हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાઈબ્રન્ટ સમિટ 2019
વાઈબ્રન્ટ સમિટ 2019 News
વાઈબ્રન્ટ સમિટ 2019
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2019: 77 કરોડથી વધુનો ખર્ચ, 15 દેશ ભાગીદાર બન્યા
વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન પુછાયેલા એક સવાલના જવાબમાં સરકારે જણાવ્યું કે, 2017માં વોટર સપ્લાય સેક્ટરમાં થયેલા કરારમાંથી એક પણ પ્રોજેક્ટ અમલમાં આવ્યો નથી, જ્યારે ટેક્સટાઈલ અને એપરલ સેક્ટરમાં માત્ર 24 પ્રોજેક્ટ અમલીકરણના તબક્કામાં છે
Jul 11,2019, 23:41 PM IST
વાઈબ્રન્ટ સમિટ 2019
વ્યસ્તતા વચ્ચે PM મોદીએ હીરાબાના લીધા આર્શીવાદ, ત્યાર બાદનું આવું છે તેમનુ
હાલ તેઓ વાઈબ્રન્ટ સમિટને કારણે ત્રણ દિવસની ગુજરાતની મુલાકાતે છે. સમિટની વ્યવસ્તતા વચ્ચે તેઓ શનિવારે વહેલી સવારે હીરાબાને મળવા પહોંચ્યા હતા. પીએમ મોદી ગાંધીનગર નિવાસસ્થાને તેમની માતાને મળ્યા હતા. તેમજ પરિવારનાં સદસ્યો સાથે પણ વાતચીત કરી હતી.
Jan 19,2019, 10:12 AM IST
વાઈબ્રન્ટ સમિટ 2019
Vibrant Summit 2019 : પ્રથમ દિવસે કયા વક્તાએ શું કહ્યું જાણો એક ક્લિકમાં..
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019ના પ્રથમ દિવસે અનેક દેશોનાં વડા અને પ્રતિનિધીઓએ સંબોધન કર્યું હતું અને ગુજરાતની પ્રગતિ અને વિશ્વમાં ભારતના આગવા સ્થાન અંગે પોત-પોતાના અભિપ્રાય રજુ કર્યા હતા, સાથે જ અનેક ઉદ્યોગપતિઓ દ્વારા ગુજરાતમાં મોટાપાયે રોકાણની જાહેરાતો પણ કરવામાં આવી હતી.
Jan 19,2019, 10:43 AM IST
વાઈબ્રન્ટ સમિટ 2019
Vibrant Summit 2019 : સીએમ સાથેની વન-ટુ-વન બેઠકમાં 5 MOU થયા
વાઈબ્રન્ટ ગુજરાત ગોલ્બલ સમિટ-2019ના પ્રારંભ બાદ પ્રથમ દિવસે બીજા સત્રમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિવિધ રાષ્ટ્રોના વડાઓ અને પ્રતિનિધિમંડળો સાથે યોજેલી વન-ટુ-વન બેઠકોમાં ગુજરાતના વિવિધ વિકાસ ક્ષેત્રો માટેના 5 MOU કરાયા હતા
Jan 19,2019, 10:43 AM IST
ધોલેરા સર
Vibrant Summit 2019 : પ્રથમ દિવસે ધોલેરા SIRમાં ર૧ હજાર કરોડનું રોકાણ
ગુજરાતના સર્વગ્રાહી વિકાસની ઉત્તરોત્તર નવી દિશા નક્કી કરતી વાયબ્રન્ટ સમિટની આજે શરૂ થયેલી નવમી એડીશનના પ્રથમ દિવસે જ ધોલેરા SIRમાં પ્રથમ પ્રોજેકટ રૂપે ચીનની ટીન્સાન ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ર૧ હજાર કરોડ રૂપિયાના રોકાણની જાહેરાત ઉદ્દઘાટન સત્રમાં કરવામાં આવી હતી
Jan 19,2019, 10:42 AM IST
વાઈબ્રન્ટ સમિટ 2019
Vibrant Summit 2019 : પ્રથમ દિવસે B2Bની ૯૦૦ બેઠકો યોજાઈ
વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની નવમી કડીમાં આજે વિશ્વભરમાંથી આવેલા ઉદ્યોગકારો, ડેલિગેટ અને વિદેશી પ્રતિનિધિઓ માટે B2B અને B2G બેઠક યોજાઈ હતી. જેમાં B2Bની ૯૦૦ બેઠકો પ્રથમ દિવસે જ યોજાઈ હતી.
Jan 19,2019, 10:42 AM IST
વાઈબ્રન્ટ ટ્રેડ શો
Vibrant Summit 2019 : જાણો દેશના સૌથી મોટા ટ્રેડ શોની વિશેષતાઓ
વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019 અંતર્ગત દેશના સૌથી મોટા ટ્રેડ શોનું ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડમાં આયોજન કરાયું છે, આ ટ્રેડ શો 2 લાખ ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલો છે અને તેમાં દુનિયાના 100 કરતાં પણ વધુ દેશના 3000 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધીઓ હાજર રહેશે, 20 જાન્યુઆરીથી આ ટ્રેડ શો જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવશે, આ વખતની વાઈબ્રન્ટ ગુજરાતની થીમ 'શેપિંગ એ ન્યૂ ઈન્ડિયા' રાખવામાં આવી છે
Jan 17,2019, 23:36 PM IST
વાઈબ્રન્ટ સમિટ 2019
ગુજરાત-આફ્રિકન દેશો વચ્ચેના સંબંધને વધુ મજબૂત કરવાનો સેતુ બનશે Vibrant-19
આ વખતની વાઈબ્રન્ટ ગુજરાત સમિટમાં દક્ષિણ આફ્રિકાના દેશો માટે રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, વાઈબ્રન્ટ સમિટમાં 19 જાન્યુઆરીનો દિવસ 'આફ્રિકા ડે' તરીકે ઉજવવામાં આવનારો છે, આ સાથે જ ટ્રેડ શોમાં આફ્રિકન દેશો માટે એક આખું પેવેલિયન ફાળવવામાં આવ્યું છે, જેમાં 32થી વધુ દેશ દ્વારા સ્ટોલ નાખવામાં આવ્યા છે, ગુજરાત અને આફ્રિકા વચ્ચેનો સંયુક્ત વેપાર 19.6 બિલિયન ડોલર રહ્યો છે
Jan 17,2019, 18:12 PM IST
Trending news
Cable Car
કેબલ કાર પરથી 40 ફૂટ નીચે પડી નાની છોકરી, ના થયો વાળ પણ વાંકો,ચોંકાવનારો VIDEO વાયરલ
Income Tax Officer
નકલી આવકવેરા અધિકારી બની વેપારીને ત્યાં પાડ્યા દરોડા, લાખો રૂપિયાનો કર્યો તોડ
dwarka
બેટ દ્વારકામાં સતત બીજા દિવસે ચાલ્યું તંત્રનું બુલડોઝર, 96 બાંધકામો તોડી પડાયા
Congress
બેરોજગાર યુવાનો માટે મોટી જાહેરાત, આ રાજ્યમાં દર મહિને મળશે 8500 રૂપિયા
surat
Pushpa સ્ટાઈલથી લાકડાની હેરાફેરીનું નેટવર્ક પકડાયું, વિદેશમાં સપ્લાય કરાતું
Live death
ગુજરાતમાં અચાનક ઢળીને મોતને ભેટી રહ્યાં છે બાળકો, જમતા જમતા 9 વર્ષીય બાળકીનું મોત
health
એક દિવસમાં કેટલી કેલેરી ખાવી જોઈએ? વજનને લઈને પરેશાન રહેતા લોકો જરૂર સમજી લો
private detectives
બીમારીના નામે રજા લેતા પહેલાં થઈ જાવ સાવધાન! ખોટું બોલનાર કર્મચારીઓનું આવી બનશે
Vivah Muhurat 2025
Vivah Muhurat 2025: આ વર્ષે લગ્નના 72 શુભ મુહૂર્ત, મહિના અને તારીખ પ્રમાણે જાણો વિગત
big decision
ગુજરાતની જનતાને નવા વર્ષે મળી વધુ એક મોટી ભેટ, તમારી સલામતી માટે સરકારે મંજૂર કર્યાં