પાલનપુરમાં ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમલગ્ન નહીં કરવાના લીધા શપથ

બનાસકાંઠાના પાલનપુરમાં ચૌધરી સમાજની યુવતીઓએ અન્ય સમાજમાં પ્રેમલગ્ન નહીં કરવાના લીધા શપથ, અર્બુદા મહિલા વિકાસ ફાઉન્ડેશનના કાર્યક્રમનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ

Trending news