સમાચાર ગુજરાત: US રાષ્ટ્રપતિ ફેબ્રુઆરીમાં અમદાવાદના આંગણે, CM રૂપાણીએ લગાવી મહોર

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફેબ્રુઆરીમાં અમદાવાદના મહેમાન બનવાના છે તે સમાચાર પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દિલ્હીમાં મહોર મારી છે.

Trending news