हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મહાસાગર
મહાસાગર News
World news
હવામાન ખાતુ આગાહી કરતું રહ્યું અને આ શહેરમાં થીજી ગયો આખો સમુદ્ર! જુઓ તસવીરો
Southern Chile Porvenir ocean: દક્ષિણ ચિલીના એક શહેર પોર્વેનિરનો કિનારો આ દિવસોમાં થીજી ગયો છે. ખરેખર વર્ષો પછી આ વિસ્તારમાં આવું દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ગ્લોબલ વોર્મિંગના કારણે સ્થાનિક લોકો આ પ્રકારનો બરફ જોવાનું ભૂલી ગયા હતા. પરંતુ પરિસ્થિતિ આટલી અચાનક બદલાઈ જશે એવી કોઈએ કલ્પના પણ નહોતી કરી.
Jun 30,2024, 16:44 PM IST
World news
56 કિલોમીટર લાંબી તિરાડ...દરિયાકિનારે આવી જશે આ દેશો, પૃથ્વી પર બની જશે નવો મહાદ્રીપ
18 વર્ષમાં 56 કિલોમીટર લાંબી તિરાડ. મતલબ કે દર વર્ષે સાડા ત્રણ કિલોમીટર જમીનનો ટુકડો નષ્ટ થઈ રહ્યો છે. જમીનનો આ ટુકડો વિશ્વના સૌથી મોટા ખંડોથી અલગ થવાનો છે. એક નવા ખંડની રચના થવા જઈ રહી છે. આ વાર્તા છે ઈથોપિયાની. જે હવે આફ્રિકાથી અલગ થઈ રહ્યું છે. આ તિરાડમાં એક નવો મહાસાગર બનવા જઈ રહ્યો છે.
Dec 12,2023, 16:37 PM IST
US
દક્ષિણ ચીન સાગરમાં US અને ચીન ટકરાયા! ડ્રેગનના ફાઈટર જેટે ઝટકો આપતાં US હચમચ્યું
US China Relations: સાઉથ ચાઈના સીમાં 'સંઘર્ષ' બાદ અમેરિકા અને ચીન વચ્ચે ફરી તણાવ વધ્યો છે. યુનાઇટેડ સ્ટેટ્સે મંગળવારે જણાવ્યું હતું કે ચીનના ફાઇટર જેટે દક્ષિણ ચીન સાગર પર આંતરરાષ્ટ્રીય હવાઈ ક્ષેત્રમાં અમેરિકન સૈન્ય વિમાનની નજીક "બિનજરૂરી રીતે આક્રમક" દાવપેચ કર્યા હતા.
May 31,2023, 17:01 PM IST
પૃથ્વી
પૃથ્વી પર 'મહાપ્રલય'નો સમય પાકી ગયો, સૃષ્ટિનો થશે સર્વનાશઃ સંશોધનકર્તા
સંશોધનકર્તાઓએ શોધી કાઢ્યું છે કે લગભગ 26 કરોડ વર્ષ પહેલા ધરતી પર સૌ પ્રથમ વખત મહાપ્રલય (Cataclysm) આવ્યો હતો, ત્યાર પછી આવું છ વખત થઈ ચૂક્યું છે. હવે નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે, છ વખત આ ધરતી જીવ-જંતુ વગરની થઈ ચૂકી છે અને ફરી એક વખત તેની સંભાવનાઓ બની રહી છે.
Sep 17,2019, 16:15 PM IST
મહાસાગર
આ સદીના અંત સુધીમાં દુનિયાના મહાસાગરોનો રંગ બદલાઈ જશે, કારણ ચોંકાવનારું...
અમેરિકાની મેસાચુસેટ્સ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજીના સંશોધનકર્તાઓએ જણાવ્યું છે કે, ઉપગ્રહોની મદદથી રંગોમાં થઈ રહેલા આ પરિવર્તન અંગે અભ્યાસ હાથ ધરવો જોઈએ
Feb 7,2019, 5:30 AM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી