વોશિંગ મશીનમાં નાખી દો આ ચમકતો બોલ, પછી જુઓ કમાલ, કપડા થઇ જશે ચકાચક...
આજકાલ મોટાભાગના ઘરોમાં વોશિંગ મશીનનો ઉપયોગ થઇ રહ્યો છે. પરંતુ એવા કેટલાક દાગ ધબ્બા હોય છે જેને સાફ કરવા માટે હાથ વડે જ કપડા ધોવા પડે છે. પરંતુ આજે એવી ટ્રિક જણાવીશું કે, જેનો ઉપયોગ કરવાથી કપડા એકદમ ચકાચક થઇ જશે અને કપડામાં બીજો કોઇ પ્રોબ્લેમ પણ નહીં થાય...