हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન News
gujarat
વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે વધુ એક ફરિયાદ, તમે કલ્પના પણ નહીં કરી હોય એવા...
અગાઉ થયેલી મારામારીની અદાવત રાખી એક યુવતીને ધમકી આપી બીભત્સ લખાણ લખી સોશિયલ મીડિયા પર વાયરલ કરવા અંગે વસ્ત્રાપુર પોલીસે છેડતી, ધમકી આપવી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Apr 22,2022, 15:03 PM IST
Ahmedabad
અમદાવાદ: વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનનાં કોન્સ્ટેબલની આત્મહત્યાથી ચકચાર
શહેરના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં વધારે એક કોન્સ્ટેબલ વિશાલ ડાભી દ્વારા ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. વિશાલ ડાભીએ સેટેલાઇટના પ્રેરણાતિર્થ દેરાસર નજીક શુભ દર્શન એપાર્ટમેન્ટ ખાતેના પોતાના ઘરે આપઘાત કરી લેતા સેટેલાઇટ પોલીસ સ્ટેશન ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. બે મહિના પહેલામૃતક કોન્સ્ટેબલની ખેડાથી અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં બદલી થઇ હતી. જો કે આત્મહત્યા અંગેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી.
Dec 24,2020, 20:56 PM IST
youths
અમદાવાદ: નશાની હાલતમાં નબીરાઓએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન માથે લીધું
કોરોના ઉપરાંત રાત્રી કર્ફ્યુંના કારણે પોલીસ પર કામનું ભારણ ખુબ જ ઘટી ચુક્યું છે. વસ્ત્રાપુર પોલીસ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન દારૂ પીધેલી હાલતમાં 3 નબીરાઓ પકડાયા હતા. જેમાં એક યુવક દારૂ પિધેલી હાલતમાં મળી આવ્યા હતા. તેઓને પોલીસ સ્ટેશનમાં લઇ જવાયા હતા. જો કે નબીરાઓ લાજવાના બદલે ગાઝ્યા હતા. તેમાંથી એક વ્યક્તિએ તો દિવાલ પર માથા પછાડીને છોડી મુકવા માટે ધમપછાડા કર્યા હતા.
Jul 12,2020, 18:12 PM IST
અમદાવાદ
અમદાવાદ: સ્યુસાઇડ નોટ લખી નવરંગપુરા પોલીસ સ્ટેશનના 2 કોન્સ્ટેબલ કર્મીઓ ગુમ
નવરંગપુરા પોલીસ મથકના બે કોન્સ્ટેબલ ગુમ થવાના મામલે આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર શરૂ થયો છે. એક તરફ પરિવારજનો પીઆઇ અને ઉચ્ચ અધિકારીઓ પર આક્ષેપ કરી રહ્યા છે. તો બીજી તરફ તપાસ અધિકારીઓ પોલીસ કર્મચારીઓના ગુમ થતા પી.આઈ વિરુદ્ધ લખવામાં આવેલી કથિત સ્યુસાઇટ નોટ અને અરજી તથા ગુમ કોન્સ્ટેબલ વિરુદ્ધ થયેલી ખાતાકીય તપાસની અને અરજીઓની તપાસ હાથ ધરી છે.
Jul 23,2019, 20:44 PM IST
અમદાવાદ
અમદાવાદ: બાથરૂમમાં ગયેલી યુવતિનો વીડિયો બનાવનાર શખ્શની ધરપકડ
શહેરના એસ.જી.હાઇવે ખાતેના ક્રોસ વર્લ્ડ ખાતે યુવતી 3 દિવસ અગાઉ જયારે બુક ખરીદવા આવી હતી ત્યારે યુવતી બાથરૂમમાં ગઈ તે સમયે એક યુવકે બાથરૂમમાંથી યુવતીનો વિડિયો બનાવ્યો હતો. યુવતીને અચાનક શંકા જતા તે જલ્દીથી બહાર આવી ગઈ હતી અને આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
Mar 25,2019, 17:58 PM IST
પતિ પત્ની ઔર વો
પતિ પત્ની ઔર વો: બે લગ્ન બાદ યુવકને ત્રીજી સ્ત્રી સાથે સંબંધ પડ્યો ભારે
શહેરના પોશ વિસ્તારમાં રહેતા આશિષ અરોરા નામના એક યુવક સામે અન્ય યુવતી સાથે સંબંધ હોવાની પત્નીએ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદન નોંધવામાં આવી છે.
Mar 23,2019, 12:37 PM IST
બળાત્કાર
મહિલાને હોટેલમાં બોલાવી બળાત્કાર કરતા કોન્સ્ટેબલ સામે નોધાઇ પોલીસ ફરિયાદ
વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ સામે મહિલા પર બળાત્કાર કરવાની ફરિયાદ ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં નોધાઇ છે.
Sep 30,2018, 15:01 PM IST
Trending news
illegal Indian immigrants
ગુજરાતીઓમાં ટેન્શન! અમેરિકા બીજા 487 ગેરકાયદે પ્રવાસીઓને ભારત તગેડશે
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા