हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પક્ષીઓ
પક્ષીઓ News
Health Care Tips
ફરી ફેલાયો છે બર્ડ ફ્લૂનો ફફડાટ, ક્યાંક તમે તો નથી કરતાને આવી ભૂલ?
Bird Flu: ઈંડા અને ચિકન ખાનારા લોકો માટે સૌથી મહત્ત્વના છે આ સમાચાર. કારણકે, આ સમાચાર તેમના સ્વાસ્થ્ય સાથે જોડાયેલાં છે. જો તમે પણ ઈંડા અને ચિકન ખાવાના શોખીન હોવ તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.
Apr 28,2024, 16:36 PM IST
bird sanctuary
રાજધાનીની શાન છે આ 5 અભયારણ્ય! ઓખલા, આસોલા, નજફગઢ, નામ તો જુઓ
તમે દિલ્લી તો ગયા હશો પણ શું તમે દિલ્લીના આ ફેમસ પાંચ અભયારણ્ય જોયા છે? જો ના જોયા હોય તો ફરી મોકો મળે તો ચોક્કસ જોજો. જોઈને ખુશ થઈ જશે દિલ.
Dec 26,2023, 15:59 PM IST
gujarat bird century
કઝાકિસ્તાન, અફઘાનિસ્તાન, હિમાલયથી થોળ પહોંચ્યા પક્ષીઓ, ગત વર્ષે તેમને લગાવાયેલાં GPS
તમને જાણીને નવાઈ લાગશે પણ વન વિભાગે જે પક્ષીઓને ગયા વર્ષે એમના પગમાં કે ગળમાં કે શરીર પર જીપીએસ લગાવીને છૂટા મુકી દીધાં હતા, એ વિદેશી પક્ષીઓ 10 હજાર કિલો મીટર કરતા વધુ દૂરનો પ્રવાસ ખેડીને એક વર્ષ બાદ ફરી અહીં પરત આવ્યાં છે. જાણો કયા પક્ષીઓ છે અને ગુજરાતમાં ક્યાં આવ્યાં છે....
Dec 15,2023, 16:42 PM IST
Interesting facts
એવો પક્ષીઓ જે પંખો હોવા છતાં પણ ઉડી શકતા નથી, તસવીરો જોઈને છક થઈ જશો
interesting facts: દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જેના વિશે ઘણા લોકો જાણતા પણ નથી.કેટલીક વસ્તુઓ ખૂબ જ અજીબ હોય છે અને આપણને પછી જ ખ્યાલ આવે છે કે આવી ઘટના બની શકે છે. આજે અમે તમને એવા જીવો વિશે જણાવીશું, તેમને પાંખો હોય છે પરંતુ તેઓ ઉડી શકતા નથી.
Dec 4,2023, 11:40 AM IST
Diwali 2023
પક્ષીઓ માટે 900 પરિવારોની ભીષ્મ પ્રતિજ્ઞા! ગામમાં 22 વર્ષથી નથી ફોડ્યો એક પણ ફટાકડો
Diwali Stories: પક્ષીઓ માટે ફટાકડા ન ફોડનારા આ લોકો તમિલનાડુના ઈરોડ જિલ્લામાં રહે છે. તેમના 7 ગામો ઇરોડથી 10 કિલોમીટર દૂર વેલોડે પક્ષી અભયારણ્યની આસપાસ છે. ફટાકડાના અવાજથી પક્ષીઓ ગભરાઈ ન જાય અને વેલોદ પક્ષી અભ્યારણ્યમાંથી બહાર ન નીકળે તેની તકેદારી ગ્રામજનોએ લીધી હતી.
Nov 13,2023, 12:05 PM IST
મોરબી
પક્ષીઓને પાણી મળે તેમાટે ભંગાર અને પસ્તી એકત્રિત કરે છે આ કોલેજીયન યુવાનો
સામાન્ય રીતે ઉનાળામાં લોકોને પીવાના પાણીના ફાંફા હોય છે ત્યારે પક્ષીઓને ઉનાળાના સમયમાં પીવા માટેની પાણી મળે રહે તેના માટેનું અનોખું અભિયાન મોરબી શહેરમાં ચલાવવામાં આવી રહ્યું છે જેમાં કોલેજીયન યુવાનો ભંગાર વાળની જેમ ઘરે ઘરે જઈને લોકોની પાસેથી પસ્તી એકત્રિત કરી રહ્યા છે અને તેના બદલામાં લોકોને આપી રહ્યા છે માટીના પક્ષીઓ પાણી પી શકે તેવા કુંડની વ્યવસ્થા કરી હતી.
May 5,2019, 21:19 PM IST
રશિયા
આ શક્તિશાળી દેશના રાષ્ટ્રપતિ ભવનની સુરક્ષામાં કમાન્ડો કે સેના નહીં...ખતરના
રશિયામાં રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન અને તેની આજુબાજુની મુખ્ય સરકારી ઈમારતોની સુરક્ષા આમ તો ત્યાંનું પ્રશાસન ચુસ્ત રાખે છે પરંતુ દેશના રક્ષા વિભાગે તે માટે બાજ અને ઘુવડોની એક ટીમ તૈયાર કરી રાખી છે.
Apr 25,2019, 9:29 AM IST
Trending news
Shani Surya Yuti
માર્ચ મહિનામાં સર્જાશે શનિ-સૂર્યની અદ્ભુત યુતિ, માલામાલ થઈ જશે આ 3 રાશિના લોકો
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો