અમેરિકાના 3 રાજ્યોમાં બરફનું તોફાન

અમેરિકાના 3 રાજ્યોમાં બરફનું તોફાન આવ્યું છે. ન્યૂયોર્કમાં આ સિઝનની સૌથી ભારે હિમવર્ષા થઈ છે. 6 ઈંચ હિમવર્ષાના કારણે શાળા કોલેજો બંધ રખાઈ છે.

Trending news