વલસાડમાં પારસીઓ દ્વારા સંજાણ ડેની ઉજવણી

વલસાડમાં 16 નવેમ્બર સંજાણ ડે તરીકે ઉજવણી કરવામા આવી. 1300 વર્ષ અગાઉ વલસાડના ઉમરગામમાં આવેલા સંજાણ બંદરે ઈરાનથી દરિયાઈ માર્ગે પારસીઓ આવ્યા હતા. પારસી કોમ દૂધમા સાકરનીં જેમ ભળી ને ઇતિહાસના પાના ઓમા એક સ્થાન બનાવી ચૂકી છે. અત્યારે પણ પારસીઓ સંજાણ ડે નીં ઉજવણી કરવાનું ભૂલતા નથી અને કીર્તિ સ્તમ્ભનીં પૂજા કરે છે. આ ઉજવણીમાં આદિજાતિ વન મંત્રી રમણ પાટકર અને દમણના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Trending news