हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
સુખોઈ-30
સુખોઈ 30 News
ભારતીય વાયુસેના
ભારત રશિયા પાસેથી 18 સુખોઈ-30 અને 20 મિગ-29 ફાઈટર જેટ ખરીદશે
ભારતીય વાયુસેનાના પ્રમુખ એરચીફ માર્શલ બી.એસ. ધનોઆ 9 જુલાઈથી 12 જુલાઈ સુધી રશિયાના પ્રવાસે ગયા છે, હાલ ભારત રશિયા સાથે વિમાનોની ખરીદી બાબતે ચર્ચા કરી રહ્યું છે
Jul 10,2019, 16:37 PM IST
ભારતીય વાયુસેના
ભારતીય વાયુસેનાની મોટી સિદ્ધિ, 300 કિમી દૂરથી જ દુશ્મનનો કરી નાખશે ખાતમો
ભારતીય વાયુસેનાએ પહેલીવાર સુખોઈ-30 ફાઈટર વિમાનથી બ્રહ્મોસ મિસાઈલનું આકાશમાંથી જમીન પર સફળ રીતે નિશાન સાધ્યું. સુખોઈથી ફાયર કરાયેલી બ્રહ્મોસે પોતાનું અચૂક નિશાન લગાવ્યું અને તેને સંપૂર્ણ રીતે તબાહ કરી નાખ્યો. બ્રહ્મોસને સુખોઈ દ્વારા 22 નવેમ્બર 2017ના રોજ સમુદ્રમાં નિશાન તરીકે ઉપયોગમાં લેવાતા એક જહાજ પર ફાયર કરાઈ ચૂક્યું છે. પરંતુ જમીન લક્ષ્ય પર સફળતાપૂર્વક હુમલો એક મોટી ઉપલબ્ધિ છે. એટલે કે હવે ભવિષ્યમાં બાલાકોટ જેવા કોઈ ઠેકાણાને તબાહ કરવા માટે ફાઈટર એર ક્રાફ્ટ મોકલવાની જરૂર પડશે નહીં. પરંતુ તેને 300 કિમી દૂરથી જ બ્રહ્મોસ દ્વારા તબાહ કરી શકાશે.
May 22,2019, 21:03 PM IST
ભારત એર સ્ટ્રાઈક
PAK F-16એ 40-50 કિમીના અંતરેથી ભારતીય વિમાનો પર AMRAAM મિસાઈલો છોડી હતી
બાલાકોટ સ્થિત આતંકી ઠેકાણાઓ પર ભારતીય વાયુસેનાની એર સ્ટ્રાઈકથી હચમચી ઉઠેલા પાકિસ્તાને 27 ફેબ્રુઆરીએ ભારતની હવાઈ સરહદમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ માટે તેણે એફ-16નો ઉપયોગ કર્યો અને એટલું જ નહીં તેણે સુખોઈ-30 અને મિગ-21ને નિશાન બનાવીને ચારથી પાંચ મિસાઈલો પણ છોડી.
Mar 6,2019, 14:12 PM IST
પરમાણુ હથિયાર
ભારતે આતંકીઓનો કર્યો સફાયો, તો પરમાણુ હથિયારોની વાત કરવા લાગ્યું પાકિસ્તાન
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના અંડરમાં આવતા કાશ્મીરમાં ઘૂસી આતંકવાદી અડ્ડાઓ પર બોમ્બ બ્લાસ્ટ કર્યા છે. આ કાર્યવાહીનો સંપૂર્ણ ઉદેશ્ય માત્ર આતંકવાદીઓને નુકસાન પહોંચાડવાનો હતો, જે સફળ થયો છે.
Feb 27,2019, 15:59 PM IST
દિલ્હી
દિલ્હીથી સમગ્ર ઉત્તર ભારતની વાયુ સીમા 3 મહિના માટે કરાઇ ખાલી
બોર્ડર પર ભારત-પાકિસ્તાનમાં ગંભિર સ્થિતીને જોઇને સમગ્ર ઉત્તર ભારતમાં હાઇ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ભારતીય વાયુસેના દ્વારા 27 મે સુધી ઉત્તર ભારતના એર સ્પેસ ખાલી કરાવવામાં આવી રહ્યાં છે. નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી જંયત સિન્હાએ કહ્યું કે વર્તમાનમાં જે હાલાત છે તેને જોઇએ તો ભારતીય સેના વાયુસેના દ્વારા આપવામાં આવેલા આદેશનું પાલન કરી રહ્યાં છે. તેમણે જણાવ્યું કે વાયુ સેનાની તરફથી આપવામાં આવેલા આદેશ અનુસાર આગામી 27 મે એટલે કે 3 મહિના માટે ઉત્તર ભારતની એર સ્પેસને ખાલી કરવામાં આવી રહી છે.
Feb 27,2019, 15:35 PM IST
અમિતાભ બચ્ચન
એર સ્ટ્રાઇક પર અમિતાભ બચ્ચને આપ્યું ખાસ અંદાજમાં રિએક્શન
પાકિસ્તાનના બાલાકોટમાં થયેલી એર સ્ટ્રાઇક બાદ બોલીવુડના લગભગ બધા સેલિબ્રિટીએ ભારતીય વાયુસેનાની વીરતાને સલામી આપી છે. આ મામલે બિગ-બીએ IAFની વીરતા પર ખાસ રીતે પ્રતિક્રિયા વ્યક્ત કરી છે.
Feb 27,2019, 15:23 PM IST
અરૂણ જેટલી
જો અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને મારી શકે છે તો કંઇ પણ સંભવ છે: જેટલ
અરૂણ જેટલીએ બુધવારે દિલ્હીના એક કાર્યક્રમમાં કહ્યું કે જ્યારે અમેરિકા પાકિસ્તાનમાં ઘૂસી ઓસામા બિન લાદેનને મારી શકે છે તો કંઇપણ સંભવ છે. ભારત પણ આવું કરી શકે છે.
Feb 27,2019, 14:55 PM IST
પાકિસ્તાન વાયુસેના
ભારતે પાકનું F-16 તોડી પાડ્યું, PAKનો દાવો- 1 ભારતીય પાયલોટ પકડાયો
પાકિસ્તાની સેનાના પ્રવક્તા મેઝર જનરલ આસિફ ગફૂરે ટ્વિટ કરી કહ્યું છે, પાકિસ્તાની એરફોર્સની કાર્યવાહીનો જવાબ આપવા માટે ભારતીય વાયુસેનાને નિયંત્રણ રેખા (એલઓસી)ને ક્રોસ કરી હતી.
Feb 27,2019, 13:10 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ભારતે PoKમાં કર્યો આતંકવાદીઓનો સાફાયો, નાગરીકોને કોઇ જ નુકસાન નહીં
ભારતીય વાયુસેના દ્વારા નિયંત્રણ રેખા ક્રોસ કરી પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં જૈશ-એ-મોહમ્મદના અડ્ડાઓ નષ્ટ કરવાના સંપૂર્ણ ઓપરેશન દરમિયાન કોઇ પણ પાકિસ્તાની સામાન્ય નાગરીકને કોઇ નુકસાન પહોંચ્યું નથી. જે ભારતે તેમની સૈન્ય કાર્યવાહી રણનીતિ અંતર્ગત નક્કી કર્યું હતું. પરંતુ પાકિસ્તાન દાવો કરી રહ્યો છે કે, ભારતીય વાયુસેનાની કાર્યવાહીમાં સામાન્ય લોકોનો પણ જીવ ગયો છે. જોકે, તેમનો આ દાવો પીઓકેના સામાન્ય નાગરીકો નકારતા હોય તે જોવા મળી રહ્યું છે કે, ભારતની કાર્યવાહીમાં એવું કશું થયુ નથી અને કોઇ સામાન્ય નાગરીકને નુકસાન પહોંચયું નથી.
Feb 27,2019, 12:54 PM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ઇન્ડિયાનું કશું ના બગાડી શક્યું પાક., તો પરવેઝ ખટ્ટકે બનાવ્યું આ બહાનું
મંગળવાર સવારે 03:45 વાગે ભારતની તરફથી આ કાર્યવાહી કરાવામાં આવી છે. બે મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપવામાં આવેલ ભારતીય વાયુસેનાનો આ હુમલો અત્યંત ઝડપી અને સચોટ હતો.
Feb 27,2019, 11:39 AM IST
સર્જિકલ સ્ટ્રાઇક-2
ભારતીય વાયુસેનાએ PAKમાં ઘૂસી કર્યો બોમ્બમારો, વિશ્વભરમાં મીડિયાની બની હેડલ
અમેરિકન અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઇમ્સ’એ કહ્યું કે 5 દાયકા બાદ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનમાં ઘૂસી કર્યો હુમલો. ‘ધ વોશિંગટન પોસ્ટ’એ કહ્યું કે, ભારતે પાકિસ્તાનમાં ઘૂસી આતંકી અડ્ડાઓને નષ્ટ કર્યા.
Feb 27,2019, 10:37 AM IST
આતંકવાદી
J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 2 આતંકીઓ ઠાર
જમ્મૂ કાશ્મીરમાં એક બાજુ એલઓસી પર પાકિસ્તાની સેના સતત સીઝફાયરિંગનું ઉલ્લંઘન કરી રહી છે. ત્યારે શોપિયાંમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર પણ ચાલી રહ્યું છે.
Feb 27,2019, 9:15 AM IST
સુખોઈ-30
વાયુસેનાએ સુખોઈ-30નો પણ કર્યો ઉપયોગ, માત્ર 2 મિનિટમાં થયો વાસ્તવિક હુમલો
આ હવાઇ હુમલાની શરૂઆત વહેલી સવારે 03:45 મિનિટ પર થઇ અને તે સવારે 04:05 વાગ્યા સુધી ચાલી હતી. વાસ્તવિક હુમલાને તો 2 મિનિટથી પણ ઓછા સમયમાં અંજામ આપી દેવામાં આવ્યો હતો.
Feb 27,2019, 8:18 AM IST
ઈન્ડિયન એરફોર્સ
IAFએ હવાથી હવામાં માર કરતી 'અસ્ત્ર' મિસાઈલનું કર્યું સફળ પરીક્ષણ
બુધવારે હવાઈ દ્વારા 'બિયોન્ડ વિઝ્યુઅલ રેન્જ એર-ટૂ-એર મિસાઈલ' (BVRAAM) ટેક્નોલોજી ધરાવતી 'અસ્ત્ર' મિસાઈલનું કલાઈકુન્ડા એરફોર્સ સ્ટેશન ખાતે સુખોઈ-30 વિમાનમાંથી પરીક્ષણ કરાયું હતું
Sep 26,2018, 22:40 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય