આજના મહત્વના ગુજરાતી સમાચાર, જુઓ સ્પીડ ન્યૂઝ

કોંગ્રેસ પાર્ટી દ્વારા મોડી રાત્રે આગામી લોકસભા ચૂંટણી 2019 માટે ગુજરાતના 6 ઉમેદવારોની જાહેરાત કરાઈ હતી. ગુજરાતમાં પાટણ, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, પંચમહાલ અને વલસાડ બેઠકના ઉમેદવાર જાહેર કરાયા હતા. આ ઉપરાંત દેશ વિદેશના મહત્વના સમાચાર જાણો, જુઓ સ્પીડ ન્યૂઝ

Trending news