DPSની સંચાલિકા મંજૂલા શ્રોફ જોવા મળી જાહેર કાર્યક્રમમાં

અમદાવાદની બોપલ DPS સ્કૂલના ધોરણ 12ના વિદ્યાર્થીઓના વિદાય સમારંભમાં સ્કૂલના ડાયરેક્ટર મંજુલા પૂજા શ્રોફ હાજર રહ્યા હતા. લાંબા સમય પછી જાહેર કાર્યક્રમમાં મંજુલા શ્રોફ દેખાઈ હતી.

Trending news