આ બુટલેગર તો ભઇ.... પોલીસ ચકરાવે ચઢે એવો કીમિયો ગોતી લાવ્યો, પેટ્રોલની ટાંકીમાં દારૂ ભરીને કરતો હેરાફેરી...
બુટલેગર પોલીસને ચકમો આપવા માટે એકદમ નવી ટેકનિક લાવ્યો. પણ પોલીસ તો પોલીસ છે. દારૂબંધી વચ્ચે આ બુટલેગર પેટ્રોલની ટાંકીમાં દારૂ ભરીને હેરાફેરી કરતો હતો. બુદ્ધિ વાપરી ખરા પણ ખોટી જગ્યાએ. પોલીસ પણ આ કીમિયો જોઇનો ચોંકી ઉઠી...