિતના પક્ષીઓ આવ્યા છે.
Nov 29,2018, 8:26 AM IST
Trending news
Gautam Adani
પુત્રના લગ્ન પર ગૌતમ અદાણીએ 10,000 કરોડનું કર્યું દાન, આ વાત માટે માંગી માફી
world Biggest Treasure
ભારતના પડોશી દેશમાં મળ્યો હતો દુનિયાનો સૌથી મોટો ખજાનો,એક જ વારમાં મળ્યો અબજનો ભંડાર
Gujarati immigrants
હાથ જોડીને કહ્યું ન જવું જોઈએ અમેરિકા, USથી પરત આવેલા ગુજરાતીએ વર્ણવી પોતાની આપવીતી
Paneer and Milk not Vegetarian
શું પનીર અને દૂધ વેજિટેરિયન નથી? ભારતીય ડોક્ટરના નિવેદનથી ઊભો થયો વિવાદ
The American Dream
આખરે શું છે આ 'અમેરિકન ડ્રીમ'? જેના માટે જીવ જોખમમાં મૂકીને પણ USA જાય છે ગુજરાતી
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી