મહેસાણાના ગોઝારીયા ગામના 100 પ્રવાસી મસૂરીમાં ફસાયા

મહેસાણાના ગોઝારીયા ગામના 100 પ્રવાસી મસૂરીમાં ફસાયા છે. અહીં ધનોલ્ટી વિસ્તારમાં હિમ વર્ષા બાદ રસ્તો બ્લોક થતા પ્રવાસીઓ ફસાયા છે. પ્રવાસીઓએ આક્ષેપ કર્યો છે કે સ્થાનિક પ્રશાસન કોઈ મદદ નથી કરતું.

Trending news