નેશનલ હાઇવે પર ટ્રક-ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત, ડ્રાઇવરની બોડીના થયા 2 કટકા...
સાબરકાંઠા જિલ્લામાં ટ્રક અને ટેન્કર વચ્ચે ભયાનક અખ્સમાત સર્જાયો છે. જેમાં ટેન્કર ચાલકના ડ્રાઇવરનું ઘટનાસ્થળે જ મોત થયું. માહિતી અનુસાર ટેન્કર ચાલકના શરીરના બે ટુકડા થઇ ગયા...