हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
વૃદ્ધ મહિલા
વૃદ્ધ મહિલા News
breaking news
જવાબદારોના નાક નીચે કેટલી લાલિયાવાડી ચાલે છે તેનુ ઉદાહરણ છે દ.ગુજરાતની મોટી હોસ્પિટલ
સુરતની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની ઘટ અને બેદરકારીને કારણે દર્દીઓ હેરાન થતા હોવાની ફરીયાદો ઉઠી છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓને કલાકો સુધી લાઈનમાં ઊભા રહ્યું પડી રહ્યું છે. પ્રેગનેટ મહિલાઓ પણ કલાકો સુધી સોનોગ્રાફી કાઢવા માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. જેને પગલે અનેક સવાલો ઉઠ્યા છે.
Feb 6,2024, 16:08 PM IST
સુરત
સુરતની જાણીતી હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી મહિલાનું મોત, પરિવારનો હોબાળો
શહેરની વિનસ હોસ્પિટલમાં ડોક્ટરની બેદરકારીથી વૃદ્ધ મહિલાનું મોત થયાના આક્ષેપ સાથે પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો. મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી. જોકે સારવાર બાદ રજા આપ્યા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી
Oct 12,2020, 14:53 PM IST
મુક્તસર
એક ઓફિસર અને બીજો પુત્ર નેતા છતાં માતાએ ઠેબા ખાઈને રસ્તા પર દમ તોડ્યો
હાલમાં જ પંજાબના મુક્તસરમાં એક વૃદ્ધ મહિલા લાવારિસ હાલાતમાં બૂડા ગુજ્જર રોડ પર મળી આવી હતી. મહિલાનું સારવાર દરમિયાન મોત નિપજ્યું. મળતી માહિતી મુજબ મહિલાનો એક પુત્ર આબકારી જકાત વિભાગમાં કામ કરે છે જ્યારે બીજો પુત્ર નવી બનેલી રાજકીય પાર્ટીનો સભ્ય છે. બે પુત્ર અને તે પણ વગદાર સ્થિતિમાં હોવા છતાં લાચાર વૃદ્ધ માતા રસ્તા પર ઠેબા ખાવા મજબૂર થઈ.
Aug 20,2020, 8:59 AM IST
mahisagar
Older Women Corona Positive In Virpur Of Mahisagar
Older Women Corona Positive In Virpur Of Mahisagar
Apr 19,2020, 17:30 PM IST
જસપ્રીત બુમરાહ
વૃદ્ધ મહિલા ફેનની યોર્કર જોઈને ચોંકી ગયો બુમરાહ, આપ્યો આ જવાબ
એક વૃદ્ધ મહિલા બુમરાહની બોલિંગ એક્શનની નકલ કરતી જોવા મળી રહી છે. આ વીડિયો શાંતા સક્કૂબાઈ નામના એક ટ્વીટર યૂઝરે શેર કર્યો છે.
Jul 14,2019, 16:39 PM IST
ફોટો જર્નાલિસ્ટ
ગુજરાતના ફોટોગ્રાફરના વાયરલ ફોટોનું વેરિફિકેશન, જાણો ફોટોની સાચી હકીકત
અમદાવાદના એક જાણીતા ફોટો જર્નાલિસ્ટે 19 ઓગસ્ટે વર્લ્ડ ફોટોગ્રાફી ડેના દિવસે પોતાની કારકિર્દીનો સૌથી સુંદર ફોટો સોશિયલ મિડિયા પર શેર કર્યો હતો. પરંતુ આ ફોટો થોડાક જ સમયમાં એટલો વાયરલ થયો કે જાણીતી હસ્તીઓ દ્વારા તેના પર કોમેન્ટ આવવાની શરૂ થઇ ગઇ. ક્રિકેટર હરભજન સિંધ અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે ફોટો રી-ટ્વીટ કર્યો. ત્યારે આજે આપની ચેનલ ઝી ચોવીસ કલાકે વાઇરલ ફોટોનું વેરીફીકેશન કર્યુ અને ફોટોની સાચી હકીકત શું સામે આવી.
Aug 23,2018, 17:03 PM IST
Trending news
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ
Ahmedabad crime branch
ઉત્તર પ્રદેશથી અમદાવાદમાં હથિયાર ઘૂસાડવાનું ષડયંત્ર, પાંચ આરોપીઓની ધરપકડ
School Student
સ્કૂલના વિદ્યાર્થીએ આપઘાત કરતા 500થી છાત્રોએ પોલીસ સ્ટેશનમાં કર્યો હોબાળો
gujarat police
લુખ્ખાતત્ત્વોની ખૈર નથી! 24 કલાકમાં ગુજરાત પોલીસે આરોપીઓને ભણાવ્યો કાયદાનો પાઠ
Ahmedabad
અમદાવાદમાં વરસાદી માહોલ વચ્ચે રોગચાળો કાબુ બહાર, મચ્છરજન્ય રોગોની ભરડામાં આવ્યા લોકો
health
ડોક્ટરે જણાવ્યું ગ્રેડ 1 ફેટી લિવર વિશે, તરત ખાવાનું શરૂ કરી દો આ જડી-બૂટી
Business News
કેટલી કિંમતી છે મુકેશ અંબાણીની એક-એક મિનિટ? જાણો રોજની કેટલી કરે છે કમાણી
Veer Narmad University
યુનિવર્સિટીના એક નિર્ણયથી આક્રોશમાં પ્રોફેસર, પહેલાં કામ કરાવ્યું અને પગારના વાંધા
gujarat news
હ્રદય રોગના નિદાનમાં મિલનો પથ્થર બની આ હોસ્પિટલ, 4 મહિનાના બાળકને મળ્યું નવજીવન