10-20 નહીં પરંતુ આ દેશમાં છે આટલા હજાર બીચ, દરરોજ 1 જગ્યાએ જશો તો પણ વર્ષો લાગશે!
સમુદ્ર કિનારે ફરવા જવું એ લગભગ બધાને પસંદ હોય છે. જ્યાં સવાર અને સાંજનો સમય સ્વર્ગ જેવો લાગે છે. ત્યારે આજે એક એવા દેશ વિશે જણાવીશું કે, ત્યાં 10-20 કે 1 હજાર નહીં પરંતુ હજારોની સંખ્યામાં બિચ છે. એટલે તમે જો ત્યાં જઇને રોજ એક બીચ ફરશો તો પણ તમારે બધા બીચ ફરવા માટે 27 વર્ષ જેટલો સમય લાગી શકે છે. તમને કદાચ માનવામાં નહીં આવે પરંતુ આ વાત સાચી છે...