हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાડજ
વાડજ News
breaking news
અ'વાદની આ સોસાયટીમાં રી-ડેવલોપમેન્ટનો મુદ્દો લોહીયાળ બન્યો! ચેરમેનને છરીના ઘા માર્યા
રી-ડેવલોપમેન્ટની મિટિંગમાં માથાકૂટ થતા પૂર્વ ચેરમેનનાં પુત્રએ નવા ચેરમેનને છરીના ઘા માર્યા હોવાની ઘટના સામે આવી છે. રી ડેવલોપમેન્ટના નિર્ણય પર અસંતોષ વ્યક્ત કરીને હુમલો કર્યો છે. આ ઘટનામાં વાડજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Mar 26,2024, 19:56 PM IST
Ahmedabad
આવા ઠગબાજોથી ચેતજો! અમદાવાદમાં અમેરિકા રહેતા વ્યક્તિની જાણ બહાર વેંચી નાંખી પ્રોપર્ટ
સમગ્ર મામલાની વાત કરીએ તો વાડજમાં હરિદાસ કોલોનીમાં આવેલા મકાનના આરોપીએ બોગસ ડોક્યુમેન્ટ બનાવીને વેચાણ કરાર કરી દીધું. આ મકાન ઉત્પલ અમીનનું હતુ. પરંતુ આ પરિવાર અમેરિકા સ્થાયી થયો હતો.
Dec 28,2023, 21:13 PM IST
અમદાવાદ
અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વોએ મચાવ્યો આતંક
અમદાવાદના વાડજ વિસ્તારમાં અસમાજિક તત્વોએ આતંક મચાવ્યો છે. ઘરની બહાર લગાવેલ સીસીટીવી તોડ્યા હતા. અસમાજિક તત્વોના ત્રાસથી ઘરની બહાર સીસીટીવી લગાવ્યા હતા. જો કે, બલી વાઘેલા નામના આરોપીએ તોડફોડ કરી હોવાનું સામે આવ્યું છે. વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
Nov 12,2019, 15:49 PM IST
Saree Library
વખાણવા લાયક છે અમદાવાદની સાડી લાઈબ્રેરી, મફતમાં ભાડે આપે છે મોંઘીદાટ સાડીઓ
સામાન્ય રીતે જ્યારે આપણે લાઈબ્રેરી (Library)શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં માત્ર પુસ્તક લાઈબ્રેરીનો વિચાર આવે છે. પણ અમદાવાદ(Ahmedabad) માં એક લાઈબ્રેરી એવી છે, જે પુસ્તકો નહિ, પણ સાડી આપે છે. આ યુનિક લાઈબ્રેરી વિશે જાણીને તમને પણ નવાઈ લાગશે. કેમ કે તમે આવી લાઈબ્રેરી વિશે ક્યારેય સાંભળ્યું નહિ હોય. અમદાવાદના વાડજ વિસ્તારમાં એક એવી લાઈબ્રેરી આવેલી છે, જેમાં મોંઘીદાટ સાડીઓ મૂકવામાં આવેલી છે. જેને સાડી લાઈબ્રેરી તરીકે ઓળખવામાં આવે છે. આ લાઈબ્રેરી સાડી ભાડેથી આપે છે.
Nov 7,2019, 15:46 PM IST
અમિત શાહ
અમિત શાહ રવિવારે રાત્રે આવશે ગુજરાત
ગૃહમંત્રી અમિત શાહ રવિવારે રાત્રે ગુજરાતમાં આવશે. સોમવારે અમદાવાદમાં તેમના બે કાર્યક્રમોમાં હાજરી આપશે. રેપિડ એક્શન ફોર્સના કાર્યક્રમમાં તથા વાડજ વિસ્તારમાં સાબરમતી વિધાનસભાના ભાજપના નવા કાર્યાલયનું ઉદ્દઘાટન કરશે.
Sep 28,2019, 23:05 PM IST
અમદાવાદ
વાડજમાં લુખ્ખા તત્વોનો આતંક
અમદાવાદના વાડજ વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક વધ્યો છે. સ્થાનિકોની ગાડીઓના કાચ અસામાજિક તત્વોએ તોડી નાંખ્યા હતા. લુખ્ખા તત્વોએ સૌરાબજી કમ્પાઉન્ડ પાસે આતંક મચાવ્યો હતો. તેમણે રાહદારીઓને રોકીને પણ માર માર્યા હોવાના કિસ્સા સામે આવ્યા છે.
Sep 16,2019, 12:02 PM IST
હત્યા
અમદાવાદ: ગુટખાની પડકી ખાવા મુદ્દે તકરાર થતા મિત્રએ જ કરી મિત્રની હત્યા
ગુટખાની પડીકી ખાવાના મુદ્દે મિત્રએ જ મિત્રને જાહેરમાં રહેંશી નાંખ્યાની ઘટના અમદાવાદમાં બની છે. વાડજના પરીક્ષીત નગર ખાતે ગત રાત્રે ઘર બહાર બેઠેલા મિત્રો વચ્ચે ગુટખાની પડીકી ખાવાના મુદ્દે ઉગ્ર તકરાર થઈ હતી જેમાં ચાર મિત્રોએ મિત્રને મોતને ઘાટ ઉતાર્યો હતો. પોલીસે આ ઘટનામાં ત્રણ આરોપીની ધરપકડ કરી છે. જ્યારે એક આરોપી ફરાર છે.
Jul 16,2019, 21:44 PM IST
Ahmedabad
અમદાવાદમાં જાહેરમાં હત્યા, ચોંકાવનારી વિગતો જાણવા કરો ક્લિક
અમદાવાદના જૂના વાડજ વિસ્તારમાં મેહુલ રાવત નામના શખ્સની હત્યા કરવામાં આવી છે. જૂના વાડજ BRTS બસ સ્ટેન્ડ પાસે એક્ટિવા લઇને આવેલા બે યુવકો મેહુલને છરીના ઘા મારી ફરાર થઈ ગયા હતા. જો કે, આસપાસના લોકોએ તેને 108ની મદદથી તાત્કાલિક સારવાર અર્થે મોકલી આપ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું.
Jun 28,2019, 9:54 AM IST
અમદાવાદ
અમદાવાદ: પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા પીને કર્યો આત્મહત્યાનો પ્રયાસ
અમદાવાદના નીકોલમા પુત્રવધુના ત્રાસથી સસરાએ ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સાત માસના લગ્નજીવનમા જ પુત્રવધુ માનસિક અત્યાચાર કરતી હોવાનો સાસુ-સસરાનો આક્ષેપના પગલે નીકોલ પોલીસે પુત્રવધુની ધરપકડ કરી છે. જયારે સામા પક્ષે પુત્ર અને પુત્રવધુએ પણ લગ્ન તોડાવવા અને મિલકતમા હક્ક નહિ આપવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.
Jun 24,2019, 17:33 PM IST
એએમસી
એએમસીએ 542 કરોડનો સુધારો કરી 8051 કરોડનું બજેટ કર્યું રજૂ
મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 7509 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યુ હતું. જ્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અમુલ ભટ્ટે તેમાં 542 કરોડના સુધારા સાથે 8051 કરોડનું બજેટ રજૂ છે. આ બજેટમાં પ્રોપર્ટી ટેક્સમાં કોઈ વધારો કર્યો નથી. આ બજેટમાં શહેરમાં 6 મોડલ રોડ બનાવવા માટે રૂ.30 કરોડની ફાળવણી કરાઈ છે. તેમજ દર્દીના સગાને હોસ્પિટલમાં રૂ.10માં ભોજન આપવાની યોજના બનાવી છે. વાડજ, નરોડા પાટિયા, વિનોબા ભાવે નગર, મણિનગર, ગેલકસી નરોડા, શાહીબાગમાં ફ્લાયઓવર બનાવાશે.
Feb 6,2019, 20:04 PM IST
અમદાવાદ
વાડજમાં 3 વર્ષની બાળકી બની હવસનો ભોગ, નરાધમે કર્યા શારીરિક અડપલા
જો કે ત્યારબાદ બાળકીને સમગ્ર ઘટનાની જાણ તેની માતાને કરતાં જ આસપાસના લોકો એકઠા થઇ ગયાં અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
Nov 22,2018, 11:44 AM IST
વિનય શાહ
વિનય શાહ બાદ હવે કિમ ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોટું કૌભાંડ
કંપની દ્વારા રાજ્યના અનેક શહેરોમાં ઓફિસ ખોલી અને રોકાણના નામે રૂપિયા લીધા છે. ચેઇન સ્વરૂપે આ કંપનીમાં પણ એજન્ટો અન્ય લોકોને લાલચ આપી લાખો રૂપિયાનું રોકાણ કરાવ્યું છે.
Nov 19,2018, 11:08 AM IST
Trending news
Surya Gochar
નવા વર્ષ પહેલા આ 3 રાશિઓ પર સૂર્ય ગ્રહ રહેશે ખાસ મહેરબાન, ધનલાભની સાથે થશે પ્રગતિ
india
ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં પરેશાની
bjp
તાલુકા અને જિલ્લા પ્રમુખ બનવા માટે ભાજપે નક્કી કરી દીધી ઉંમર મર્યાદા, જાણો વિગત
Millet benefits
બાજરીમાં હોય છે અનેક પોષત તત્વો, માત્ર 30 દિવસ ઘઉંની જગ્યાએ ખાઓ બાજરી; પછી જુઓ કમાલ
CID
સાબરકાંઠાના BZ ગ્રુપ CID ક્રાઈમનો સકંજો : ઓફિસોમાં દરોડા, પોન્ઝી સ્કીમનો આક્ષેપ
Ahmedabad
ખ્યાતિ કાંડના મુખ્ય આરોપી ચિરાગ રાજપૂત સહિત પાંચેય આરોપીઓના 3 દિવસના રિમાન્ડ મંજૂર
Honey
5 બીમારીઓની એક દવા 1 ચમચી મધ, 2 ચપટી હળદર, શિયાળામાં ખાવાનું કરી દો શરુ
BOB Jobs 2024
BOBમાં બમ્પર નોકરી! બેન્કમાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, જાણો
Maharashtra politics
CM પદની રેસમાંથી અચાનક કેમ બહાર થઈ ગયા શિંદે? એકનાથ શિંદેની PC ની મહત્વી વાતો
Vitamin B12
Vitamin b12: રાત્રે ક્યારેય ના લેતા વિટામિન B12 સપ્લિમેન્ટ, નહીં તો થઈ શકે છે સમસ્યા