हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વાહનચાલકો
વાહનચાલકો News
gujarat
અમદાવાદના આકાશમાં ભેદી ધુમાડો! દુર્ગંધથી લોકોમાં ફફડાટ, 7 વાગ્યા બાદ વાતાવરણ બગડ્યું
શહેરના પશ્ચિમ વિસ્તાર જેવા કે બોડકદેવ, થલતેજ, વેજલપુર, પ્રહલાદનગર સહિતના એસજી હાઇ-વે વિસ્તારમાં શંકાસ્પદ દુર્ગંધ ફેલાયેલી જોવા મળી રહી છે. ફાયરબ્રિગેડની 5 ટીમો તેનું કારણ જાણવા તપાસમાં લાગી છે. પરંતુ હજું સુધી કોઈ કારણ સ્પષ્ટ થયું નથી.
Aug 21,2024, 20:36 PM IST
gujarat
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર; સુરતમાં રસ્તા પર નદીઓ વહેવા લાગી! આ વિસ્તારો પાણીમાં ગરકાવ
આજે વહેલી સવારથી જ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. સુરતના કતારગામ અને સિંગણપોર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ઘૂંટણસમા પાણી ભરાતાં વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. આ સાથે જ સુરત કોર્પોરેશનનો પ્રિ-મોન્સુન પ્લાન પાણીમાં ગયો છે.
Jun 30,2024, 10:51 AM IST
gujarat
માનવતાનું ઉત્તમ ઉદાહરણ; પોલીસે ગરમીથી ત્રસ્ત વાહનચાલકો અને રાહદારીઓને ઉભા રાખી ઠંડા
રાજ્યના અનેક એવા જિલ્લાઓમાં હાલ 42થી લઈ અને 43 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળે છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ 42 ડિગ્રી જેટલું તાપમાન છે ત્યારે બોટાદ જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ફરજના ભાગરૂપે જિલ્લામાં ટ્રાફિક વ્યવસ્થાની કામગીરી કરતા હોય છે.
May 20,2024, 18:49 PM IST
gujarat news
ગુજરાતના આ શહેરમાં ટુ વ્હીલર ચાલકોની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત
પોલીસ તેમજ આર. ટી. ઓ વિભાગના અંતરીક સરવેમાં પણ મોટાભાગના માર્ગ અકસ્માતના બનાવોમાં હેલ્મેટ ન પહેર્યો હોવાના કારણે મૃત્યુદર વધવાના ચોકાવનારા આંકડા સામે આવ્યા છે. જેના પગલે પોલીસ તંત્ર તેમજ આર.ટી.ઓ. વિભાગ દ્વારા દ્વીચક્રી વાહન ચાલકો સામે નવેસરથી ગાઈડ લાઈન બહાર પાડવામાં આવી છે.
Feb 9,2024, 12:50 PM IST
breaking news
ગુજરાતના વાહનચાલકોને હવે ચેતી જવાની જરૂર! આ નવા પ્રોજેક્ટ હેઠળ જવું પડી શકે છે જેલ
હાલમાં દેશભરમાં 15મી જાન્યુઆરીથી 15 મી ફેબ્રુઆરી સુધી માર્ગ સલામતી મહિનાની ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે ગુજરાત સરકારે એનઆઈસીના સહયોગથી વન નેશન વન ચલણ પ્રોજેક્ટ અમલમાં મુક્યો છે.
Jan 18,2024, 9:08 AM IST
Ahmedabad
'મારા પરિવારમાં દોરીને લીધે દુર્ઘટના સર્જાઈ છે...' ગળું ન કપાય તે માટે લોકો સજાગ
ગળે મફલર, મોં પર રુમાલ, માથે હેલમેટ પહેરવાની શરુઆત થઇ ચૂકી છે. એમાંય છેલ્લા કેટલાય વર્ષોથી વાહનોના બંન્ને બાજુના કાચની જગ્યાએ એક સળીયો મુકવાની શરૂઆત થઇ છે. દોડતા વાહન પર જ્યારે અચાનક જ દોરી પડે અને અર્ધ ગોળાકાર સળિયો લગાવ્યો હોય તો દોરી રોકોઇ જવાની શક્યતા વધી જાય છે.
Jan 10,2022, 9:15 AM IST
gujarat
રાજસ્થાનના વાહનચાલકોએ હવે ગુજરાતમાં પેટ્રોલ ભરાવાનું શરૂ કર્યું
રાજસ્થાન સરકાર દ્વારા વેટ ઘટાડો નહી કરાતા ગુજરાતના પેટ્રોલ ડીઝલના ભાવ કરતા ડીઝલમાં 7 રૂપિયા અને પેટ્રોલમાં 16 રૂપિયાથી વધુ રૂપિયાનો ફરક આવી રહ્યો છે, ત્યારે રાજસ્થામાંથી પ્રવેશતા પ્રથમ પેટ્રોલપંપ પર રાજસ્થાનના વાહનોની સંખ્યા જોવા મળી રહી છે.
Nov 8,2021, 16:41 PM IST
Ahmedabad
અમદાવાદ: PUC માટે અમદાવાદીઓએ લગાવી PUC સેન્ટર પર લાંબી લાઈન
રાજ્યમાં ટ્રાફિકના નવા નિયમોના કડકાઈથી અમલીકરણ માટે સરકારે સજ્જ થઈ ગઈ છે, આગામી 16મી સપ્ટેમ્બરથી નવા નિયમો રાજ્યમાં લાગુ કરવામાં આવશે, ત્યારે તેની અસર વાહન ચાલકો પર થઈ રહી છે.
Sep 11,2019, 16:20 PM IST
Arvalli
અરવલ્લીમાં ભારે વરસાદ બાદ રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકી
અરવલ્લીમાં અનેક જગ્યાએ ભારે વરસાદ બાદ રસ્તા ધોવાતા વાહનચાલકોને હાલાકી
Aug 18,2019, 15:48 PM IST
નવસારી
નવસારી: હાઈવે પર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી
નવસારી: હાઈવે પર મસમોટા ખાડા પડતા વાહનચાલકોને હાલાકી
Aug 18,2019, 14:36 PM IST
Trending news
hatkoti temple mystery of chained kalash
આ મંદિરમાં છે અનોખો કળશ! સાંકળોથી બાંધવો પડે, નહીં તો ભાગવા લાગે છે, જાણો ઈતિહાસ
NEW BRIDGE
ઉત્તર ગુજરાતના લોકોની સમસ્યાનો અંત આવશે, આ વિસ્તારમાં આવી રહ્યો છે હાઇસ્પીડ કોરિડોર
sports
અચ્છા તો સ્ટાર્કને ભૂલથી મળ્યા હતા 24.75 કરોડ, ગુજરાતે કરાવ્યુ KKRને કરોડોનું નુકસાન
Winter Tips
શિયાળામાં કસરત ન કરવી હોય તો આ મસાલાનું પાણી પીવાનું શરૂ કરી દો, ચરબી ઝડપથી ઘટશે
the sabarmati report movie
22 વર્ષ બાદ લોકોએ ફરી જોયુ ભયાનક મંજર! આખરે તે દિવસે સાબરમતી એક્સપ્રેસમા શું બન્યું?
SpaceX
એલોન મસ્કે મધરાતે બદલી નાખી ભારતની ઈન્ટરનેટ દુનિયા! જાણો હવે તમને શું ફાયદો થશે
shukra gochar 2024
શુક્ર એ બદલી પોતાની ચાલ, 3 રાશિનું સુતુ ભાગ્ય જાગશે, ચારે તરફથી થશે લાભ જ લાભ
IPL Mega Auction
આ ખતરનાક બેટ્સમેન પર થશે રૂપિયાનો વરસાદ, ઈરફાન પઠાણે કરી ભવિષ્યવાણી
Anil Deshmukh
મહારાષ્ટ્રમાં પ્રચારના છેલ્લા દિવસે પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર પથ્થરમારો
Morbi News
ધંધામાં બરકતના નામે તાંત્રિકે કરી છેતરપિંડી, એક યુવાન પાસેથી 3 લાખથી વધુ પડાવ્યા