ગુજરાત પર ફરી તીડનું સંકટ, રાજ્યના 87 ગામ તીડથી પ્રભાવિત

રાજ્યની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં કૃષિ તજજ્ઞો સંશોધનના નામે શું કરે છે તે પણ ખુલ્લું પડી ગયું છે. ZEE 24 કલાકે ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓમાં (Agriculture university) જઈને એ જાણવાનો પ્રયાસ કર્યો કે, ગુજરાતના ખેડૂતો પર અતિવૃષ્ટિ થઈ, ત્રણ વાવાઝોડાં આવ્યાં, પાંચ વખત માવઠાં થયાં અને કપાસ, દીવેલા, મકાઈમાં ઈયળો આવી, તીડનો હુમલો (Loctus attack) થયાં છતાં કૃષિ યુનિવર્સિટીઓમાં સંશોધન કરતા એક પણ કૃષિ વૈજ્ઞાનિક કે તજજ્ઞોએ ખેડૂતો સુધી પત્રકાર પરિષદ બોલાવીને એ માહિતી ન પહોંચાડી કે તીડના હુમલાથી કેવી રીતે બચી શકાશે.

Trending news