મહાશિવરાત્રિના મેળાનો અંતિમ દિવસ, જૂનાગઢમાં જનમેદની ઉમટી
શિવરાત્રિના પાવન પર્વે જૂનાગઢના ભવનાથમાં મહા શિવરાત્રિના મેળાના અંતિમ દિવસ પર શિવભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. ભક્તોએ શિવજીના દર્શન કરીને ધન્યા અનુભવી હતી.
મહાશિવરાત્રિના મેળાનો અંતિમ દિવસ, જૂનાગઢમાં જનમેદની ઉમટી