हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AUS
IND
12/ 3
(4.2)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
હીરો મોટોકોર્પ
હીરો મોટોકોર્પ News
Hero MotoCorp
Hero ની નવી 100cc બાઇક, કિંમત માત્ર 60 હજાર રૂપિયા, શાનદાર ફીચર્સ અને માઇલેજ
Hero 100cc Bike: કંપનીએ તેની Hero HF Deluxe બાઇક અપડેટ કરી છે. તેની કિંમત રૂ. 60,760 થી શરૂ થાય છે. આ કિંમત બાઇકના કિક સ્ટાર્ટ વર્ઝન માટે છે.
Jun 3,2023, 16:28 PM IST
Hero MotoCorp
Hero MotoCorpની બાઇક કે સ્કૂટર લેવાનો હોય પ્લાન તો રોકાઈ જાઓ બે મહિના
ટુ વ્હીલર બનાવતી દેશની સૌથી મોટી કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) આવતા વર્ષે બીએસ-6 (BS-VI)ની નવા 10 મોડલ લોન્ચ કરવાનું પ્લાનિંગ કરી રહી છે
Dec 19,2019, 9:51 AM IST
Hero MotoCorp
HEROની મોટરસાઇકલ 1 જાન્યુઆરી, 2020થી થશે મોંઘી, વધશે આટલા ભાવ
HERO Motocorp કંપની પોતાની તમામ રેન્જની બાઇક અને સ્કૂટર્સની કિંમતમાં વધારો કરવાનું પ્લાનિંગ કરી રહી છે
Dec 10,2019, 9:38 AM IST
સેન્સેક્સ
ભારતીય શેરબજારમાં કડાકો, સેન્સેક્સમાં 268 તો નિફ્ટીમાં 98 પોઈન્ટનો ઘટાડો
ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો જોવા મળ્યો હતો.
Aug 21,2019, 16:49 PM IST
હીરો મોટોકોર્પ
ફક્ત 666 રૂપિયામાં લઇ જાવ Hero Splendor plus, ઓફર ફક્ત થોડા સમય માટે
મે મહિનામાં હીરો મોટોકોર્પની પોપુલર બાઇક સ્પ્લેંડર પ્લસ દેશની સૌથી વધુ વેચાનારી બાઇક બની ગઇ છે. મે મહિનામાં કંપનીએ તેના 2,67,450 યૂનિટ્સ વેચી હતી. તેના મુકાબલામાં હોંડા એક્ટિવાને પછાડી દીધી. અને હવે કંપની આ બાઇક સ્પ્લેંડર પ્લસના વેચાણને વધારવા માટે અથવા એમ કહી શકાય કે વધુમાં વધુ ગ્રાહકો સુધી પહોંચવા માટે એક ખાસ ઓફર રજૂ કરી છે એટલે કે હવે દરેક વ્યક્તિ ખરીદી શકશે.
Jun 28,2019, 10:10 AM IST
હીરો મોટોકોર્પ
હોંડાથી ફરી આગળ નિકળી હીરો મોટોકોર્પ, વધ્યું આટલું અંતર
હીરો મોટોકોર્પે તાજેતરમાં જ સમાપ્ત નાણાકીય વર્ષ 2018-19માં ઘરેલૂ બજારમાં દ્વિચક્રી વાહનોના વેચાણના મામલે પોતાની મુખ્ય પ્રતિદ્વંદ્રી હોંડા સાથે વધુ અંતર વધારી દીધું છે. હીરો મોટોકોર્પનું વેચાણ હોંડાથી લગભગ 20 લાખ એકમ વધુ રહ્યું છે. ગત નાણાકીય વર્ષમાં હીરો મોટોકોર્પનું વેચાણ 78,20,745 એકમ રહ્યું. તો બીજી તરફ હોંડા મોટરસાઇકલ એન્ડ સ્કૂટર ઇન્ડીયા (એચએમએસઆઇ)નું વેચાણ 59,00,840 એકમ રહ્યું.
Apr 8,2019, 11:28 AM IST
હીરો એચએફ ડીલક્સ
Hero એ 50 હજારથી પણ ઓછી કિંમતમાં લોંચ કરી નવી બાઈક, ધમાકેદાર છે ફીચર્સ
Hero HF Deluxe IBS, દેશની અગ્રણી વાહન નિર્માત કંપની હીરો મોટોકોર્પ (Hero MotoCorp) એ ઈન્ડિયન માર્કેટમાં હીરો એચએફ ડીલક્સ આઇબીએસ (Hero HF Deluxe IBS) ને લોન્ચ કરી છે. હીરોની આ બાઇક કંબાઈંડ બ્રેકિંગ સિસ્ટમ (CBS) થી સજ્જ છે. જોકે હીરોએ તેને ઈંટીગ્રેટેડ બ્રેકિંગ સિસ્ટમ (IBS) નામ આપવામાં આવ્યું છે. બાઇકની દિલ્હીમાં એક્સ શો રૂમ કિંમત 49,300 રૂપિયા છે. તમને જણાવી દઇએ કે સરકાર દ્વારા 1 એપ્રિલ 2019થી લાગૂ થનાર સેફ્ટી ફીચરને જોતા કંપનીએ તેને લોન્ચ કરી છે.
Jan 18,2019, 17:51 PM IST
ટીવીએસ
જો સરકાર માંગ પુરી કરી દે તો સસ્તી થશે Tvs-Hero ની બાઇક!
ટૂ વ્હીલર ખરીદનારાઓ માટે સારા સમાચાર છે. દેશની સૌથી મોટી દ્વીચક્રી વાહન નિર્માતા હીરો મોટોકોર્પ (Hero MotoCorp) બાદ ટીવીએસ (TVS) મોટર કંપનીના ચેરમેન વેણુ શ્રીનિવાસને હવે દ્વીચક્રી પર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) ઘટાડવાની માંગ કરી છે. તેમની ડિમાંડ છે કે બાઇક અને સ્કૂટર પર GST દરને ઘટાડીને 18 ટકા કરી દેવામાં આવે. અત્યારે દ્વીચક્રી વાહનો પર 28 ટકા GST લાગે છે. જો સરકાર રાહત આપે તો તેનાથી દ્વીચક્રી વાહનોની કિંમત પર 10% અસર પડશે. એટલે તે હાલના એક્સ શોરૂમ કિંમતથી 10% ઘટી જશે.
Jan 9,2019, 11:12 AM IST
Trending news
accident
Google Map ના આધારે રહેનારા સાવધાન! GPS એ ખોટો રસ્તો બતાવ્યો, અને ગાડી સીધી નદીમાં પ
A R Rahman
તલાક બાદ A R Rahman ના અફેરની અફવા ઉડી તો ભડકી પત્ની, વાતો કરનારાઓને આપ્યો જવાબ
rice face serum
આજે જ તૈયાર કરો ચોખામાંથી જાદુઈ ફેસ સીરમ, ગ્લોઈંગ સ્કિનની ચિંતા હંમેશા માટે થશે દૂર
IRCTC
2024 ના અંત પહેલા ફરી લો ગુજરાતની આ જગ્યા, ડિસેમ્બર પહેલા IRCTC ની ખાસ ઓફર
Winter Drinks
શું લેશો... ચા કે કોફી? શિયાળામાં સેહત માટે આ બન્નેમાંથી કોણ છે સૌથી વધુ ફાયદાકારક
Smartphone Side Effects
કલાકો સુધી સ્માર્ટફોનનો ઉપયોગ કરનારાઓ થઈ જાય સાવધાન! આંખોમાં આવી શકે છે આ સમસ્યા
Maharastra election
કોણ બનશે મહારાષ્ટ્રના નવા નાથ? આ 3 દિગ્ગજોના નામ પર ચાલી રહી છે ચર્ચા
Agriculture
ખેતીમાં નવો ચીલો ચાતરીને આ ગુજરાતી ખેડૂતે ચમકાવ્યું પોતાનું નસીબ
Rishabh Pant
રિષભ પંત બન્યો IPL ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી, આટલા કરોડમાં ખરીદ્યો આ ટીમે
Ahmedabad
આ ઠગથી કોઈ ભોગ બન્યું હોય તો ક્રાઈમ બ્રાન્ચનો સંપર્ક કરે, પકડાયો નકલી અધિકારી