ટ્વિટર પ્રોફાઇલ લખ્યું ‘બેરોજગાર હાર્દિક પટેલ’

પાટીદાર અનામત આંદોલનથી નેતા બનેલા હાર્દિક પટેલ થોડા દિવસ અગાઉજ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર 'ચોકીદાર નરેન્દ્ર મોદી' લખતા તેમની પાછળ ભાજપના તમામ નેતાઓએ આ કેમ્પેન શરૂ કર્યું હતું. અને ભાજપના તમામ નેતાઓએ ટ્વિટર પ્રોફાઇલ પર ચોકીદાર લખીને એક ટ્રેન્ડ ઉભો કર્યો હતો. ત્યારે હવે હાર્દિક પટેલે આજે ટ્વીટર પોતાનું નામ બદલી નાખ્યું અને થોડા સમયમાં જ આ નામ ટ્રેન્ડ થવા લાગ્યું હતું. હાર્દિકે ટ્વીટર પર પોતાનું નામ બદલી અને ' બેરોજગાર હાર્દિક પટેલ' કરી નાંખ્યું હતું.

Trending news