हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાશિવરાત્રી 2024
મહાશિવરાત્રી 2024 News
Mahashivratri 2024
બ્રહ્માસ્ત્ર થી લઈ OMG 2... ભગવાન શિવની શક્તિ દર્શાવે છે બોલીવુડની આ 5 ફિલ્મો
Mahashivratri 2024: 8 માર્ચે દેશભરમાં મહાશિવરાત્રીનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે. ત્યારે તમને બોલીવુડની પાંચ ખાસ ફિલ્મો વિશે જણાવીએ જે ફિલ્મમાં ભગવાન શિવની મહિમા દેખાડવામાં આવી છે. બોલીવુડની આ પાંચ ફિલ્મોમાં શિવજીની શક્તિ અને ચમત્કાર દેખાડવામાં આવ્યા છે. આ ફિલ્મોને દર્શકોએ પણ ખૂબ જ પસંદ કરી છે. મહાશિવરાત્રી પર તમે આ ફિલ્મોને ઓટીટી પર માણી પણ શકો છો.
Mar 8,2024, 8:18 AM IST
Mahashivratri 2024
મહાશિવરાત્રિના આ 5 શુભ યોગમાં કરી લીધો આ મહાઉપાય, તો જીવનમાં શરુ થશે ધનનો વરસાદ
Mahashivratri 2024: હિંદુ પંચાંગ અનુસાર આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ અને શુક્રવારે ઉજવાશે. આ દિવસે પાંચ શુભ યોગ બની રહ્યા છે. આ યોગ દરમ્યાન કેટલાક ઉપાય કરી લેવામાં આવે તો તે સિદ્ધ સાબિત થાય છે અને ધન આકર્ષિત થાય છે.
Mar 7,2024, 11:53 AM IST
Mahashivratri 2024
મહાશિવરાત્રી પર સર્જાશે એક દુર્લભ સંયોગ, કુંભ સહિત આ 5 રાશિઓ સાબિત થશે ભાગ્યશાળી
Mahashivratri Shubh Yog 2024: હિંદુ પંચાંગ અનુસાર દર વર્ષે મહા માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશીની તિથિ પર મહાશિવરાત્રી ઉજવાય છે. આ દિવસે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આ વર્ષે 8 માર્ચે મહાશિવરાત્રી ઉજવાશે. પંચાંગ અનુસાર મહાશિવરાત્રી પર સૂર્ય, શનિ અને શુક્ર ત્રિગ્રહી યોગ બનાવશે. આ યોગ 12 માંથી 5 રાશિના લોકો માટે શુભ સાબિત થવાનો છે.
Mar 4,2024, 8:30 AM IST
Mahashivrartri 2024
Mahashivrartri 2024: મહાશિવરાત્રિની રાત હોય છે ચમત્કારી, જાગરણ કરવાથી થાય છે આ ફાયદા
Mahashivrartri 2024: આ વર્ષે 8 માર્ચ 2024 ના રોજ મહાશિવરાત્રીનો પર્વ ઉજવાશે. આ દિવસે લોકો વ્રત પણ કરતા હોય છે અને શિવ પૂજા પણ કરે છે. જો કે શિવ પૂજાની સાથે જો આ રાત્રે જાગરણ કરવામાં આવે તો તેનાથી વિશેષ લાભ થાય છે.
Mar 3,2024, 8:07 AM IST
Mahashivratri 2024
Mahashivratri 2024: મહાશિવરાત્રી પર આ વિધિથી કરો શિવ પૂજા, મનની ઈચ્છા થશે પુરી
Mahashivratri 2024: કહેવાય છે કે જો તમે આ દિવસે સાચા મનથી અને સાચી વિધિથી શિવજીની પૂજા કરો છો તો તમારી મનની દરેક ઈચ્છા પૂરી થઈ શકે છે. જોકે ઘણા લોકો એવા હોય છે જેમને શિવ પૂજા કેવી રીતે કરવી તેનો ખ્યાલ નથી હોતો. તો આજે તમને જણાવીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર મહાશિવરાત્રી પર શિવજીની પૂજા કેવી રીતે કરવી.
Mar 2,2024, 7:41 AM IST
Mahashivratri 2024
Shivling At Home: ઘરમાં શિવલિંગ સ્થાપિત કરી શકાય કે નહીં ? જાણો આ પ્રશ્નનો સાચો જવાબ
Shivling At Home: ઘણા ભક્તોના મનમાં એવી ઈચ્છા હોય કે મહાશિવરાત્રીના દિવસે તેઓ પોતાના ઘરમાં પણ શિવલિંગ સ્થાપિત કરે અને નિયમિત તેની પૂજા કરે. પરંતુ શિવલિંગને ઘરમાં સ્થાપિત કરતા પહેલા કેટલીક બાબતો વિશે જાણવું જરૂરી છે.
Mar 1,2024, 7:30 AM IST
Mahashivratri 2024
Mahashivratri 2024 પર સર્જાશે 3 શક્તિશાળી યોગ, 4 રાશિના લોકો માટે મહાશિવરાત્રી શુભ
Mahashivratri 2024 Horoscope: મહાશિવરાત્રીના દિવસે ગ્રહોનો દુર્લભ યોગ પણ સર્જાવા જઈ રહ્યો છે. આ વર્ષે મહાશિવરાત્રી પર 300 વર્ષ પછી સર્વાર્થ સિદ્ધિયોગ, સિદ્ધિ યોગ અને શિવયોગ બની રહ્યો છે. આ ત્રણ યોગના કારણે કેટલીક રાશિના લોકો માટે શુભ રાત્રી ખૂબ જ ખાસ બની રહેશે. કઈ છે આ રાશિઓ અને તેમને કેવા લાભ થશે ચાલો તમને જણાવીએ.
Feb 29,2024, 13:02 PM IST
Mahashivratri 2024
Mahashivratri ના દિવસે આ વસ્તુઓનું દાન કરવાથી જીવનમાંથી દુર થશે દોષ, રોગ અને શોક
Mahashivratri 2024: જો મહાશિવરાત્રીના દિવસે ઘઉં, ચોખા, દાળ વગેરેનું દાન કરવામાં આવે તો દાન કરનારના જીવનમાં ક્યારેય ધન અને અન્નની ખામી રહેતી નથી.
Feb 29,2024, 7:31 AM IST
Mahashivratri 2024
મહાશિવરાત્રિએ ગુજરાતમાં અહીં ભરાશે સૌથી મોટો મેળો, આ વર્ષે ભવનાથ ક્ષેત્ર શિવમય બનશે!
Maha Shivratri 2024: ગુજરાત પ્રદેશ અનેક ભાતીગળ સાંસ્કૃતિક અસ્મિતાની ધરોહર છે. વન થી જન સુધી અને ગામથી નગર સુધી પ્રત્યેક ભારતવાસી મેળાનાં માણીગર છે. મેળાનાં માધ્યમે સંસ્કારીતાની ધારા પ્રાંતે પ્રાંતમાં અવિરત વહેતી રહે છે.
Feb 24,2024, 14:52 PM IST
Mahashivratri 2024
Mahashivratri 2024: આ દુર્લભ સંયોગમાં ઉજવાશે મહાશિવરાત્રી, વ્રતનું મળશે અનેકગણું ફળ
Mahashivratri 2024: આ વર્ષે મહાશિવરાત્રી 8 માર્ચ 2024 ના રોજ ઉજવાશે. આ દિવસે પ્રદોષ વ્રત પણ છે અને તેની સાથે જ શિવ યોગ, સિદ્ધિ યોગ અને ચતુર્ગ્રહી યોગ પણ બની રહ્યો છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી જીવનની દરેક સમસ્યા દુર થઈ શકે છે.
Feb 23,2024, 13:50 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો