માત્ર 495 રૂપિયાનું આ ડિવાઇસ મચ્છરોને કરી દેશે ઢેર, મોબાઇલ સાથે કરો કનેક્ટ
Mosquito Killer Device ને ઘણા લોકો ખરીદી રહ્યાં છે. તમે આ ડિવાઇસને મોબાઇલ કે લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો.
Trending Photos
Mosquito Killer Device Price: ગરમીની સીઝનમાં મચ્છરો ખુબ પરેશાન કરે છે. તેવામાં બધા એવું મશીન શોધી રહ્યાં છે જે મચ્છરોની સમસ્યાથી છુટકારો અપાવી શકે. જો તમે પણ આવું કોઈ મશીન શોધી રહ્યાં છો તો અમે તમારા માટે આ સમાચાર લાવ્યા છીએ. બજારમાં એક એવું મશીન મળી રહ્યું છે જેને ચાલુ કરવાની સાથે મચ્છર ઢેર થઈ જશે. ઘણા લોકો તેનો ઉપયોગ કરી રહ્યાં છે. તમે પણ જાણો આ મશીન વિશે.
Side Effects: ગુણકારી છે હળદરવાળું દૂધ પણ જાણી લો ક્યારે ન પીવું? થશે આ નુકસાન
દાદીમાના આ નુસખાથી 7 દિવસમાં અટકી જશે ખરતા વાળ, કોઇ આડઅસર પણ નહી થાય
આમ તો આ મશીન ફ્લિપકાર્ટ પર હાજર છે, પરંતુ તમે તેને દુકાન કે ઓફલાઇન પણ ખરીદી શકો છો. Flipkart પર હાજર Mobile Addaa 365_Black_Mosquito ને ઘણા લોકો ખરીદી રહ્યાં છે. આ મશીનની કિંમત 1599 રૂપિયા છે અને તમે તેને 68 ટકા ડિસ્કાઉન્ટ બાદ માત્ર 496 રૂપિયામાં ખરીદી શકો છો.
હેલ્ધી મગ કે મગની દાળના ફાયદા છે અનેક, પણ આ લોકો માટે નુકસાનકારક
Pension અને Salary માં થયો વધારો, 31 જુલાઇએ મળશે વધુ પૈસા, સરકારે કરી જાહેરાત
ડિસ્કાઉન્ટ ઓફર વિશે જોવામાં આવે તો આ મશીન તમને અડધાથી ઓછી કિંમતમાં મળી રહ્યું છે. તેવામાં ઘણા લોકો આ મશીનને ખરીદી રહ્યાં છે. તમે પણ સરળતાથી તેનો ઓર્ડર કરી શકો છો. પરંતુ ખરીદતા પહેલાં કેટલીક વાત તમારે જાણી લેવી જોઈએ.
IT Sector તૂટતાં ધડામ દઇને પછડાયું શેર બજાર, રોકાણકારો થયું 1.9 કરોડનું નુકસાન
'દેશની રક્ષા માટે કારગીલમાં લડ્યો, પણ પત્નીને માટે લડી ન શક્યો', દર્દભર્યા શબ્દો
Mosquito Killer આ ડિવાઇસની ઘણી ખાસિયત છે. તેની સાથે એક યૂએસબી મળે છે. તમે તેને મોબાઇલ અને લેપટોપ સાથે કનેક્ટ કરી શકો છો. કનેક્ટ થવાની સાથે આ મશીન કામ કરવાનું શરૂ કરી દે છે. તમે પણ તમારા મોબાઇલ સાથે કનેક્ટ કરી તેનો ઉપયોગ કરી શકો છો.
આ ગોમની વાત ના થાય!!! ઘેર ઘેર આંગણામાં પાર્ક કરેલા છે પ્લેન, તેમાં જાય છે ફરવા
'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
55 મિલિયન ઇન્ડીયને આ ગુજ્જુ ડોક્ટરનો વીડિયો જોઈ કહ્યું, ''ડોક્ટર હોય તો આવા''
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે